સ્વરાંકન : શ્રી જયદેવ ભોજક
સંગીતકાર : ડો. પ્રભાતદેવ ભોજક
ગાયક વૃંદ : ભોજક કલ્ચરલ ગ્રુપ, વડોદરા
.
મન મન સુમિરન તવ કરું
નિત નિત લાગું પાય
વિઘ્ન સકલ અમ દૂર કરો
હે ગૌરી સુત ગણરાય
રિદ્ધિ સિદ્ધિ સંગ આવીને
મંત્રજપ તપ કાવ્યો સૌ
સિદ્ધ કરો ગણરાય
વંદન શત શત મમગ્રહો
હે ગણનાયક ગણરાય
-રમેશ પટેલ ‘પ્રેમોર્મિ’
books in ancient times was papyrus
and 12 thousand Georgian manuscripts
then only a few have reached us
multiplies (see also article
Libraries of the Carolingian era). IN
bride, Julie d’Angenne.
multiplies (see also article
સત સત વંદન કરીએ
વિઘ્ન હરણ લંબોદરને
કોવિદ ૧૯ થી દૂર રાખે સહુને.
અદ્ભુત રચ્ ના