Originally uploaded by Paren.
કરે લાચાર જે મનને, ખપે એવા સહારા શું?
સફર તો છે ઘણી બાકી, તું શોધે છે કિનારા શું?
સજાવી આંખમાં સપનું કદી જીવન જીવી તો જો
પછી કળશે તને બંધુ, કે ડાહ્યા શું, દિવાના શું…
—————-
કવિ શ્રી હિમાંશુ ભટ્ટની અને મને ઘણી ગમતી બે ગઝલો : લયસ્તરો પર
એમની અન્ય ગઝલો અને રચનાઓ વાંચો એમના બ્લોગ પર : એક વાર્તાલાપ
કરે લાચાર જે મનને, ખપે એવા સહારા શું?
સફર તો છે ઘણી બાકી, તું શોધે છે કિનારા શું?????????????????????
સજાવી આંખમાં સપનું કદી જીવન જીવી તો જો
પછી કળશે તને બંધુ, કે ડાહ્યા શું, દિવાના શું…
અદભુત્ !
—————-
ડાહ્યા શું, દિવાના શું…..
સરસ
સુંદર મુક્તક….
Thank you for this posting. Especially liked the last line… I have been visiting “એક વાર્તાલાપ” as well, and enjoy reading Himanshu Bhatt’s poems (and writings)!