આ ગીત તો હું ઘણી નાની હતી ત્યારથી સાંભળતી આવી છું, અને ત્યારથી મને ઘણું ગમતું આ ગીત. એકદમ હળવા થઇ જવાય એવું ગીત છે..!!
સ્વર : મન્ના ડે, કમલ બારોટ
સંગીત : કલ્યાણજી – આનંદજી
.
ઝટ જાઓ, ચંદનહાર લાવો, ઘૂંઘટ નહીં ખોલું હું
મને લાગ્યો છે હારનો નેડલો, તમથી નહીં બોલું હું
નહીં ચડે ચૂલે રોટલી, ને નહીં ચડે તપેલે દાળ,
હાર નહીં લાવી દીયો, તો તો પાડીશ હું હળતાળ રે
ઘૂંઘટ નહીં ખોલું હું …
નાણાના નખરા બધા, નાણાના સૌ નાદ
માંગવાનું તું નહીં મૂકે, તો મને મૂકાવીશ તું અમદાવાદ
ઘૂંઘટ ઝટ ખોલો ને.. .
હે વડોદરે લ્હાવો લઉં, ને કરું સુરતમાં લ્હેર
હાર ચડાવી ડોકમાં, મારે જોવું છે મુંબઇ શે’ર રે
ઘૂંઘટ નહીં ખોલું હું …
અરે ભાવનગર ભાગી જઇશ, કે રખડીશ હું રાજકોટ
પણ તારી સાથે નહીં રહું, મને મંગાવીશ તું તો લોટ રે
ઘૂંઘટ ઝટ ખોલો ને.. .
આ ગીત દેશીનાટક્ સમાજ ના નાટ્કનુ તો નહી ?
Yes. Vallabhipati. Manasvi prantijwala. 1927 Desi natek.
RIP Manna Dey.
So nice of you, Jayshreeben to combine all his songs here…Maza avi gai…
Loved all of Legendary MD’s Gujarati songs you posted .. Thanks a lot.
IT VERY GOOD SONGS AND I HEAR THE SAME AFTER LONG TIME .
Very melodious song.
Jayshreeben,
Wow!.. I had a modified version of this song. performed at Kavya Sangeet Samaroh 2009 by Shree Utkarsh Majumdar and Chirag Vora.. Nice to hear the original one.
ખુબજ સરસ ગિત ચે
beautiful song,
tx for sharing
nisha patel
[london]
most urgent
may i seek urgent help to obtain cassette or cd of
bhangwadi theatre song-rasila premina haiya-by raghunath brahmbhat in master fulmani
grateful thanks in advance -if not can some one post the song which can be played in tahuko?
jat jao chandan har lao. not playing
આ ગીત અમને જોઇએ
ઝટ જાઓ, આ ગીત પાછું લાવો…
I cannot hear this song. please do the needful at the earliest.
Jut Javo, Chandanhar lavo – There is no sound.
Can not hear this song. Some error in page opening.
ERROR OPENING FILE” PLEASE DO THE NEEDFUL… THANKS!!!
“ERROR OPENING FILE” PLEASE DO THE NEEDFUL… THANKS!!!
આભાર વિવેકભાઇ….
આ ગીત “અખંડ સૌભાગ્યવતી” ફિલ્મનું છે અને એના કવિનું નામ તો કોઈને ખબર પણ નહીં હોય… ચીમનલાલ ભીખાભાઈ જોશીનું આ ગીત એના મૂળ સ્વરૂપમાં આખું વાંચવું હોય તો આપને હાર્દિક આમંત્રણ છે, ગુજરાતી કવિતાઓના સૌથી વિશાળ ખજાના, “લયસ્તરો”ના આંગણે પધારવાનું:
http://layastaro.com/?p=693
-વિવેક