દરેક ગુજરાતીને હોઠે ને હૈયે વસેલા નરસિંહ મહેતાના પ્રભાતિયા સાંભળવા માટે આમ તો સમય જોવાનો હોતો નથી..! તો ચલો, સાંભળો આ અમર રચના આજે ફરી એક સ્વરમાં.
સ્વર – અભરામ ભગત
____________________
Posted on April 26, 2007
અત્યારે ભલે તમારે ક્યાં કોઇ પણ સમય હોય, પણ શક્ય હોય તો આ પ્રભાતિયા વહેલી પરોઢે જરૂર સાંભળજો.. આમ તો પ્રભાતિયા કોઇ પણ અવાજમાં અને કોઇ પણ સમયે સાંભળવા ગમતા જ હોય છે, પણ જેનું નામ જ ‘પ્રભાતિયા’ છે, એને પ્રભાતે તો સાંભળવા જ પડે ને !! 🙂
અને આ સૌથી પહેલું જે ગીત મુક્યું છે, એમાં પ્રફુલ દવેના સ્વરની સાથે સાથે જ પંખીઓનો કલરવ, મંદિરનો ઘંટનાદ, ગાયના ભાંભરવાનો અવાજ, અને કુકડો બોલે એ બધા અવાજ એવા સરસ રીતે વણી લીધા છે કે જો તમે ગામડાની સવારની મજા માણી હોય, તો એ જરૂર યાદ આવી જ જાય.
સ્વર : પ્રફુલ દવે
.
જાગને જાદવા કૃષ્ણ ગોવાળિયા
તુજ વિના ધેનમાં કોણ જાશે ?
ત્રણસેં ને સાઠ ગોવાળ ટોળે મળ્યા
વડો રે ગોવાળિયો કોણ થાશે ? … જાગને
દહીંતણા દહીંથરા ઘી તણાં ઘેબરાં
કઢિયેલ દૂધ તે કોણ પીશે ?
હરિ તાર્યો હાથિયો, કાળી નાગ નાથિયો
ભૂમિનો ભાર તે કોણ વહેશે ? … જાગને
જમુનાને તીરે ગૌધણ ચરાવતાં
મધુરીશી મોરલી કોણ વહાશે ?
ભણે નરસૈંયો તારા ગુણ ગાઇ રીઝિયે
બૂડતાં બાંયડી કોણ સહાશે ? … જાગને
————————————–
ફરમાઇશ કરનાર મિત્ર : વસંત
Soothing
CAN’T FORGET CHILDHOOD
SIMPLY FANTASTIC. TOUCHED TO THE CORE !
IT IS UNBELIEVABLY TRUE THAT WE ARE THE INHERITOR OF SUCH A RICH HERITAGE..
TIME TO ACKNOWLEDGE THE EXTRAORDINARY EFFORTS OF THIS CITE AND OUR OUTSTANDING ANCESTERS WHO GAVE US ENORMOUSLY.
THE SINGERS, MUSICIANS AND OTHER ARTISTS HAVE ALSO CONTRIBUTED EMMENSELY.
SALAM SAB SALAM, AAP SABKO HAMARI LAKHO LAKHO, SALAM……
(I had to write in English only because no knowledge of Gujarati Typing on computer-sorry)
પ્રફુલ ભાઇ નો સ્વર અને ભજન મારા સ્વર્ગસ્થ નાના જી ન યાદ અપાવી ગયો…આભાર….
[…] નરસિંહ મહેતાના નામ સાથે આપણને તરત જ – જાગને જાદવા… વૈષ્ણવજન તો તેને કહીએ.. કે જળકમળ […]
i like this prabhatiyu most. very energitic song
સરસ પ્રભાતીયુ, મે મારી પૌત્રીને સંભળાવ્યુ અને કવિશ્રીનો પરીચય આપ્યો, આ બધુ વિસરાય તે પહેલા આપના તરફથી જે પ્રયત્ન થઈ રહ્યો છે એ માટે શબ્દો ઓછા પડે છે, ખુબ આભાર
શ્રી પ્રફુલભાઈ દવે ના સુરિલા અવાજમા આ પ્રભતિયુ વધુ મીઠુ લાગ્યુ…ને એથી યે વધુ તો શ્રી મન્નાડે ના સ્વરમા સાંભળવાની મજા આવી…શ્રીમદ ભગવતગીતા ના શ્લોક થી શરુઆત થઈ..અને ઢાળ તો કેવો સરસ..સુન્દર સવારની મજા જેણે માણી હોય તેને તો ખબર હોય જ..શિકાગો મા વ્રુન્દાવન ની ભાંતિ…આવા પ્રભાતિયા મુકવા બદલ આભાર…!!
જય્શ્રિક્રિશ્ન જય્શ્રેીબેન અત્યારે પરોધિયે ચાર વાગિચુક્યાચ્હે મનેથયુન્..”લાવ જરા જોઇ લઊ કે તહુકો આવિ ગયો હશેજ્.ને…પ્રભાતિયા નો લાભ મલ્યો…!! આભાર્…ખુબ સારુન લગ્યુન્…”
જયશ્રીબેન્,
અતિ સુન્દર અને મધુર પ્રભાતિયુ…
Its a fantastic “Treat” ….
Many many thanks.
Mohan Vadgama
KHUB SARAS
જુસ્ત્ ગ્રેઅત થન્ક્સ
જય મહારાજ ( નડીઆદ નો વતનિ હોવાથી )
ખુબ સરસ પ્રભાતિયા રજુ કરવા બદલ ખુબ આભાર…..કાન્તિલાલ મિસ્ત્રિ.
સવાર સરસ જાય દિવસ સુધ્રિ જઆય્
આ ગિતે મને મારા પિતા નિ યાદ અપાવિ દિધિ.જે ૩૭ વરસ પહેલા ગુજરિ ગયા.
વઆહ બહુ મજા આવેી. બહુ સરસ આવુ ને આવુ પિરસ્તા રહો . ઘના બધા સમય બાદ આ સમ્ભલ્વા મલ્યુ.
ખુબ સરસ પ્રભાતિયુ. પ્રફુલભાઈને વિનન્તિ આવુજ ગાતા રહેજો.
પ્રફુલ દવેના સ્વરની સાથે સાથે જ પંખીઓનો કલરવ,
મંદિરનો ઘંટનાદ, ગાયના ભાંભરવાનો અવાજ,
અને કુકડો બોલે એ બધા અવાજ એવા સરસ રીતે વણી લીધા છે કે ….
જો તમે ગામડાની સવારની મજા માણી હોય, તો એ જરૂર યાદ આવી જ જાય.
અસલ દેશી માટીની સ્વરકુલડીમાં પીગળી, સ્વરમા ઘુંટાઈ અને કુંદન બની,
મધુર સંગીતની રેજીમાં ઢળાયેલા આ પ્રભાતિયાની ઢાળને ભલા કદી કાટ લાગે !
સાચી વાત છે…!
જાગને જાદવા કૃષ્ણ ગોવાળિયા
તુજ વિના ધેનમાં કોણ જાશે ?
ત્રણસેં ને સાઠ ગોવાળ ટોળે મળ્યા
વડો રે ગોવાળિયો કોણ થાશે ? … જાગને
આ પ્રભાતિયા વહેલી પરોઢે સાભડવાનો અવસર મ્લ્યો.. ને હુ ધન્ય થઈ ગયો… મ્હારા બાળકોને આ નો ભાવ સમજવી શકુ…!
બહુ સરસ પ્રભાતિયુ છ્હે.
જયશ્રીબેન્,
“જાગને જાદવા કૃષ્ણ ગોવાળિયા” શાળામા ભણતા હતા ત્યારે લેશનમાં કવિતા પાકી કરવી પડતી હતી. પણ પુસ્તકના પહેલા પાને આ કાવ્ય હતુ તેથી ઉનાળાની છેલ્લી રજા માં પુંઠા ચડાવતાં આ કાવ્ય મોઢે કરી ખુલતી શાળાએ હોંશે હોંશે જતા તે યાદ કરતાં કરતા ગીત સાંભળવાની મઝા આવી ગઈ.
આ ભજન ડાઊનલોડ કેવી રીતે કરી શકાશે ?
બહુ ધન્યવાદ !
I am deeply happy to visit this website and listen to the wast gujarati literature , poems and songs that are immortal
I am searching for this song ” aaje savarna bolyo to kagdo , aavshe mehmaan koi kahetoto kagdo, fadkyu tu daabu maaru ang , ghar ma hun to ekli “.
I could not find it . I do not know who has sung this song . I will appreciate if you let me know , or put it on the site if it is not listed
Thanks a lot
My Dad use to sing BRABHATYA every morning this was our favorite
મારી ગાવાની મેહનત ફળી ,
જ્યારે ચાહકો ની કોમેન્ટ મળી .
આભાર .
Listen my one more song,
http://www.youtube.com/watch?v=cwt7V7nMdUU
ખરેખર આ એક ખુબ જ સારિ વેબસઇ સે
its rellay heart touchin song.. અમેરિકા મ પણ વડોદરા જેવુ લાગે છે.. Thanks a lot for posting it. and may god cless U all.. Jay shree krishna.. and jay jay garvi gujarat
Hi,
jaagne jaadva song – is not working
none of the 3 songs are playable.
Pls fix it .
I ove this song very much.
Even after trying both IE and Firefox , I can not get the “player” to display correctly specifically when you put two songs on the same page. Can you contact the software provide (for the blog) ? It seems like the server is not serving the page correctly.
Thanks.
બહુ જ મધુર ગિત સામ્ભડવા મલયુ
જ્ય્શ્રેી ક્રશ્ના,
બહુ જ મધુર ગેત સામ્ભલવા મલયુ
IN THE LAST “ERROR OPENING FILE” COMES PLEASE HELP!! THNAKS….KEEP UP THE GOOD WORK!!!
બહુ સારુ લગ્યુ દુબૈઇ મા પન પોરબન્દર લાગે છે. શબ્દો ખુટે છે આભાર કેહવા માટે. Thanks a lot hope to hear more of Narsinh Mehats Bhajan. Keep it up. Good job.
khub sundar. tamaro aabhar maniye etlo oocho che jaishree ben
અસલ દેશી માટીની સ્વરકુલડીમાં પીગળી, ઘુંટાઈ અને કુંદન
બની, મધુર સંગીતની રેજીમાં ઢળાયેલા આ પ્રભાતિયાની
ઢાળને ભલા કદી કાટ લાગે !
ચાંદસૂરજ
જૂનું તે સોનું ….બરાબર લાગુ પડે છે
ત્રણે સ્વર મધુર લાગે છે
આભાર જયશ્રી
જય્ષ શ્રેી ક્રિશ્ના
Jai Shree Krishna
Jaishreeben.
May I express my sincere gratiutde for positng “jag ne jadva” thoroughly enjoyed this prabhatuyun. I heard this in a village near Jamnagar in Janauary during my visit to Gujarat India.
Keep up the good work and greatly apprreciate you informing your listeners soon their reequest are posted.
With Kindest Regards
Vasant Lakhani
ઘણા, ઘણા વખતથી આને સાંભળવાની ઈચ્છા હતી, અંતે ધવલભાઈએ (લયસ્તરો) એક websiteનું સૂચન આપેલ…..
અહીં જૂદા જૂદા કલાકારોના કંઠમાં મનગમતું પ્રભાતીયું રજૂ કરવા બદલ ઘણો આભાર!!!!!