આજે મહાશિવરાત્રીની ખૂબ ખૂબ શુભેચ્છાઓ ……
સ્વર – નિનાદ મહેતા
સ્વર – કુમાર મજમુદાર
આભાર – Shree Hatkeshver Mahadev Shansthan – Vadnagar
આ સાથે સાંભળો – આ પહેલા ટહુકો પર મુકેલા શિવભક્તિ ગીતો..!
મન તું શંકર ભજી લે.. – નરસિંહ મહેતા
આજે મહાશિવરાત્રીની ખૂબ ખૂબ શુભેચ્છાઓ ……
સ્વર – નિનાદ મહેતા
સ્વર – કુમાર મજમુદાર
આભાર – Shree Hatkeshver Mahadev Shansthan – Vadnagar
આ સાથે સાંભળો – આ પહેલા ટહુકો પર મુકેલા શિવભક્તિ ગીતો..!
મન તું શંકર ભજી લે.. – નરસિંહ મહેતા
sangeet saras chhe pan singer barabar nathi, awaj bahu impressive na lagyo. patlo che ane amuk jagyaye besooro pan che. aa stotra aaj raag ma bija pase gavdavo please.
નાગર જાતિ ઉપર ખુબ મોટો ઉપકાર …..
ભાઈ નિનાદે ખુબ સરસ અને સ્પશ્ટ ગાયુ ….
ટહુકો ને અભિનન્દન સહ આભાર્….
જય હાટકેશ
હાટકેશ જયંતિ નિમિત્તે શુભકામનાઓ શુભેચ્છાઓ
બહુજ સરસ્ત્સ
વ્સ્પેીક્ચ્ખન મતે શબ્દો નથિ મલ્ત , નિનદ
JAY HATKESH.
VERY NICE. THANKS.
શ્રી હાટકેશ્વરાષ્ટકમ્ ને ટહુકોમાં સાંભળતાં હ્રદયમાં પણ હાટકેશ્વરાષ્ટકમ્ નો ટહુકો સંભળાયો… આપનો ખુબ ખુબ આભાર..
જય હાટકેશ…
thank u soooooooooooooooooooo much…..
શિવરાત્રી ના પર્વ સમયે આ સ્તોત્ર ટહુકો ઉપર મુક્યું તે બહુ ગમ્યુ.સાંભળવામાં બહુ આનંદ આવ્યો.
હાટકેશ્વરાષ્ટક સાઁભળેી ઘણો આનન્દ થયો.
સરસ ભજન છે. નિનાદ મહેતાના સ્વરમાં ચોખ્ખા શબ્દોમાં સરસ સુંદર રીતે ગવાયું છે.
ગાંધી સાહેબ આ ભજન નહી સ્તુતિ છે
ખુબ જ ભક્તિમય કર્નપ્રિય સ્તોત્ર . આભાર્.. રાજેશ વ્યાસ ચેન્નૈ
શિવરાત્રિના પવિત્ર દિવસે આ રચના સામ્ભળિને ખુબ જ આનદ થયો
સરસ રચના
જય હાટકેશ શિવરાત્ર ના અનુસધાન મા આ રચના ગમિ આભાર