ગેબ નગારાં નોબત વાગે,
આગે આગે ગોરખ જાગે!
એક જ પળ આ જાય ઉખળતી,
ગૂંચ ગઠી જે ધાગે ધાગે!
ગિલ્લી ગઈ ગડબડ સોંસરવી,
અબ કયું ગબડે ઠાગે ઠાગે!
જળ ભેળે જળ ભળ્યો ભેદ સબ,
કિસ બિધ ઉઠે,કિસ બિધ તાગે!
અપની ધૂણી, અપના ધૂંવા,
ના કિછુ પીછે,ના કિછુ આગે!
– રાજેન્દ્ર શુક્લ
આગે આગે ગોરખ જાગે!
અપની ધૂણી, અપના ધૂંવા,
ના કિછુ પીછે,ના કિછુ આગે!
માંહ્યલો મનમાં મુઝાય અને મનમાં મુજાય
આથી વધુશું?
આભાર તમારો અને રાજેન્દ્રભાઈનો
🙂