આ ગીત અગાઉ ટહુકો પર – ભુપિન્દરના સ્વરમાં તમે સાંભળ્યું હશે. પરંતુ જ્યારે ‘ ક્ષેમુ દિવેટીઆ‘ને ‘અવિનાશ વ્યાસ’ એવોર્ડ મળ્યાની ઉજવણી થતી હોય – તો કાશીનો દિકરો ફિલ્મનું ‘રાસબિહારી દેસાઇ’નો સ્વર મઢ્યું આ અમરગીત તો કેમ ભુલાઇ?
‘આભાસી મુત્યુનું ગીત’. કવિ સુરેશ દલાલ આ ગીતને ‘અકાળે આથમેલો સૂર્ય’ જેવું શીર્ષક આપીને કહે છે કે –
” રાવજી પટેલ અકાળે આથમ્યા, પણ ન આથમે એવું ગીત આપીને. આ કાવ્ય અંતિમ વિદાયનું છે પણ એનો ભાગ લગ્નગીતનો છે એટલે કે, વિદાયનું ગીત મિલનના લયમાં છે. આ લયનાં મૂળ લોકગીતમાં છે, પણ લયનું ફળ શોકગીતમાં છે. માણસ મૃત્યુની અંતિમ ક્ષણે શું અનુભવે છે એ તો લગભગ અકળ રહે છે. પણ માણસ અંતિમ ક્ષણ પહેંલા નજીક ને નજીક આવતા મૃત્યુનો સાક્ષાત્કાર કરે છે ત્યારે એની હ્રદયની ભાવસ્થિતિનો ચિતાર અને અત્યંત ઝીણો સૂક્ષ્મ ચિત્કાર કવિએ અહીં આપ્યો છે. આ ગીત વિશે ઘણું લખાયું છે અને લખાશે, કારણ કે આ કાવ્ય સહ્રદયને પડકારે એવું છે. ”
અને આવા કરુણાસભર શબ્દોને ક્ષેમુ દિવેટીઆ અને રાસબિહારી દેસાઇ જેવા દિગ્ગજોના સંગીત-સ્વર મળે ત્યારે કવિના શબ્દો જાણે વધુ ધારદાર થઇને હૈયામાં ઉતરે છે…
.
મારી આંખે કંકુના સૂરજ આથમ્યા ….
મારી વે’લ શંગારો વીરા, શગને સંકોરો
રે અજવાળાં પહેરીને ઊભા શ્વાસ!
મારી આંખે કંકુના સૂરજ આથમ્યા ….
પીળે રે પાંદે લીલા ઘોડા ડૂબ્યા;
ડૂબ્યાં અલકાતાં રાજ, ડૂબ્યાં મલકાતાં કાજ
રે હણહણતી મેં સાંભળી સુવાસ!
મારી આંખે કંકુના સૂરજ આથમ્યા ….
મને રોકે પંછાયો એક ચોકમાં;
અડધા બોલે ઝાલ્યો; અડધો ઝાંઝરથી ઝાલ્યો
મને વાગે સજીવી હળવાશ!
મારી આંખે કંકુના સૂરજ આથમ્યા ….
[…] અને હા, આ રચના સ્વરકાર શ્રી રાસબિહારી દેસાઇના અવાજમાં સાંભળવા અહીં ક્લિક કરો. https://tahuko.com/?p=3620 […]
Wah !!!!!
ક્યા સહ્રદયની આંખ ભીની ન થાય?
આ માણસની જિંદાદીલી, આભાસ, કે આવિષ્કાર – છેક અંતિમ ઘડી સુધીની ચેતના.
રાવજી પટેલ – ક્યારેય નહિ ભૂલાય.
આસ્વાદ ક્રરાવવા બદલ આભાર.
– સુરેશ શાહ, સિંગાપોર
અદભુત !
Really very appealing song.
અન તોઉચિન્ગ સોન્ગ્ેક્ષેલ્લન્રત વોર્દિન્ગ અન્દ એઔતિફુલો ે.
AATLU ADDBHOOT KALECTION—-DHANYVAD DHANYVAD
જય્શ્રેીબેન્,ગુજ્રરાતેી ફિલ્મ ગુન્સુન્દરિ નુ ગેીતા દત્ત નુ ગાયેલ ગેીત્-ખોવાયા ને ખોલવા પ્રભુ દ્યો નયનો અમને પ્લેીઝ પોસ્ત કરો,અને રાવજેી પતેલ નેી આ અમર રચના ફિલ્મ કાશેી નો દિકરો મા અદભુત અસર ઉભેી કરે ચ્હે પન ફક્ત સમ્ભ્લવુ હોય તો ભુપિન્દર નો અવાજ રાવજેી પતેલ નેી રચના નેી જેમ જ અમર ને અજોદ રહેશે
This song in Raasbihari Desai’s voice has appealed me a lot. The voice has a rare great grrreeaaat depth. His Aaj meto madharate sambhlyo mor, Saagar nu sangeet and many more…. Ya I am proud to be a fan of this voice.
બહુજ સરસ સે મજા આવિ ગઇ વહ સુ વાત સે
GUJARAT NI ADAMYA RACHANAO MANI 1 AMULYA RACHANA AJE VANCHI ANAND THAYO RAVAJI PATEL NI RACHANA ANKH MA ANSHU LAVI DE CHHE SHU MANO MANTHAN KEVO DIL NO VALOPAT AKALE SURAJ ATHAMI GAYO PAN GURJARI DHARA NI LAGANI NE AMAR BANAVI GAYO AA SURAJ
APANO ABHAR RASBIHARI BHAI ANE TEM NO SANKAR MAHADEVANE AA RACHANA NE KHUB SUNDAR RITE GAI CHHE
મારિ બહેન ન લગ્ન નિમિતે લગ્ન પત્રિક મા મારે મારુ નામ સુન્દર તહુક સાથે લખાવુ ચે પન એક દમ અલગ અને મધુર હોય તેવો મારિ મદદ કરો ખુબ જલ્દિ થિ મારિ મદદ કરો તમારો આભાર્
દદ્રિશ્તિ
ફરી ફરીને સાંભળવાનું મન થાય..એવું કરૂણરસ સભર એવું ગીત માણવા મળ્યું…આભાર જયશ્રીબેન
ATI SUNDAR
વાહ્!બહુજ સરસ જય્શ્રિબેન હુ ભન્તિ હતિ તે દિવસ યાદ આવિ ગયા!!!મારે આ કવિ પન હતા ખરેખર ખુબ મજા આવિ
Can anybody mail me this song sung by Parthiv Gohil.
aha shu rachana che !!! keep listening. It goes deep in heart. ane Rasbhai na sware to maza muki dhidhi.
Jaishreeben thanks for posting.
Any Listening experience HAS TO BE srictly subjective…
SHIVRANJANI is a very POPULAR classical RAGA,used extensively & exhaustively in a large number of film songs also;so it has a larger “appeal”,popularity-wise….
..On the other hand, CHAARUKESHI RAGA is negligibly Known-heard,( let alone the “known-ness” of its name !); has a very limited
“appeal”, except for a few,but true connoisseures.
Only one question bothers rasbhai’s mind :
HOW COME, NOBODY EVER TALKS ABOUT / ASKS 1) WHO IS THE COMPOSER OF THE original SHIVARANJANI SONG- VERSION ? ( Answer : The veteran “Doyen” of Gujarati Kavyasangeet, the Late Shree Ajit Sheth ) & 2 )WHICH SINGER FIRST RENDERED IT ? ( Answer : the one & only BHUPINDERSINGH )
WILL SOMEONE EVER EXPLAIN ? ?
& last but not the least :
Let us all remind ourselves that the Prthiv-version of the song ( with all regards to our dear Parthiv, who is always a pride of Gujarat )…is only a replica of the original rendition by the veteran siger Bhupi-ji.
Dr.Jyshee ! Please place the Bhupiji’s ORIGINAL rendition ALSO on TAHUKO ..
-harihi ommm
LOVE ONLY
-rasbhai.
This song in Shree Bupinder’s Voice with Shree Ajit Sheth’s composition was posted here on tahuko.
https://tahuko.com/?p=654
I like it…love it..and cannot stop tears….no one would like to see one’s own death …and the result…reaction….
અતિ સુંદર્, અદભૂત્ !!
અતિ સુંદર્, અદભૂત્ !!!
માનનીય શ્રી રાસભાઈ,
કુશળ હશો…
આપના પ્રતિભાવ બદલ ખૂબ ખૂબ આભાર…
સંગીત વિશેની મારી જાણકારી માત્ર કાનના ખુલ્લા દરવાજા જેટલી જ છે એટલે મારા અભિપ્રાયનું આમેય કોઈ મૂલ્ય નથી…
Contradictions galore !!:
sureshbhai ne “dhaardaar” laagyun ”
ane..
vivekbhai ne “dhaar” “buththi” laagi !!
So,
everything in the “pratibhaav” depends ultimately on
the “oormi-chitta-tantra” of the “bhaavak”…
coming to a very intense down-to-the-core
strictly personal experience at the time of the recording of the song ( a very sad memory-rewind )..someone close to the heart,in the family, had died of a severe cardiac arrest,ONLY A FEW DAYS BEFORE THE RECORDING.raasbhaai was in a terrific gloom… Mu.Kshubmubhai had uttered ” raas !be careful, “hold” yourself while singing; don’t get over-involved….”
Incidently.there was a lo…ng pathetic aallap in an absolutely blank voice,suggestive of a severe snake-bite pain of the hero in the movie…..Kantibhai Madia, the director wanted the whole aallaap un-editted….Kantibhai was tremmmendously “moved” by the the way the aalaap was rendered..
…
…
Sorry, Vivekbhai ! This “narration” is for you only, the one with the experience of inadequate-ness of the pain deep within !
-harihi ommm
LOVE ONLY
from
raasbhaai
Only Immense pain can generate such words.
You can feel the pain of poet.Can’t expect other such poem without that pain.
મારી આંખે કંકુના સૂરજ આથમ્યા…ઘણી જ સરસ રચના છે.
હૃદયપૂર્વકની શુભકામનાઓ…
REALLY GREAT EVERGREEN SONG SUNG BY RASBHAI.NONE CAN SING SO SAFLY THAN RASBHAI.
ખુબ સુન્દર……આ ગિત જ દિલ ને રડાવિ જાય તેવુ છે..
I like it this poem because touse in my soul
ઘણા સમય બાદ આ મનગમતું ગીત સાંભળવા મળ્યું. આભાર જયશ્રીબહેન.
My keyboard is all wet……What a melody…
Amazing.I liked the last part when it highligts the condition of mind of gain and loss at the same time!!!!!!!!!!
I like this song. Thanks
Dear Jayshreeben,
I am really thankful to you people. Due to your efforts I am able to hear such a heart touching songs. Actually i love gujarati music, bt not able to hear. I am heartlu thankful to both of you.
If possible please post ” તમે રે તિલક રાજા રામના ” by Ravji Patel.
Thanks again.
Nilesh Desai.
સુંદર્ . આપણે એવા ભાવજગત માં સરી પડીએ છીયે જ્યાં શબ્દશૂન્ય થૈ જવાય્.
હ્દય સ્પર્શિ હતુ. શબ્દ ખુબ ગમયા.
મારી આખમા આસુ આવી ગયા
ખોબો ભરીને અમે અટલુ હસ્યા કે કુવૉ ભરીને અમે રોઇ પડ્યા….જરુરથી સભળાવ્જો. સેજલ
રાવજિ પતેલ તમે આથ્મ્યા અને ગુજરાતે થોદાક રુપિઆ ના લોભે અમુલ્ય સાહિત્ય નો ખજનો ગુમવ્યઓ.તમે ફરિ જન્મો કોઇ માલદાર ને ત્યા એજ ભગવાન ને પ્રાથના
આ રચના કરતા શિવરન્જની રાગ ની રચના વધારે સારી ચે. તમારી પસે હોય તો મુકો.
આભાર.
હુ હન્સલા હાલોને હવે મોતિદા નહિ રે મલે
ગિત સામ્ભ્લલવા માન્ગુ ચ્હુ . તો રાજિ કરિ દો.
કિરિત ભગત્
જયશ્રીબહેન આપનો ખૂબ ખૂબ આભાર,
હિમાંસુભાઈ જરુરથી મોક્લો, પહેલા સાંભળેલુ છે એટ્લે ફ્રરીથી તેજ સ્વર માં સાંભળવાની ઈચ્છા છે.
ગીતની વેદના ક્યાં? આના કરતાં પાર્થિવ ગોહેલના સ્વરમાં સાંભળવું વધારે ગમશે. સમય થંભી જશે. મારી પાસે છે, કહો તો ઇ-મેઇલ કરું.
હિમાન્શુ, મારી પાસે પાથિવ નાઆવાજ મા નથી
આ અમર ગીત જીવનની છેલ્લી પળે પણ સાંભળવા મળે તો કેવુ સારૂં ! અહીં મૂકવા માટે અંતરનો આભાર, જયશ્રીબેન !
ક્ષેમુ દિવેટિયા ઉત્સવમાં કવિશ્રી રાવજી પટેલને યાદ કરી રાસબિહારી દેસાઈને સાંભળવાની તક મળી..આભાર. રાસબિહારી દેસાઈની શાત્રીયી ગાઈકીમાં આત્મા ખોવાયેલો લાગ્યો.
કવિ રાવજી પટેલ વિષે શ્રી વિનોદ ભટ્ટ લખે છે…
…રાવજી પટેલ વિશેય ઘણાને મોઢે ઘણું ઘણું સાંભળવા મળતું. એ મયૉ એ અરસામાં…
સાલો..મારું કહેવું માન્યો હોત તો આટલો જલદી ના મરત…અમેય રાવજીને ઘણી મદદ કરેલી..પણ આપણું તો ભૈ એવું-જમણો હાથ શું આપે છે એની ડાબા હાથને ક્યારેય જાણ જ ન થવા દઈએ..
જે લોકો રાવજીને જોઈને ફુટપાથ બદલી નાખતા તેઓ તેની વાત કરતાં પોતાનો અવાજ હજીય ભીનો કરી શકે છે. રાવજીના જીવતાં જે પ્રકાશકો એના પુસ્તક માટે એને બાઈબાઈ ચારણીની રમત રમાડ્તા હતા એ લોકો રાવજીનાં પુસ્તકો પોતાને જ મળે એ વાસ્તે સિફારસો કરાવે છે…
પુસ્તક.. વિનોદ ની નજરે..પાન..૧૭૯.
ગુજરાતી સાહિત્યના દંભની આ પરાકાષ્ટા છે.
મોડે મોડેય ક્ષેમુજીના વાનપ્રષ્ડ વષૅ માં એવોડૅ આપી ગુજરાતી સાહિત્ય જગતે ભુલ સુધારી તેનો આનંદ છે.
મારી આંખે કકુંના સુરજ…પેઢીઓ સુધી અમર રહેશે.
સમયસરની રજુઆત બદલ આભાર…
હૈયું ભારે થઈ જાય એવું ગીત… સુંદર ગાયકી… આ સ્વરાંકન પ્રથમવાર સાંભળ્યું, પણ વેદનાની ધાર થોડી બુઠી લાગી…
મારી આંખે કંકુના સૂરજ આથમ્યા ….
અતિ સુંદર્, અદભૂત્ !!
આ્ભાર જયશ્રી………..
ગીત કરતાં શબ્દો વધુ ગમ્યા !
આભાર બહેના