સ્વર – મુકેશ ; : સંગીત – કલ્યાણજી આનંદજી ; ફિલ્મ : અખંડ સૌભાગ્યવતી (1964)
.
નજરનાં જામ છલકાવીને ચાલ્યા ક્યાં તમે
જીગરને આમ તરસાવીને ચાલ્યા ક્યાં તમે
તમને બોલાવે પ્યાર તમે ઉભા રહો
દિલના ખુલ્લા છે દ્વાર તમે ઉભા રહો
જરા ઉભા રહો, જરા ઉભા રહો
જીવનને આંગણે આવીને ચાલ્યા ક્યાં તમે,
નજરના જામ….
મારી થઇ ગઇ છે ભુલ મને માફ કરો
મેં તો આપ્યા છે ફુલ મને માફ કરો
મને માફ કરો, મને માફ કરો
પ્રણયના ફુલ કરમાવી ને ચાલ્યા ક્યાં તમે
નજરના જામ….
થઇને પુનમની રાત તમે આવ્યા હતા
થઇને જીવન પ્રભાત તમે આવ્યા હતા
તમે આવ્યા હતા, તમે આવ્યા હતા
વિરહની આગ સળગાવીને ચાલ્યા ક્યાં તમે
નજરના જામ….
નજરનાં જામ છલકાવીને ચાલ્યા ક્યાં તમે
જીગરને આમ તરસાવીને ચાલ્યા ક્યાં તમે
———————————
ફરમાઇશ કરનાર મિત્રો : રમિત, સાક્ષી , જુલિયેટ, બકુલ, અમી, હર્ષવદન મહેતા
બવૂજ સુંદર આ ગીત છે જેનાં શબ્દ બવૂજ સુંદર છે દિલ ને ખૂશ કરી દે છે આ શબ્દ બવૂજ સુંદર બવૂજ
બહુ સરસ
i like this song very much ..i really very thankful to tahuko.com to provide such a greate audio for this songs…thnx
Sorry I tried to write in Guj, but i cant….
Gujarati manas ne juni gujarati sangit rachana sambhari ne khubj anand thayo…
Sachhe J uprokt sujav ghanaj sara 6 ne amal ma mukwa joea…
Thanks.
આજે ય ૪૫ વર્ષા પછી આશા પારેખ, આગા મનહર
અરવિંદ પંડ્યા વિગેરે નજર સમક્ષ તરવરે છે.
કલ્યાણજી આનંદજી નું મધુર સંગીત મનમાં રમે છે.
થઈને પૂનમની રાત તમે આવ્યા હતા.
‘સ્વપ્ન ‘
મારી થઇ ગઇ છે ભુલ મને માફ કરો
મેં તો આપ્યા છે ફુલ મને માફ કરો
મને માફ કરો, મને માફ કરો
પ્રણયના ફુલ કરમાવી ને ચાલ્યા ક્યાં તમે
નજરના જામ….
આજે પણ ૪૫ મા વષ્રે……………નજર ના જામ છલકાવી ને ………..
પુરાનિ યાદો તાઝિ કરાવે
wonderful song of Mukesh …but how can i download ???
thanks
hardik mankad
toronto,canada
પ્રભુ મોરે અવગુણ ચિત ના ધરો અને એક્લા જ આવ્યા મનવા એક્લા જવાના સાથિ વિના સન્ગિ વિના આ બન્ને ગિતો સમ્ભ્ળાવો તો ખુબ મહેર્બાનિ.
After a long time I listen my song. I want to hear this song……now I…..Najrna jam ……hear
Thank You Tahuko….
Please another song of Akhand Sobhagyavti TANE SACHVE PARVTI…PUT ON THE WEB.
Thanks
fine i remembers my childhood //////my fantacy word…. thanks alote
excellent song…………….
ઉત્તમ અતિ ઉત્તમ્, અન્મોલ ખજનો છે…..
i want to listen the title trak
“vishwas kari ne vadavi didhi” pleas upload if possible
i can not open and heard any songs
આપનો ખુબ ખુબ આભાર આ કાવ્ય રચના અહિં મુક્વા બદલ્….
મને વર્ષો થી આ ગીત સાંભળવુ તું પણ કયાંય મળતું નોતું…
આ ગીત ડાઉનલોડ કરી શકાય એ માટે કોઇ લિંક આપો તો મને અતી આનંદ થશે….
ધવલ ઠક્કર્….
સરસ સન્ગિત તેમજ સુન્દર રચ્ના દિલ ને ખુબજ આનન્દ્દિત કરે છે
એવરગ્રિન સોન્ગ ફોર લિસન્
nice one !!
I liked this song.
It is there in one gujarati film. I dont remember that movie name.
તમને બોલાવે ત્યાર તમે ઉભા રહો .
ના બદલે ..
તમને બોલાવે પ્યાર તમે ઉભા રહો.
હોવું જોઈયે.
આભાર
I enjoyed songs very much. If possible pl. put songs like KHELA JI RE…, KON HAALAVE LIMDI…,TAARI AANKH NO AAFINI….,HU NE CHANDU CHAANA MAANA KATARIA MAA BETHA…,ETC.Thanks for putting these songs on website.
જલસો પડી ગ્યો !!!!
ઔર જીને કો ક્યા ચાહીએ ?
આભાર્.
વિવેકભાઈ, વાહ. સુંદર શબ્દચીત્ર.
ટહુકો.કોમ પર ભૂતકાળની મીઠી યાદો પર જામી ગયેલી સમયની રાખને ઊડાડી મૂકતો પવન વારંવાર ફૂંકાતો રહે છે, એ ટહુકો.કોમ પર વારંવાર આવવાનું એક કારણ… આભાર, મિત્ર !
this song, i heard on my cousin’s sangeet sandhya about couple of years ago. it’s really nice song, make my saturday evening. thanks