ॐ તત સત શ્રી નારાયણ તું – આચાર્ય વિનોબા ભાવે

સ્વર – આશિત દેસાઇ, હેમા દેસાઇ
આલબ્મ – ભક્તિ સાગર

ॐ તત સત શ્રી નારાયણ તું પુરૂષોત્તમ ગુરૂ તું.
સિધ્ધ બુધ્ધ તું, સ્કંદ વિનાયક, સવિતા પાવક તું.
બ્રહ્મ મઝદ તું, યહવ શકિત તું, ઈસુ પિતા પ્રભુ તું.
રુદ્ર વિષ્ણુ તું, રામકૃષ્ણ તું, રહીમતાઓ તું.
વાસુદેવ ગૌ વિશ્વરુપ તું, ચિદાનંદ હરિ તું.
અદ્રિતીય તું, અકાલ નિર્ભય આત્માલિંગ શિવ તું.
ઓમ તત સત શ્રી નારાયણ તુ પુરૂષોતમ ગુરૂ તું.

– આચાર્ય વિનોબા ભાવે

11 replies on “ॐ તત સત શ્રી નારાયણ તું – આચાર્ય વિનોબા ભાવે”

  1. કોઈ ની પાસે આ પ્રાર્થના નું મૂળ સ્વરૂપ છે? વિનોબાજીએ રામ રહીમ ઈશુ તાઓ ઉમેર્યું તેના વગરનું version.

  2. વાહ! દિલ ખુશ થઇ ગયુ ઘણા વર્ષો પછી મારી નિશાળ ની પ્રાર્થના સામ્ભળીને.

  3. We grew up singing this prarthna at Vidyavihar. Thanks a lot for bringing my childhood memories. One of the greatest prayers; there will not be any religion based unrest if all sang and believed in what Vinoba ji has said. Om Tat Sat.

  4. વાહ જયશ્રેીબેન્,
    હુ પ્રાથમિક મા ભણતૉ ત્યારે આ પ્રાથ્ના બોલાવતો હતો.
    ગામડા નિ શાળા સામ્ભરિ ગઇ.

    • આ અમારી શાળાની પ્રાર્થના હતી. આજે આટલા વર્ષે સાંભળીને બાળપણની યાદો તાજી થઈ ગયી.
      ખૂબ ખૂબ ધન્યવાદ!

  5. વાહ , જયશ્રી બેન્
    આચાર્ય વિનોબા ભાવૅ નુ આટલુ સરસ ભક્તી પદ – ॐ તત સત શ્રી નારાયણ તું –
    અને ઍ પણા
    આશિત દેસાઇ, હેમા દેસાઇ ના સ્વર માં
    સવાર માં સાભળવા મલ્યુ.
    અનૅ હવૅ તો દરરોજ આ પદ થિ જ સવાર પડસે.
    અને સમસ્ત વિશ્વ ના દરૅક ધંમો ને એક જ પદ મા સમાવી લિધા.
    ખરેખર શ્રી વિનોબા ભાવે જ આ કરિ શકે.
    ઍમને કોટી કોટી પ્ર્ણાંમ.
    અને તમને પણ ધ્ન્યવાદ .

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *