સ્વર : ??
.
કેસરિયો રંગ તને લાગ્યો ઓલ્યા ગરબા
કેસરિયો રંગ તને લાગ્યો રે લોલ
કોના કોના માથે ઘૂમ્યો ઓલો ગરબો
કોના કોના માથે ફર્યો રે લોલ
કેસરિયો રંગ તને લાગ્યો રે ઓલ્યા ગરબા
કેસરિયો રંગ તને લાગ્યો રે લોલ
અંબા માને માથે ઘૂમ્યો ઓલ્યો ગરબો
અંબા માને માથે ઘૂમ્યો રે લોલ
કિયા કિયા ગામે પધરાવ્યો ઓલો ગરબો
કિયા કિયા ગામે પધરાવ્યો રે લોલ
કેસરિયો રંગ તને લાગ્યો ઓલ્યા ગરબા
કેસરિયો રંગ તને લાગ્યો રે લોલ
અંબાજી ગામ પધરાવ્યો ઓલો ગરબો
અંબાજી ગામ પધરાવ્યો રે લોલ
કેસરિયો રંગ તને લાગ્યો રે ઓલ્યા ગરબા
કેસરિયો રંગ તને લાગ્યો રે લોલ
કોના કોના માથે ઘૂમ્યો ઓલો ગરબો
કોના કોના માથે ફર્યો રે લોલ
કેસરિયો રંગ તને લાગ્યો રે ઓલ્યા ગરબા
કેસરિયો રંગ તને લાગ્યો રે લોલ
કાળીકાને માથે ઘૂમ્યો ઓલ્યો ગરબો
કાળીકાને માથે ઘૂમ્યો રે લોલ
કિયા કિયા ગામે પધરાવ્યો ઓલો ગરબો
કિયા કિયા ગામે પધરાવ્યો રે લોલ
કેસરિયો રંગ તને લાગ્યો ઓલ્યા ગરબા
કેસરિયો રંગ તને લાગ્યો રે લોલ
પાવાગઢ પધરાવ્યો ઓલો ગરબો
પાવાગઢ પધરાવ્યો રે લોલ
કેસરિયો રંગ તને લાગ્યો ઓલ્યા ગરબા
કેસરિયો રંગ તને લાગ્યો રે લોલ
કોના કોના માથે ઘૂમ્યો ઓલો ગરબો
કોના કોના માથે ફર્યો રે લોલ
કેસરિયો રંગ તને લાગ્યો રે ઓલ્યા ગરબા
કેસરિયો રંગ તને લાગ્યો રે લોલ
ભદ્રકાળી માથે ઘૂમ્યો ઓલ્યો ગરબો
અંબા માને માથે ઘૂમ્યો રે લોલ
કિયા કિયા ગામે પધરાવ્યો ઓલો ગરબો
કિયા કિયા ગામે પધરાવ્યો રે લોલ
કેસરિયો રંગ તને લાગ્યો ઓલ્યા ગરબા
કેસરિયો રંગ તને લાગ્યો રે લોલ
અમદાવાદ પધરાવ્યો ઓલો ગરબો
અમદાવાદ પધરાવ્યો રે લોલ
કેસરિયો રંગ તને લાગ્યો રે ઓલ્યા ગરબા
કેસરિયો રંગ તને લાગ્યો રે લોલ
A superb garbo excellent music….Thanks
જ્ય્શ્રિઇબેન તમારો ખુબ ખુબ આભાર આ રિતે આપ નુ ગુજ્ર્રાતિ ક્લા તમારા જેવા થિ જલવાય રહિ
good aaj rite gujrat ni veb said muki gujrat nu nam roshan karo khub khub abhinadan.
સ્વર સુશ્રી દમયંતી બરડાઈનો છે.
ગીતનું રેકોર્ડિંગ તેમની ગાયિકીની કેરીયરના શરૂઆતનું હોવાની સંભાવના છે.
આભાર.
Can any1 would able to tell me how to download songs from these site……..
મા નુ કુકુ ખ્ર રુયુ ને સુરજ ઉગ્યો……
I want to hear this garbo.Please put this
on ” TAHUKO” .Thanks Jayshriben.
The singer is Damyanti Bardaai.
ખૂબ સરસ
નવરાત્રીમાં ગરબા સાંભળવા નિ મજા આવે છે.
જયશ્રિબેન આભાર.
કોઇ કહેશો કે આ દરિયામાથી પાની કેમ ભરવુ? (How to download songs from this site?)
કેસરીયો રઁગ ગરબે લાગ્યો તે ખરુ પણ ખરુ કહુ તો અસલ જુના ગરબા ઉપ્લબ્ધ કરી ને ટહુકો.કોમ ના માધ્યમ થી કેસરીયા રઁગ મા અમોને પણ રઁગી દીધા .
મયુર ચોકસી…….
JAYSHRIBAHEN
“ABHAR NO BHAR SHU HAME HALVO KARIYE ABHAR NA TRAN SHABDO KAHINE”,,
ATUL THI SHARU THAYEL TAMARI YATRA USA NAHI PAN GURJARI VISHWA MA CHHAVAI GAYI.
ATLI SARU SANKALAN ANE CENTRALISATION OF GUJRATI GEET,SANGEET ANE KAVITA , MARI AKHI JINDIMA NATHI KARI SHAKYO,
“CHAL SAKHI” E GEET MARI WIFE PURVI AMARI SAGAI THAI TYAR THI GATI HAATHI (1992) TE NU ORIGINAL VERSION GAIKALE AAP NA TAHUKA MA SHAMBHLIYU/ME RATRE 3.00 VAGE SMS KARI NE MOKLAVIYU ANE AMARO DIVAS SUNDER BANI GAYO , AMANE PAN AMARI JINDGI NO SAAR MALI GAYO.
THANKS AGAIN
RAJESH VYAS. HOSUR, TAMILNADU,
વાહ આ ગરબાને અને વાહ બહેના જયશ્રીબહેનને !
નવરાત્રિની આ રમઝટ દરરોજ માણીશુઁ .આભાર !
નવા નવા ગરબા વાંચવાની-સાંભળવાની-માણવાની મજા પડે છે.
દીવાળીબેન ભીલ mostly … !
Hi
Maja avi gayi. This is the real tone and music for a traditional garaba.
It almost make me get up and start doing garba but unfortunatly I was in office.
Thanks
ખુબ જ સરસ ગીત.
સ્વરઃ દમ્યન્તી બરડાઈ
વાહ જયશ્રીબેન,
હમણા આ નવરાત્રીમાં તમે રોજ નવા-નવા ગરબા લઈ આવો છો,તો જાણે ઘરમાં જ ગરબીનું વાતાવરણ ખડું થઈ જાય છે હો!
અને તમારી પસંદગી પણ સ-રસ રહી છે.
-અભિનંદન અને આભાર.
પ્રિય જયશ્રીબહેન,
કેસરીયો રંગ તો હવે તમારા ક્ઠે ગીત સાંભળવાનો લાગ્યો છે.
લી.પ્રફુલ ઠાર.
Hi Jayshree
Very nice traditional one.. Music is also good… Keep it up !!! Thanks a tonne !!
Warm Regards
RAJESH VYAS
CHENNAI