શ્રી નાથજી સંપ્રદાય માં હમેશા યમુનાજી અને શ્રી નાથજી ને કાવ્ય સ્વરૂપમાં પ્રાધાન્ય આપેલું છે, હવેલી સંગીતનો પ્રધાન સુરજ શ્રી નાથજી અને યમુનાજી છે. આપના કવિતા અને હવેલી સગીતે પવિત્રતા અને ઈતિહાસ ને સામાજિક ઘડતર ના પાયાની ઈંટ બનાવી જીવત વર્ષો સાચવેલ છે, માંસ ના ઘડપણ માં ઈશ્વર એની કલ્પના નું પત્ર બની જાય, ઘડી બે ઘડી લાલજી, ઠાકુર કે શ્રી નાથજી માનવ ના હયાની ઝોળી માં ગીત ના પારણામાં હાલરડાં સમ એક અનોખું હાર્દ સર્જે છે, ઘડીક યમુનાજી ઘર અંગને હોયજ એજ ધરડ વિચાર ને વળગી રહી, આંખો મીચી હારી ભજન કે હવેલી સંગીત નામૃદંગ કાનમાં સ્મ્ભ્લાતા હોય એજ જીવન ની ધન્યતા, સાર્થકતા અને વિચાર્યું તે અનુભવ્યું અને અનુભવ્યું તે પામ્યા ની ધન્ય ઘડી—–જે આજ ની ઘડી તે રળિયામણી–મારા વાહલા પ્પધાર્યા ની ની વધામ્નીજીરે આજની ઘડી તે રળિયામણી —-અસ્તુ કાવ્ય અને લય સમય ની પલ અને સરવન ના માં ,બાપ ની જાત્ર સમ નજ સામે યમુનાજી !બીજું શું જરૂર હવે ?
Nice song sung very nicely. Who composed it?
Karnik Shah from Baroda composed the song and Gargiben Sung it. Thanks,
Dinesh O. Shah
Pls .. kar man bhajan no vepar e bhajan .. sambhalvu chhe
Excellent combination of words and melodious voice of Gargiben Vora….gives the effect of Vridavan Kesi Ghat.
Vikram Daiya
Khub sundar shabdo ane sangeet. I love Gargiben’s voice. She has sung it very beautiful.
ંઅધુરધીપતીનુ મધુર મધુર ગીત્.
સુન્દર કવન અને મધુર સ્વર નુ સરસ સમન્વય.ગીત માન લીન થયો.
બહુ જ ભાવિક ગીત, મજા આવી ગઈ.
હરીશ