છઠ્ઠી વર્ષગાંઠ Special : વરસાદી ગીતો

ટહુકોના એક ખાસ મિત્રએ થોડા દિવસ પહેલા એક ફરમાઇશ કરી.. કે જુન ૨૦મી એ અષાઢી બીજ આવે છે – ગરમ ગરમા ચા અને ભજીયા ખાતા ખાતા સાંભળવાની મઝા આવી જાય, એવું કોઇ મઝ્ઝાનું વરસાદી ગીત મુકજો..!

અમને થયું – ચા અને ભજીયાની મઝા કંઇ પાંચ મિનિટ માટે ઓછી હોય? એટલે એકને બદલે આ બધા જ ગીતો લઇ આવ્યા..!! અરે, ચા મુકવા માટે ગેસ ચાલુ કરો એ પહેલા આ નીચેના પ્લેયર પર ક્લિક કરતા જાવ..! (અને speaker નો volume વધારતા જાવ). પછી ચા મુકાય, ભજીયા માટે કાંદા – બટાકા – રતાળુ એવું બધું કપાય, અને ભજીયા તળાય અને ખવાય – ત્યા સુધી આ મઝાના વરસાદી ગીતો સાંભળો..!!

આ આષાઢી સાંજનાં ફોટા નીચેનાં પ્લેયર પર ક્લિક કરો – અને સાંભળો વરસાદી ગીતો….  Hours of our favorite music without interruption..!! :)

Audio clip: Adobe Flash Player (version 9 or above) is required to play this audio clip. Download the latest version here. You also need to have JavaScript enabled in your browser.

૦૧ આવ રે વરસાદ… – સંજય વિ. શાહ

૦૨ અઢી અક્ષરનું ચોમાસુ – ભગવતીકુમાર શર્મા

૦૩ ગરજ ગરજ વરસો – કાંતિ અશોક

 

૦૪ ઝીણા ઝરમર વરસે મેહ – ન્હાનાલાલ કવિ

૦૫ ભીનું ભીનું અંધારું – વેણીભાઈ પુરોહિત

૦૬ વરસાદ ભીંજવે – રમેશ પારેખ

૦૭ આવ સજનવા – દિલીપ રાવળ

૦૮ આષાઢી સાંજનાં અંબર ગાજે – ઝવેરચંદ મેઘાણી

૦૯ આ કોની મનોરમ દ્ધષ્ટિથી – ગની દહીંવાલા

૧૦ ધરા જરી ધીમી થા! – અવિનાશ વ્યાસ

૧૧ ઓરડાની માલીપા બેસીને નીરખું – તુષાર શુક્લ

૧૨ તારે રે દરબાર! – ભાસ્કર વોરા

૧૩ એવું કાંઇ નહીં ! – ભગવતીકુમાર શર્મા

૧૪ એકલ દોકલ વરસાદે કેવી ભીંજાતી હું – મુકેશ માવલણકર

૧૫ હાલો મારા શામળા ને હાલો મારા ધોળીયા ! – પ્રહલાદ પારેખ

૧૬ આવે મેહુલિયો! – અવિનાશ વ્યાસ

૧૭ પહેલા વરસાદનો છાંટો – અનિલ જોષી

૧૮ સાવ અચાનક મૂશળધારે… – તુષાર શુક્લ

૧૯ મેહુલો ગાજે ને માધવ નાચે – નરસિંહ મહેતા

૨૦ શ્રાવણનાં મેળામાં – ધનજીભાઈ પટેલ

૨૧ વા વાયા ને વાદળ ઊમટ્યાં – નરસિંહ મહેતા

૨૨ વરસાદની મોસમ – હરીન્દ્ર દવે

૨૩ મારો સાહ્યબો અષાઢીલો મેઘ… – તુષાર શુક્લ

૨૪ વાદલડી વરસી રે

૨૫ મોર બની થનગાટ કરે – ઝવેરચંદ મેઘાણી

12 replies on “છઠ્ઠી વર્ષગાંઠ Special : વરસાદી ગીતો”

  1. We are so THANKFUL to Tahko & all Members who contributing their efforts to have such a Wonderful Gujarati Contents in form of Music. Yesterday, my 5 month old daughter listen ‘CHAKKI BEN CHAKKI BEN..’ & she was so delighted :).

    & Currently, I am listing these amazing Radio while working in Office, I am so energized but at the same time, missing my Family & Friends back in Surat, India as Monsoon started there & I can get ‘Garama Garam Loccho & Surati Khaman’ 🙁

  2. enjoyed very much as heavy rain today at florida. missed india & dalwada, bhajia & methina gota……….. thanks for the post.

  3. અરે વાહ…ટોરોન્ટો મા ખરેખર મુશળધાર વરસ્યો…
    .અને અમે એનો અને ઉપર મુજબ ..બન્ને લાભ મળ્યો..
    આભાર….

  4. Shree Amitbhai,Jayshreebahen,
    Fantastic selection
    of ‘VARSADI GEETO’
    Congrats/Thanks.
    Veena & Pravin Goradia

  5. ખુબજ મઝા આવી , ખુબ સારો પ્રયાસ આપ ગુજુ ગીત-સંગીત પ્રેમીઓ માટે, આપને ધન્યવાદ છે.

  6. આજે તો ખરેખર ટહુકાઍ ભજીયા ને ચા માં ‘ચાહ’ નો ‘ટહુકો’ ઉમેરી દીધો.
    વર્ષગાંઠમાં વરસાદી ગીતો યાદ કર્યા ને અમને સાંભળવાની બહુ મજા આવી – આભાર જયશ્રી-અમિત.
    યોગિની-ઉલ્લાસ ઓઝા

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *