Happy Birthday tahuko.com (બારમી વર્ષગાંઠ)

બારમી જૂનના દિવસ ટહુકોને બાર વર્ષ થયા, એની પોસ્ટ પર ૧૨૦ નહિ… ૧૨ નહિ… ૨ શુભેચ્છા પણ ના આવી! મને તો એમ કે હશે, ફેસબૂસ પર દરરોજના ૧૦-૧૫ મિત્રોનો જન્મદિવસ આવતો હોઇ, એ બધાને શુભેચ્છા આપવામાં આપ સૌ થાકી ગયા હશો..!! પણ પછી પડી કે કોઇક કારણસર એ પોસ્ટ પર કોમેન્ટ કરાય એવુ જ નોતુ. (આભાર, વિવેક).. તો લો, આ રહી ટહુકોના જન્મદિવસની પોસ્ટ… Happy Birthday, tahuko.com!
*********************

આજે બારમી જૂન.. ટહુકો શરૂ થયાને બાર વર્ષ થયા!! શરૂઆતના વર્ષોમાં ‘કૂકડાની બાંગ’ સાથે હરિફાઇ કરતો ટહુકો છેલ્લા થોડા વર્ષોથી ભલે દરરોજ નવી કવિતા નથી લાવી શક્યો – પણ ટહુકો માટે જોયેલા સપનાઓ… ટહુકો વેબસાઇટ પર અને ટહુકો ફાઉન્ડેશન થકી જે કરવું છે, એ બધા ઇરાદાઓ અકબંધ છે!

વધુ વાત નથી કરવી… ટહુકોની આ બાર વર્ષની સફરમાં નાનો મોટો અને દરેક જાતનો સહકાર આપનાર દરેક મિત્રનો હ્રદયપૂર્વક આભાર માનું છું!

અને હા, ટહુકોને અને મને આ બારમી વર્ષગાંઠની ભેટ શું મળી એ જોવી છે?

ગુજરાતી ભાષાના ‘મહારાષ્ટ્ર રાજ્ય’ના પાઠ્યપુસ્તકમાં મળ્યુ ટહુકો.કોમને એક નાનકડુ સ્થાન! આભાર, વિવેક!

15 replies on “Happy Birthday tahuko.com (બારમી વર્ષગાંઠ)”

  1. Happy 12th Birthday to Tahuko.
    You have been doing really excellent service to popularise Gujarati Kavita. Now you have also started Global Kavita with the support of Kavi Shri Vivek Tailor. Kudos to you. All the best. Keep up the good work.

    ટહુકો ને ૧૨મી વર્ષગાંઠ પર હૃદય પૂર્વક વધાઈ.
    ગુજરાતી ભાષા અને ખાસ કરીને ગુજરાતી કવિતાને લોકો સુધી પહોંચાડવાનુ આ કામ આપ સૌ સારી રીતે કેરી રહ્યા છો તે અભિનંદનને પાત્ર છે. હવે તો ગ્લોબલ કવિતા પણ પણ વાંચકોને પીરસો છો તે માટે આપનો તથા કવિ શ્રી વિવેકભાઇ ટેલર નો ખૂબ ખૂબ આભાર.
    આવું સુંદર કાર્ય ટહુકો કરતું રહે તેવી શુભ કામના.

    – ઉલ્લાસ ઓઝા

  2. I saw the email of 12 th birthday and was thinking something exciting but could not find !!
    This is my favorite email which I open and read immediately and enjoy, wish many many birthday !
    Thanks.

  3. If there were no Tahuko
    I can’t think beyond
    Being a voracious reader myself
    Always exploring such a qualified and qualitative site which caters the food satisfying need of every users in their literary senses

  4. મને ગુજરાતી સાહિત્ય તથા સંગીતમાં રસ હોઈ ‘ટહુકો’ હું હંમેશા માણું છું. પરંતુ એને જ જન્મદિનની મુબારકબાદી આપવાનું ભુલાઈ ગયું. શું કરું? ૮૦ની ઊંમરે પહોંચ્યા બાદ યાદદાસ્ત હવે ક્યારેક દગો દઇ દે છે.
    ખેર! જાગ્યા ત્યારથી સવાર. અંગ્રેજીમાં કહેવત છે; ‘Better Late than Never’. ગુજરાતી ભાષાની સેવામાં ‘ટહુકો’ પોતાનું યોગદાન આપવામાં ખૂબ સફળતા મેળવે એવી એને જન્મદિન નિમિત્તે શુભેચ્છા!

  5. ટહુકો ને જન્મદિન મુબારક.
    ટહુકા ના ટહુકા નિરંતર સાંભળવા મળે એજ શુભેચ્છા સાથે

  6. ટહુકો ને આજના મહામુલા અવસરની ખૂબ ખૂબ શુભેચ્છાઓ.
    આવો, આજે સૌ વધાવીએ.

  7. Happy birthday Tahuko.com from A-Rosa Bella, German Cruise Shipon Danube River. Just left Bratislava.
    Sohini-Yogesh & Meena-Dr Nilesh Baxi

  8. પ્યારા ટહુકોને જન્મદિવસ પર ખૂબ ખૂબ વધાઈ !!!

    આ યાત્રા અવિરત ચાલતી જ રહે એવી સ્નેહકામનાઓ….

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *