.
જમુના ને કાંઠે કા’નો વાંસળી વગાડતો
સૂર એના એવા રેલાઇ રે…
વાંસળીના સૂર સૂની, ગોપીઓ ભાન ભૂલી
સૂર એના એવા રેલાઇ રે…
ઝરમર ઝરમર મેહુલિયો વરસે
રાધા સંગ કાનો ભીંજાઇ રે
કાળી કાળી વાદળીમાં વીજળી ઝબૂકી
બારે મેઘ આજે મંડાઇ રે
મનમાં મારા ઉમંગ એવો જાગ્યો
મીરા થઇ તુજમાં સમાઇ જાઉં
વિરહની વેદના હવે સહાય ના
ઓ શ્યામ મુજને સમાવી લે
અદભુત્………………………………..
ખુબ સરસ..
awsome garbas mesmerising voice no wonder vadodra tari paachal ghelu che fari fari sambhalvanu man thay che latest garbas & songs sambhli shakay evu kaink kar pl website cd whatever ok kem cho badha ? see u in dec we r coming ok all the best keep it up bye .
અચલ તમે ગ્રેઅટ ચ્હો.રિશ બેસ્ટ્ ચ્હે.
ખુબ ખુબ ખુબ જ સરસ ગરબો છે.
કેવો સરસ મજાનો સુર, કેવુ સરસ મજાનુ સંગીત,અને એમાય જો કનુડા નુ ગીત હોય તો કહેવાનુજ શુ? કૃષ્ણ્ અટલેજ આનંદ,અને આનંદ મા સુર્,લય અને સંગીત ભળે તો કેવી મજા આવે!
કૃષ્ણ ના ગીતો સાંભળતા થાક ના લાગે, બસ સાંભળતાજ રહીએ એમ થાય.
THANKS A LOT AND I AM REALLY LIKE THIS SONG IN THE NAVRATRI.
પ્રેમિ યુગલ ને દિલ ની આરપાર ઉતરે એવુ ગીત ચે.
અતિ સુન્દર… યાદ આવિ ગયુ ઘણુ બધુ…
Very Nice song and Charismatic voice of Achal Maheta And all credit goes to tahuko.com team & the Great Jayshree – શ્રેષ્ઠ ગીતોનો રસાસ્વાદ કરાવવા બદલ.
The lyric needs correction like “રેલાય રે”, “ભીંજાય રે” and “મંડાય રે” instead of “રેલાઇ રે”, “ભીંજાઇ રે” and “મંડાઇ રે” respectively. Thanks !
આંખ બંધ કરી ને બેઠો તો લાગ્યું જાણે ગોકુળ માં બેઠો છું….ખુબ જ સરસ ગીત….કાનુડા ની સાથે સાથે tahuko.com ને પણ મારા પ્રણામ…..
SUR RELAI NE SIDHA J DIL MA UTARI JAY 6
THANK YOU………….
મારુ મનગમતુ ગેીત, જે હુ ક્યારેય ના ભુલિ શકુ.
એવેર ગ્રેીન સોન્ગ ને કન્થ્.શઈલિ.મયુસિક્.પહેલિ વખત લખુ ચુ.સોરિ.ફોર સ્પેલ્લિન્ગ્.
મયુરિ
Voice of Gujarat “Achal Mehta” we proud of you!!
Really i love Achal Mehata’s GARABAS
એક સલામ… સ્વર સંગીતના આ કસબીઓને..
It’s Unforgeattable song … nice
ખરેખર જ્મુના નો કિનારો ભાસિ ગયો
awesome song..thanks a lot…
ગજ્બ નિ રચના ઉલુપિ વૈદ્ય
અદ બુત્ રચના મુકુલ વૈદ્ય
ADBHOOT,
ફરી ફરી સાંભળવાનું મન થાય એવું ગીત
ગીત વાંચતા વાંચતા વારંવાર સાંભળ્યું!
થોડી પ્રેકટીસ કરી કુટુંબ મેળામાં ગાઈ શકીશ્
અરે મઝા પડી ગયી. નવરાત્રિ ની યાદ આવી ગયી.
Nice song…really Fantastic………
Thank you!!! અચલભાઇ નો અવાજ થોડી વાર માટે વડોદરા લઇ ગયો!