આજે ૧૯ સપ્ટેમ્બર ૨૦૧૨, એટલે શુભ પ્રસંગોનો શુભારંભ જેનાથી થાય છે તેવા અષ્ટવિનાયકનો દિવસ એટલે ગણેશ ચતુર્થી એટલે કે દસ દિવસ સુધી ગણેશોત્સવ મનાવ્યે…..જય દેવ જય દેવ જય મંગલમૂર્તિ…..
સ્વર – અનુરાધા પૌડવાલ
…..
સ્વર – હેમંત ચૌહાણ
સંગીત – રાજેશ ગુપ્તા
…..
वक्रतुंड महाकाय सूर्यकोटि समप्रभ
निर्विघ्नं कुरुमे देव सर्व कार्येषु सर्वदा
|| ॐ गं गणपतये नमो नमः ||
|| श्री सिद्धिविनायक नमो नमः ||
|| अष्टविनायक नमो नमः ||
|| गणपति बाप्पा मोरया ||
श्री गणेशाय धीमहि – શંકર મહાદેવનના સ્વરમાં
सुखकर्ता दुःखहर्ता वार्ता विघ्नाची
આનન્દ આનન્દ ભયો
ગનેશોત્સવના દિવસોમા અનુરાધાના સ્વરમા આ ધુન સામ્ભળ્વાનો આનન્દ આવ્યો.
ગણપતિ દાદા નો જય હો સરસ ધુ આભાર
જય જલારામ.
ગણપતિની ધુન સાંભળી ઘણો જ આનંદ થયો.સુંદર આધ્યાત્મિક કાર્ય માટે અભિનંદન.
પ્રદીપ બ્રહ્મભટ્ટ ના જય જલારામ.(હ્યુસ્ટન,ટેક્ષાસ)
બહુજ સરસ ; અભિદનદન ; ને ; ધન્યવદ
જય ગણેશ —
શ્રી ગણેશ ચતુર્થીના શુભ પ્રસંગે ગણપતિબાપાને નમસ્કાર.
ધૂન મસ્ત છે.
જૈ ગણેશ જૈ ગણેશ દેવા….!!
ગણપતિદાદાને નમસ્કાર ! આજે લાડુ ખાધા.
આભાર .