પાટા ઉપર ગાડી
દોડે દોટો કાઢી,
વાંકીચૂકી ઊભી આડી,
ભખછુક ભખછુક ભખછુક ભખછુક.
જંગલ આવે, ઝાડી આવે,
નદી ઝરણાંનાં નીર કુદાવે;
કાળી કાળી ચીસો પાડી,
મોટા ડુંગર ફાડી –
વાંકીચૂકી ઊભી આડી,
ભખછુક ભખછુક ભખછુક ભખછુક.
મુંબઇ આવેમ, વડોદરું
સુરત આવે, ગોધરું;
મમ્માજી મુંબઇ આવે,
પપ્પાજી ટપાલ લાવે;
પાટા ઉપર ગાડી …
ભખછુક ભખછુક ભખછુક ભખછુક.
– અવિનાશ વ્યાસ
જયશ્રિ મેમ્ ,
રમેશ પરેખ નુ ગિત સખિ રિ હવે આન્ખો નુ નામ નહિ આન્ખો,
હતુ મોસમ નુ પહેલુ ઇ પાનિ – વિમલ અગ્રાવત્ ,
હુ સરેરાશ માનસ ચ્હુ , હુ નિક્લિ જઈસ – હરિન્દ્ર દવે ,
તમે સાન્જે મલો તો મને એક્લા મલો , મારા દિવસ આખા ને વલે હાશ
આ ગિતો ન શબ્દો મોક્લિ શકો તો…
Khub saras…juna balggeeto vanchi,sambhali aanand thay chhe…bachapn ne shalanai yad taji thay chhe…
Sundar karya..
Thnx. 🙂