લ્યો કાગળ આપુ કોરો
સોળ વર્ષનો એક જ ટહુકો
લથબથ એમાં દોરો.
લ્યો, કાગળ આપુ કોરો!
આ શબ્દોથી આરંભાયેલી આ ટહુકોની સફરને આજે ખરેખર ૧૬ વર્ષ થયા!
આ સોળ વર્ષમાં આપ સૌનો અઢળક પ્રેમ અને કાયમી સંગાથ રહ્યો છે, અને આમ ભલે સોળ વર્ષમાં દુનિયા ઘણી બદલાઈ છે, પણ ગુજરાતી કાવ્ય અને સંગીતની પ્રીત થકી આપ હજુ ટહુકો સાથે જોડાયેલા રહો છો એનો વિશેષ આનંદ છે!
જયશ્રીબેન,અભિનંદન અને સ્નેહપૂર્ણ શુભેચ્છાઓ
ટહુકો હંમેશા ટહુક્યા કરે.અભિનંદન જયશ્રીબેન.
હું બહુ જૂનો fan છું.
ટહુકો ને અભિનંદન.
ક્યારેક અમેરિકા આવીશ ત્યારે આપ સૌને રૂબરૂ મળવાની પણ ઈચ્છા છે.
શુભ કામનાઓ,
બારીન દીક્ષિત
હાર્દિક અભિનંદન
૧૬ વર્ષ ને સ્વિટ સિક્ષ્ટીન કહેવાય છે. એ યૌવન પ્રવેશનું વર્ષ. હવે ‘ટહુકો’ યુવાનીના જોશ સભર મધુરતા ફેલાવતો રહે એ શુભેચ્છા !
ખૂબ ખૂબ અભિનંદન
Congratulations Jayshree, your first baby ‘ Tahuko ટહુકો ‘ is now 16 years old . Youthful and musical. Bless you and Tahuko to continue to give is new and old gift of precious Gujarati literature
Love mummy
ટહુકોને ખૂબ ખૂબ અભિનંદન….
ખૂબ ખૂબ અભિનંદન જયશ્રી..
હજુ આવનારા અનેક વર્ષો સુધી ટહુકા નો રણકાર સંભળાવતી જ રહે એવી શુભેચ્છાઓ..
અભિનંદન