સ્વર – સ્વરાંકન : ઓસ્માન મીર
સૂની પડેલી સાંજને આવી સજાવ તું
ખાલી પડેલી વાવમાં પાણી નખાવ તું
જો શક્ય હો તો આંખની સામે જ આવ તું
શાને કરે છે આંખમાંથી આવજાવ તું
હું પણ હજુયે યાદ છું એ વાત કર કબૂલ
નહિતર આ મારી વાતને ખોટી પડાવ તું
આ એ જ સપનું જે મને રાતે જગાડતું
કંઇ પણ કરીને આજ તો પાછું વળાવ તું
પ્રત્યેક પળને સાચવી હંકારવા છતાં
હોડી અમારી જ્યાં ડૂબેલી એ તળાવ તું
સુન્દર રચના . ગુજરાતી ભાષા પર પ્રેમ વધતો જાય છે. આભાર તમારો જયશ્રી બહેન.
How can I enable Gujarati font on your Tahuko site to be able to read what is typed in Gujarati. I am not using a computer, so I can’t press F12 to change the language. I am using a tablet.
to read tahuko, you don’t need to enable anything. You should be able to read tahuko on any tablet.
Wahh wahhh ati sundar shabd rachana
ઉત્તમ ગઝલ્.
ખુબ જ સરસ , ખુગ જ આનન્દ થયો. આભર્
વાહ , ખુબજ સુન્દર રચના ,જો આ એમના સ્વ મુખેથિ સામ્ભળવા મળત તો વધારે મજા આવત્.
જો શક્ય હો તો આંખની સામે જ આવ તું
શાને કરે છે આંખમાંથી આવજાવ તું
સુંદર રચના ..
ઘણૂ ગમ્યુ મને આ ચિત્ર અને તમરા બધાનિ ટિપ્પણિઓ.
bravo people bravo.
very good poam and comments from all of you
HU BUS AATLU J KAHISH KE JAYSHREE BEN U R THE BEST.
JAY SHREE KRISHNA
awesome jayashree bahen.. seem like poet himself might be suffering from feelings that i am suffering.. just awesome stuff.. thanks a lot.. hriday na chupayela spandano ne jankrut kari didha.. thanks a lot..
Lyrics is best but why the tune of this song did not put?
Typical of Ankit Trivedi. Bravo.
પ્રત્યેક પળને સાચવી હંકારવા છતાં
હોડી અમારી જ્યાં ડૂબેલી એ તળાવ તું
-ખૂબ સુંદર શેર… ચિત્ર પણ એવું જ નયનરમ્ય છે…
અંકિત ત્રિવેદી ‘ગઝલવિશ્વ’ના એક સંપાદક છે અને બીજા સંપાદક છે, રાજેશ વ્યાસ ‘મિસ્કીન’… આ ગઝલ વાંચતાવેંત આ જ છંદ, આ જ રદીફ અને આ જ કાફિયાભાર વાપરીને લખેલી ‘મિસ્કીન’ની યાદગાર ગઝલ તરત યાદ આવી જાય:
તારું કશું ન હોય તો છોડીને આવ તું,
તારું જ બધું હોય તો છોડી બતાવ તું.
ખુબ જ સરસ . I like it very much. Thank you Jayshree
જો શક્ય હો તો આંખની સામે જ આવ તું
શાને કરે છે આંખમાંથી આવજાવ તું
હું પણ હજુયે યાદ છું એ વાત કર કબૂલ
નહિતર આ મારી વાતને ખોટી પડાવ તું
પ્રત્યેક પળને સાચવી હંકારવા છતાં
હોડી અમારી જ્યાં ડૂબેલી એ તળાવ તું
આ શેર ખાસ ગમ્યા ..
સુંદર રચના ..
words and picture both are beautiful…….
jo sakya hoye to saame aav tu……..
shaane kare chhey aankhmathi aavjaav tu…..
very expressive words..
દાદા…
આ ચિત્ર અડાલજની વાવનું જ છે. 🙂
અડાલજની વાવનાઁ શિલ્પો યાદ આવ્યાઁ!
બહેના! તમે ચિત્ર ઘણુઁ સારુઁ મૂક્યુઁ છે.