સૌ ને હોળી – ધૂળેટીની ખૂબ ખૂબ.. રંગભરી.. પિચકારીભરી.. ગુલાલભરી.. શેકેલું નારીયેળ અને ધાણીભરી શુભેચ્છાઓ.!
સુભગ આપણો સ્વર બચ્યો છે સલામત,
ગઝલ ગાઈયેં, ખેલિયેં ફાગ, હોરી!
Audio clip: Adobe Flash Player (version 9 or above) is required to play this audio clip. Download the latest version here. You also need to have JavaScript enabled in your browser.
૦૧ અમે હોળીનો ગુલાલ છીએ ઘેરૈયા – સુરેશ દલાલ
૦૨ આજ મારા હૈયામાં ફાગણનો ફોરમતો ફાલ.. – સુરેશ દલાલ
૦૩ છેલછબીલે છાંટી મુજને – પ્રિયકાંત મણીયાર
૦૪ મારો મારગડો રોકીને રંગ ઢાળ્યો… – અવિનાશ વ્યાસ
૦૫ મારો દેવરીયો છે બાંકો – અવિનાશ વ્યાસ
૦૬ મારા સાહ્યબાની પાઘડીએ લાગ્યો કોઇ જુદો રંગ…. – નીનુ મઝુમદાર
૦૭ હાલ ને દેવરિયા સંગે રંગે રમીએ હોળી….
૦૮ હોરી આઇ હોરી કાના… – પિનાકીન ઠાકોર
૧૦ અહો શ્વાસ મધ્યે વસંતો મહોરી – રાજેન્દ્ર શુક્લ
૧૧ મોરે કાન્હા જો આયે પલટ કે ……
૧૨ સાંવર થોરી અંખિયનમેં …. – રાજેન્દ્ર શાહ
૧૩ ચકલામાં ચેતીને ચાલો, નવાઈલાલ ! – વેણીભાઈ પુરોહિત
રંગોના ઉડ્યા ફુવારા ને “ટહુકો” રંગીન બન્યો..કોરા રહેવાની વાત મૂકો, નવાઈલાલ ! આજે દિવસ નથી સૂકો, નવાઈલાલ !
દિયર ભાભી ની હોરિ ,દિયર કાળો ને ભાભી ગોરી .મઝા આવીગઈ.
ખુબ અભિનન્દન ટહુક્તા રહો .અમ્ને વર્સ ભર ભીજવ્તા રહો .ભારત ના સગપણે આભાર માન્તા નથી .
હોળી-ધૂળેટીની રંગસભર શુભકામનાઓ…
એક ગેીત ક્યાઁથેી શેીખેી ચ્હુ૬
આયો રે આયો રે આયો રે
કે ફાગણ આયો રે
બહુ જ સરસ ગેીત
મને ગાતા આવડે
પણ ટ્હકા ને કેવેી રેીતે મોકલુઁ
જયશ્રેી બેન આ ગેીત સાઁભળ્યુઁ ન હોય તો ફાગણ અધુરો લાગે અને કેસુડો રેીસાઈ જાય
સ્સ્નેહ
બેીના
હેપિ હોલિ ગિતો મજા આવિ
હોળી ધુળેટીના ફિલ્મી ગીતો પછી ટહુકો પર રેડિયો ૨૨ પર હોલી ગીતો સમ્ભળતા જાણે રન્ગોના ફુવરાથી રંગાઈ ગયા.
તમને અને ટ્હુકો પરિવાર ને રન્ગ ભરી શુભેચ્છાઓ.
varsh naa ante holi ni bonus .!!! avarniya aanand aapyo . પરદેસ મા રહેનારા જયશ્રિબેન ,Amitbhai Bharat ne saacho khub prem kare chhe .amaare gher aavi ne tame amne rangi naakhyaa Tahukaa naa rang maa rangai ,tarbol thai gayaa