પહેલીવાર સાંભળો કે દિવસમાં પાંચમીવાર સાંભળો, પણ એક અલગ જ મસ્તીની દુનિયામાં લઇ જતું ગીત….!! ભર ઉનાળો હોય તો યે છત્રીમાં ભેગા પલળ્યાની ભીનાશ યાદ આવી જાય. ગુજરાતી યુગલગીતોમાં એક અલગ જ તરી આવતું ગીત.
સ્વર : હરીશ ઉમરાવ, નયના ભટ્ટ
.
આહા એટલે આહા એટલે આહા…
हमनें तुमको चाहा…. આહા.
ચોમાસાની જળ નિતરતી આગ એટલે આહા
છત્રીમાં ભેગા પલળ્યાનો સ્વાદ એટલે આહા
ભીના હોઠોમાં થઇ ગઇ એક ભીની મૌસમ….સ્વાહા…
આહા એટલે આહા એટલે આહા…
हमनें तुमको चाहा…. આહા.
સાંજે કોઇને અમથું અમથું મળવું એટલે આહા
પાછા ફરવા મન ન પછી કરવું એટલે આહા
રાતની એકલતામાં ગાયા કરવા ગીતો…. મન-ચાહા…
આહા એટલે આહા એટલે આહા…
हमनें तुमको चाहा…. આહા…
– મુકુલ ચોક્સી
ગીત સાંભળ્યું ત્યારથી ગણગણ્યા કરવાનું રોકી ન શકાય તેવું મોજીલું, હોંઠ પર રમતું ગીત.
mann kare chhe vaaramavaara aa geet sambhalavaanu.khubaja sundar geet chhe..
ખુબ સુન્દર નાનુ મજાનુ ગેીત ચ્હે.ગમ્યુ.”ભિના હોથોમા ભિનિ થૈગયિ એક મૌસમ સ્વાહા.”મનને ભિન્જવતિ વાક્ય રચના ખુબજ ગમિ.
મુકુલ્ભૈનુ ગિત સૌનદર્ય ખુબ માન્યુ.મજા આવિ.આ—–હા ——-આ ———-હા————-હા શુ કહુ?
વાહ આહા
..સાંજે કોઇને અમથું અમથું મળવું એટલે આહા
પાછા ફરવા મન ન પછી કરવું એટલે આહા..
..આહા એટલે આહા એટલે આહા…
हमनें तुमको चाहा…. આહા…
સરસ ગીત.. આહા એટલે આહા…awesome!!!
આહા ઍટલૅ આહા…. બસ કોઇ ને ચાહવા ની આહા….. પ્રૅમ ઍટલૅ જ બસ આહા…. આગળ કશાની જરુર નથી…..
bhu j saras
આહા એટલે આહા એટલે આહા…
हमनें तुमको चाहा…. આહા.
ચાહમા આહ પણ હોય અને આહા પણ હોય..પણ આ સુન્દર ભેટ પછી ભીના હોઠોમાં થઇ ગઇ એક ભીની મૌસમ….સ્વાહા…
supereb સ્પુર્પે આઆ
Aaaaha…
આહા ! સુંદર ગીત ભીંજવી ગયુ સ્વાહા !
આહા એટલે આહા એટલે આહા…
हमनें तुमको चाहा…. આહા.
આખો દિવસ હોઠ પર રમતુ રહે તેવુ ગીત…
khubaj saras, surilu sangit, mithoawaz Jaishree, ghanu jivo khushraho
આહા…બસ આખો દિવસ આહા આહા જ થશે. સવાર સુધરી ગઈ.
વાહ અદભુત. શુ વાત કરુ,બસ આહા આહા આહા…… ભૈ વાહ…
First time heard this song.
આખો દિવસ મસ્ત જશે….
Thanks to Tahuko & Jayshree.
બહુ જ સામનય લખાયેલ તથા ગવા યેલ મુકુલ તારી પાસે વધુ આ શા
aaha etale aaha, hamne tumko chaha……vaah bahu j saras geet 6.
શું સરસ ગીત્ છે ! મારે આ ગીતની CD Audio/cassette જોઇતી હોય તો આલ્બમનું નામ શું છે. પ્લીઝ મને જણાવશો? હું તમારો આભારી રહીશ.
આહા એટલે આહા એટલે આહા…. – મુકુલ ચોક્સી
ખુબજ સરસ ગિત હુ કૈ રિતે મેલવિ શ્ કુ
Mr. Harish Umroa is one of the leading music director in Gujarat, who is in the trade from last 30 years, who has many achievements in his fold, I have heard his “Mata Umiya Padharo” as well which outstanding, I recommend the entire gujarati community to listen to it, I am sure you will enjoy it, speacially Mataji ni Aarti.
I sincerely wish Mr. Harish Umrao all the very best in his venture, who needs only one BIG BREAK.
regards Satish Vaghela, Mumbai
This song is a part of the album “Varsun To Hun Bhadarvo” listing a bunch of absolutely beautiful songs………The album is released by “T-Series”………..Just for your information……..
Actually, Mr. Harish Umrao has given Gujarati Music a new point of view with his fabulous music…….. He has always tried to provide a good platform for the young talent……….His has also done some other Garba albums……and “Mata Umiya Padharo” is one of them which is extremely popular among Kadva Patidar community……..
corrected.
thank you.. !!
aa geet vagtu nathi…..
tame chalu kari sakso..
આહા એટલે આહા ……….
હમને ગીતકો ચાહા ………. આહા ! !
આહા………….
આમ તો કાઇ કહેવા જેવુ બાકી રહેતુ જ નથી પણ એટલુ ચ્ચોક્ક્સ કહીશ કે મેહુલભાઈ જે કામ કરે છે એ રીતે જુવાનિયા ઓ પાછા ગુજરાતી ગીતો તરફ વળ્યા છે.
ghanuj saras surilu sangeet….AAhhhaaa
આહા…. આહા….મજા આવી ગઇ.
કેતન
બહુ સરસ વેબસઇડ
શું સરસ ગીત્ છે ! વળી વળીને સાંભળવાનું મન થાય એવું ગીત છે. મારે આ ગીતની CD Audio/cassette જોઇતી હોય તો આલ્બમનું નામ શું છે. પ્લીઝ મને જણાવશો? હું તમારો આભારી રહીશ.
-ચંદ્રકાંત.
આહા…. આહા….મજા આવી ગઇ.
આહા એટ્લે આહા
ટહુકોમા સાભળ્યુ એટ્લે આહા!
ખુબ સુન્દર ગીત
nice one !!
wonderful music.. Aahaa!!!
આભાર, મેહુલભાઈ ! સંગીતના ક્ષેત્રમાં જો કે હું ઔરંગઝેબને ય ટપી શકું એમ છું… એટલે આ ગીત જો જયશ્રીએ મને તમે ગાયું છે એમ કહ્યું હોત તો કદાચ મેં એ પણ માની જ લીધું હોત…
આહા!!
આહા એટલે હાહા એટલે આહા, વાહા વાહા…..
મઝા પડી.
ખુબ સરસ
મસ્તીભર્યું માદક ગીત. કમ્પોઝિશન અને અવાજ બન્ને જકડી રાખે છે.
jayashreeben,
ગીત માણ્યૂ, રસાસ્વાદ ની મઝા આહાઆહા,સુન્દર ટહુકા આહા આહા
shu kahu tane ahaa!!!!!!
bhuli pivani chaha
karu bas waha waha………
this song is not composed and sung by
ashit desai and hema desai..!
composer is harish umrao
sing is harish umrao and nayana bhatt !
jayshree please correct it !
સરસ મેહુલ ભાઈ…
આહા એટલે આહા એટલે આહા…
એટલે બહુ જ સરસ…..
એટલે મઝા આવી ગઈ ……
એટલે સવાર સુધરી ગઈ ……
એટ્લે આભાર જયશ્રી
મજાનું મસ્તીભર્યું ગીત…. આશિત-હેમા દેસાઈના કંઠે ઘણા વર્ષો પહેલાં નયન દેસાઈનું “માણસ ઉર્ફે…” સાંભળ્યું હતું ત્યારથી એમની ગાયકી દિલમાં ઘર કરી ગઈ છે. મજાનું ગીત અને વધારે મજેદાર રીતે ગવાયેલ પણ…
પેલી વાર સાંભળ્યું ત્યારથી ગણગણ્યા કરવાનું મન થાય તેવું મધુર, હોંઠ પર રમતું ગીત.
Aaha!…Wah shu geet che Wah…wah….
સુંદર સ્વરાંકન, નશીલું ગીત,સાથે ગાવું જ પડે એવું ગીત
આહા એટલે…. વાહા વાહ વાહ….