આજનું આ ગીત ખાસ ટહુકો માટે, અને ટહુકોના ટહુકારનો પડઘો ઝીલીને ગીત ગાતા અને સૂર રેલાવતા દરેક ગુજરાતીને…!
સ્વર: સાધના સરગમ
સંગીત : ??
અમે ગીત ગગનનાં ગાશું રે,
અમે ગીત મગનમાં ગાશું,
કલ-કલ પૂજન સુણી પૂછશો તમે,
અરે છે આ શું?
અમે ગીત ગગનનાં ગાશું રે..
સૂર્ય ચંદ્ર ને દીયો ઓલવી,
ઠારો નવલખ તારા,
હથેળી આડી રાખી રોકો,
વરસંતી જલધારા,
અમે સૂર સરિતમાં ન્હાશું રે..
પંખી માત્રને મુનિવ્રત આપો,
ચૂપ કરી દો ઝરણા,
પૂરો બેડીમાં હૃદય હૃદય પર,
નરતંતા પ્રભુ ચરણા,
પૂર મૂકી મોકળાં ગાશું રે..
બાળક હાલરડા માગે ને,
યૌવન રસભર પ્યાલા,
પ્રૌઢ ભજન ભણકાર ચહે,
આપે કોઈ મતવાલા,
અમે દિલ દિલ ને કંઈ પાશું રે..
– ઉમાશંકર જોષી
ખુબ જ સારી સાઈટ છે
ગીત ગગનના …. માં અમુક શબ્દો ખોટા છે. સાચાં શબ્દો –
કલકલ કુંજન સુણી પુછશો ……….
ઉર મૂકી મોકળા ………………….
મને ગુજરતી ગીતો ખુબ ગમે છે. તમારી વેબ સાઈટ્ને કરણે મને ગીતોનુ લખાણ મળી રહે છે. તેથી હુ ગીતો સાંભળી લખી લઉ છુ. તમારો આભાર્.
તમારા લખેલ ગિતો મારો મોબાઇલ સપોર્ત કરતો નથિ. તો એ માતે મારે શુ કરવુ.
કવિવર્ય ઉમાશન્કરજોશિના મધુર શબ્દો,સાધનાસરગમ નો મધુર અવાજ ,’સોનેપે સુહાગા’….!!!mind blowing….!!!kyaa baat hai…my daughter use to sing this song in marathi school…!!!
[…] આજે ઉમાશંકર જોશીની પુણ્યતિથિ નિમિત્તે ગુજનેટવર્ક દ્વારા મુંબઈમાં તેમને શબ્દાંજલિ આપતા એક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. જેની માહિતી આમંત્રણપત્રિકામાં મળી શકશે. ( ઑડિયો ) […]
very nice
સરસ ગીત અને સરસ સ્વરાન્કન, કવિશ્ર ઉમાશન્કરને આદરપુર્વક સ્મરાન્જલી અને આપનો આભાર…
મધુર અવાજ સાથે સુન્દર શબ્દો.
સુન્દર પ્રયાસ ! માત્ર એક નમ્ર અરજ કે જો અસલ લખાયેલ ગીત વાચનમા આવે તો અર્થ અને ક્રમ સચવાય. ગાયન અને લેખનમા ફ્ર્ર્ક કેમ ! આભાર્
very good composition….
but world are not understandable for all..
one has to be good word-bank of Gujarati..otherwise….really a nice item…
Very cool song and sweet voice, Enjoyed very much. I shall not repeat thanks every evening but hearing, reading each and every post. also I shall not send everyday comments on each post.
સુન્દર ગીત
આ ગીતનુ સન્ગીત સૌમિલ સ્યમલ મુન્શીનુ છે અને હસ્તાક્શર સમ્પુટમા છે
to day only we had a guest, surendra joshi, he is nephew of umashankerbhai, and had stayed with him for two /three years at ahmedabad . we were just discussing.. and it was informed that umashankerbhai had done ba with economics and a strong urge to go to london school of economics.
he wrote a book vishwa shanti when he was 19 years and this was one of the text book which he had to study in ma !
..and to-day you have posted his poem.
gautam
આલ્બમ હસ્તાક્ષર. સરસ ગીત
Dil Dilne paataa raho ej shubhechhaa.
સુદર ગીત મધુર કઠ——–