પૂર્વવત ભૂતકાળ તાજો થાય છે;
ને હજુ એક હાથ ત્યાં લંબાઇ છે!
ટુકડા રૂપે મળે છે, જે બધું,
એ બધું ક્યાં સોયથી સંધાય છે!
રક્ષવાનું હોય છે હોવાપણું,
અહીં બધુંયે એકનું બે થાય છે!
કાચની સામે રહી જો એકલો,
નિતનવા ચહેરા પ્રતિબિંબાય છે!
છે ભૂલા પડવાનો એક જ ફાયદો,
કેટલા રસ્તા પરિચિત થાય છે!
What a thought at the end!!!!!
Find new ways by getting lost.
Sometimes in life good things happen from a mistake….WHAH BHAI WHAH!!!!!!!!!!!!
simply GREAT my friend, keep it up……
chhe bhoola padava no ek ja faydo ketla rasta parichit thay chhe very nice
નિસેધ ચદ્વવદન મોદી
સખત
MAAAAAAST
છે ભૂલા પડવાનો એક જ ફાયદો,
કેટલા રસ્તા પરિચિત થાય છે!
– સાચે જ કાબિલ-એ-દાદ શેર છે… સરસ !
તેં મુકેલું આ સુંદર ચિત્ર જોઇને જ લખાઇ ગયું છે… હોં!
છે ભૂલા પડવાનો એક જ ફાયદો,
કેટલા રસ્તા પરિચિત થાય છે!
કેવી સહજ અને સત્ય વાત..!!
અહીંની કોઇ સ્ટ્રીટમાં હું ભૂલી પડીશ ત્યારે હવે આ પંક્તિ મને જરૂર યાદ આવી જશે!
પાનખરમાં જયારે પાન ખરી જાય છે,
વસંત આવવાનાં વાવડ મળી જાય છે!
(જોયું ને જયશ્રી, પાનખર વિશે કંઇ સુઝતું નહોતું, તે તેં સુઝાડી દીધું!)
છે ભૂલા પડવાનો એક જ ફાયદો,
કેટલા રસ્તા પરિચિત થાય છે!
ભુલા પડવાની મજા ગમી. આ ભુલથી બ્લોગમાં ભુલા પડી ગયા અને હવે આ ઘર ગમી ગયું .