Happy Birthday … to.. વ્હાલા કવિ શ્રી સુરેશ દલાલ

આજે 11 ઓક્ટોબર, 2007. ગુજરાતી કવિતા જેમના વગર અધૂરી કહેવાય, એવા કવિ શ્રી સુરેશ દલાલનો 75મો જન્મદિવસ. એમના વિષે કંઇ પણ કહેવાની તો મારી ક્ષમતા જ નથી. હા.. એક વાત કહેવાની છે… એમના જન્મદિવસની ઉજવણીના ન્યુ જર્સીમાં થયેલા કાર્યક્રમની ઘરે બેઠા મજા લેવી હોય તો… આપણા ઊર્મિબેનને યાદ કરવાનું ભૂલતા નહીં.. 🙂
અને જન્મદિવસની ઉજવણી જ્યારે ટહુકો પર કરવાની હોય, તો ગીત સિવાય કંઇ યાદ આવે ખરું? તો સાંભળીયે કવિ શ્રી સુરેશ દલાલના થોડા ગીતો…

sureshdalal.jpg

[audio:SD – Vahetu Naa Melo.mp3,Radha nu nam tame.mp3,tE TO RAAT AAKHI.mp3,SanVaRiya RamvaNe CHalNe.mp3,AME EVA CHAIYE.mp3,Kamal Kare Che.mp3,itta kitta – full.mp3,Haiyama_Fagan.mp3,Meraanu Paagalapan_Anaar Kathiyara.mp3]

– વ્હેતું ના મેલો

– તેં તો રાત આખી વાંસળી વગાડ્યા કરી….

– આંખ્યુંના આંજણમાં..

– અમે એવા છઇએ – સુરેશ દલાલ.

– ઇટ્ટા કિટ્ટા…

– કમાલ કરે છે…

– આજ મારા હૈયામાં ફાગણનો ફોરમતો ફાલ રે…

– મનના મેવાડમાં એક રાણો વસે છે ..

4 replies on “Happy Birthday … to.. વ્હાલા કવિ શ્રી સુરેશ દલાલ”

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *