પ્રેમ અને કવિતા – અખિલ શાહ February 11, 2016 ગઈકાલે, મારી ખૂબ મહેનતથી લખેલી બધી છંદોબદ્ધ પ્રેમ-કવિતાઓ, અઘરા શબ્દોની ચિતા સળગાવીને સતી થઈ ગઈ છે. બીજું કાંઈ થયું નથી, મને પ્રેમ થયો છે. – અખિલ શાહ Share on FacebookTweetFollow us
પ્રેમ થાય ત્યારે સર્વસ્વ લોપાઈ જાય છે, શુદ્ધ પ્રેમ ની વસ્તવિક પરિકલ્પના.
વાહ ! કેવી મજાની રચના…
ટૂંકી ટચરક વાત !
बहु सरस
પ્રેમ હોય તો કોઇ નિયમ ન હોય્.સહ્જતા હોય્.