આજે સાંભળીયે માતાજીની આ સ્તુતિ..!
સ્વર – સંગીત : આશિત દેસાઇ
.
રિધ્ધિ દે સિધ્ધિ દે, અષ્ટ નવ નિધિ દે,
વંશમે વૃધ્ધિ દે મા ભવાની !
હ્રદયમેં જ્ઞાન દે, ચિત્ત મેં ધ્યાન દે,
અભય વરદાન દે શંભુરાની ;
દુઃખ કો દૂર કર, સુખ ભરપુર કર
આશા સંપૂર્ણ કર, દાસ જાણી ;
સજ્જન સે હિત દે, કુટુંબ સે પ્રીત દે,
જગતમેં જીત દે મા ભવાની !
————–
અને હા.. નવરાત્રીનો છેલ્લો દિવસ છે, ગરબા ના સંભળાવું તો તમને ખોટું લાગશે? 🙂 ચલો, મારે જોખમ નથી લેવું..! આજે સાંભળો અમિતની ખાસ ફરમાઇશ પર – ફાલ્ગુની પાઠકના નોન-સ્ટોપ ગરબા..!
.
ખુબ સરસ..ખુબ આભાર
મા તારિ મમતા કેવિ રુદિ ચ્ચે અમારા જિવન નિ મોન્ઘિ મુદિ ચ્ચે …આ ગેીત મારે જોયિયે ચ્ચે.મેહર્બાનિ કરિ મને મોકલ્વા વિનન્તિ
Please ઓરિજિનલ રાગ માં મુકો
Thanks
please send me the site address from where I can get this “STUTI” in Kailash Kher’s voice.
please
આવો સુંદર ગરબો સાંભળીને તો કોના હૈયા મલકી ન ઉઠે?
મરક.. મરક…
Get Succese Never Look back………………………………. I Like Dandiya Rass & Garaba
ASITBHAI EATLE ASITBHAI
આ સ્તુતિ કૈલાસ ખેરે અદભુત રીતે ખુબ જ ઉચા સ્વરમાં ગાયી છે.
કૈલાસ ખેરની ગાયેલ આ સ્તુતિ સાંભળતાં જ રોમેરોમ ખડાં ના થાય તો જ નવાઈ..!!
DEAR JAYSHREEBEN TEME JUNA DIVASO NI YAD TAZI KARI DIDHI MARA MSUNI NA DIVASO ANE VERAIMATA NI GARBI ANE KHUB BADHHI YADON SALAM TAMNE THANKS KEEP IT UP
I could not find “ORKUT” under ‘Share’, not even unde ‘More’ also.
anyway nonstop garba is best all the way. Sound quality, Music, Singers, Songs, everything is ‘The Best’
I surf many websites to listen garba, but no where I found splendid collection of non stop garaba like Tahuko
Thanks and Jai Mataji!
પ્રિય જયશ્રી,
ખૂબ જ મજા આવી ગયી……….મન ભકતિ થી ભરાયી ગયું.
આભાર મિત્ર…..
સ્પ્રેમ
પ્રિયજન
Jayshree is Jusssssss…. Splendid. Only i can say !!!
Warm Regards,
RAJESH VYAS
CHENNAI
નવરાત્રિની રમઝટ સરસ રહી. દિલથી બધા રસ-ગરબા માણ્યા.
કદાચ ત્યાં “જંગ મા જીત દે” એ શબ્દો આવે છે.
જીવન માં જીત દે પણ એટલું જ સાચુ લાગે છે.
મસ્ત મસ્ત મસ્ત બીજું કશું કહીના શકીએ તેરે આનેકે બાદ
ત્રસ્ત ત્રસ્ત ત્રસ્ત તેરે જાનેકે બાદ
શુંન્યતા મરે ને જીવન ઝળહળે તેરે આનેકે બાદ
જીવન મરે ને શુંન્યતા ફરી વળે તેરે જાનેકે બાદ
ખુબ સ્તુતિ છે છે. રોજ સાંભળી ને મઝા આવે છે. મારી એક ઈચ્છા છે એક ગીત સંભાળવાની આ ગીત ૧૫ વર્ષ થી સાંભળ્યું નથી. ગુજરાતી ચન્નલ પર આવતું હતું ગીત સહેર નહિ હૈ એ સન્નાટા રોજ રમે છે આટ્ટ પત્તા અમદાવાદ મળી જાય તો ગણી કૃપા
not only the stuti but the picture also is very beautiful
આભાર…સરસ
પ્રફુલ ઠાર
અમ્બે મા નિ આર તિ
મા ભવાની આપણા બધાની આશા પુરી કરે એવી નવરત્રિની શુભેછા.અભિનન્દન્
Dear Jaishreeben,
Excellent choice. Me and my wife is enjoying your selction of garbas during this Navratri festival. May God bless you and you continue this social service for Hindu comunity for ever.
Kaushik & Bharti Sheth
Fairfax,VA. USA
નવરાત્રીમા માતાજીની સ્તુતી-ગાન, પ્રાથના સાંભળીને આનદ થયો….આભાર…..
JAI HO!
Wonderful words, singing, music and your efforts!
I was thrilled to hear Ridhhi de Sidhhi de.
Thanks a lot.
જુદા રાગ માં સ્તુતિ સાંભળવાની ખુબ મઝા આવી..
મયુર ચોકસી…