સ્વર સંગીત – માયા દિપક
આલ્બમ – બાળ પ્રાર્થના
(અમે ફૂલ બધાં ધરતીના….Photo : Vibha.org)
.
અમે ફૂલ બધાં ધરતીના
નહીં નાત કે જાત અમારે, નહીં વેર કે ઝેર અમારે
સૌને એક અમાન ગણીને કરીએ લીલાલ્હેર…..અમે….
રસની રેલમછેલ ઉડાવી, બનીએ આજ રસીલા
મધુર પરાગે અમે મહેંકતા, મસ્ત અને મદમાતાં…..અમે….
પવિત્રતાના પ્રતીક અમે સૌ, ગીત પ્રભુના ગાતાં
કપટ ક્રોધથી દૂર રહીને, મમતાનાં મધ પીતા…..અમે….
આભાર – માયા દિપક
a touching prayer. very nice.
I just heard mayaben’s ‘ame phool badha dharti na’. It was very good. I live in London. 1 week ago, i went to mayaben’s concert. At that time she released two albums- ‘Moskha’ and ‘Hanuman Chalisa’. She got an award for completing 25 years in London for Gujarati Sangit. The award was given by Asian Voice and the title of the award was ‘Sanskar Garima’. This is a photo link of the award given to mayaben.
http://www.sharadraval.com/main.php?g2_itemId=25970&g2_GALLERYSID=TMP_SESSION_ID_DI_NOISSES_PMT
વિત્રતાના પ્રતીક અમે સૌ, ગીત પ્રભુના ગાતાં
કપટ ક્રોધથી દૂર રહીને, મમતાનાં મધ પીતા…..અમે…
સૂંદર શબ્દો અને મધુરી ગાયકી
પ્રતેય્ક ફુલ પોતાનિ જગ્યાએ મધુર રસ થિ ભર્પુર મસ્તિ,મમ્તા , પવિત્રતા,નિર્દોસ્તા,વિચારો કેત્લિ સુન્દરતા આપે ચ્હે
Mayaben,
great voice quality and music.
Beautiful song, haunting voice and conveying an important message.
I liked the accompanied pic depicting the fervor, innocence and spirituality of the youngsters.
માયાબેન,
ખુબ ખુબ અભિનંદન ! તમારુ સ્વરનિયોજન અને સુર બને આ ગીતની સૌમતા,purity, innoscence and spirituality શ્રોતાઓના રદય સુધી ખેંચી લાવે છે. આવા ગીતો ગાતા રહો તેવી શુભેછાઓ.
દિનેશ ઓ.શાહ, શાહ-શુલમન સેંટર ફોર સરફેસ સાયન્સ એન્ડ નેનોટેકનોલોજી,ડી.ડી. યુનીવરસીટી,નડિયાદ,ગુજરાત, ભારત
It!s Great…beautiful song sung in soft and sw3eet voice and sober with appreciable voice and gives pleasure to listen again and again Thank you MAYA BEN…all the best wishes n we request Jayshreeben also to please write “SHORT & SIMPLE” BAL GEETO…so that wew can also have best balgeet in future….of course sung by JATSHREEBEN…!!!THANK YOU V V MUCH FOR one of the best “Balgeet”ever heard before!!
બાળગીત પ્રમાણે સરળ પણ અર્થસભર શબ્દો અને સુઁદર ગાઇ શકીએ એવી સઁગીત રચના અને મધુર ગાયકી…..
અભિનઁદન….
હસિત બુચના શબ્દો યાદ આવે… અજવાળાં આંખોમાં ભરશું, તિમિર નવાં કે જૂના હરશું… અજવાળાં આંખોમાં ભરશું…
ખુબ જ સરસ ગીત… સુંદર શબ્દો… આભાર જયશ્રીબેન…
પ્રિય અમિત અને જયશ્રી,
ખુબ જ સુન્દર આજે આ વિચારોની આજે બહુ જરૂર છે.જ્યારે એનું રોપણ બાળકોમાં થશે ત્યારે જ લોકોમાં એકતાની ભાવના ઉભરશે.
ચંદ્રિકા
આજના સમયમા હ્રદયમા ઉતરવા જેવા શબ્દો છે. આપણે સહુ બાળપણમા કેવા નિર્દોષ હતા. ભલે એક નાનકડો રૂમ ની દુનિયા હતી અને એકાદ ચોકલેટ ખાવી એ એકમાત્ર સાહ્યબી. એમ છતાં કમસેકમ આ ગીતના શબ્દો મુજબના તો હતા. આજે સાચે જ નાનપણના દિવસો યાદ આવી ગયા છે.