રાજા તારા ડુંગરિયા પર – મીરાંબાઈ

Last week મા બોલે છે ઝીણા ઝીણા મોર.. – કેશવ રાઠોડ post પર આવેલી પંચમભાઇની ખાસ ફરમાઇશ પર – આજે સાંભળીએ આ મધુર ગીત… પંડિત ઓમકારનાથજીના શિષ્ય શ્રી અતુલ દેસાઈના કંઠે….!

કવિ : મીરાંબાઈ
સ્વર – સંગીત : અતુલ દેસાઈ

.

રાજા તારા ડુંગરિયા પર બોલે ઝીણાં મોર

મોર જો બોલે, પપૈહા જો બોલે
કોયલ કરે કલશોર – બોલે….

માઝમ રાત ને બિજલડી ચમકે
છાઈ ઘટા ઘનઘોર રે – બોલે….

બાઈ મીરાં કહે, પ્રભુ ગિરધર નાગર
તું મારા ચિતડાનો ચોર – બોલે

– મીરાંબાઈ

23 replies on “રાજા તારા ડુંગરિયા પર – મીરાંબાઈ”

  1. આપનેી પાસે હિન્દિમા ગાયેલ “ચદરિયા ” હોય તો મુકશો?આતુલભઈનુ પ્લેીઝ્.

  2. મારા કુટુઁબનુઁ લાડીલુઁ ગીત.સૌનો આભાર !

  3. i have seen youtube video of shabdno swarabhishek from amarji bhatt.the song sakhi maro sahyabo suto is really very melodious would u pls post it.thanks

  4. સુઁદર લયબદ્ધ લઢણથી ગવાયેલુઁ ગીત. સમાપનની કડીઓ ખાસ કરીને ખૂબ ભાવ પૂર્વક ગવાઈ છે. મારા સઁગીતપ્રેમી પતિએ ફેવરીટમા મૂકી દીધુઁ છે. હવે વારઁવાર સાઁભળવાની મઝા આવશે. મીરાઁબાઈની ભક્તિ જે ગીતમા ભળી છે એના વખાણના મારી પાસે શબ્દો નથી.
    આભાર
    કલ્પના લન્ડનથી

  5. ra tara dungariya par…. e aishwarya majumdar na awaj ma rajkot thayel “mosam no pahelo varsad” program ma live sambhalelu.khub maja avi. miabai etle ghonghat karya vagar prem no sare-aam dhandhero.koi chhochh nahi.kashu j chhupavvanu nahi.prem na bhaav sathe nu aavu sundar bhaktipad. AHAA!

  6. કેવું ટચૂકડું ગીત !! કેવા સરળ અને સહજ શબ્દો પણ કેવી અનુપમ ગાયકી !!

    સવારથી આ જ ભક્તિપદ સાંભળી રહ્યો છું પણ મન થાકતું નથી ને હૈયું ભરાતું નથી…

  7. સુન્દર મારે “એક રજકન સુરજ થવાને શમને ” ગિત સામભલવુ ચે

  8. બહુ મીઠા ભજન ને અતુલભાઈ ના મીઠા અવાજમાં સાંભળવઅની મઝા આવી ગઈ.
    ચંદ્રિકા

  9. મીરાબઈનુ ગીત અતુલ દેસાઈના ક્ઠે સાભળવાની મઝા આવી.ક્યા રાગમા હતુ? બનતા સુધી મ્લ્હારનો કોઈ પ્ર્કાર હશે. આવા ગીતો ફરીફરી મુક્તા રહો.

  10. સુપર્બ. બહુ જ સુન્દર કલ્લાસિક ગાયકિ.મઝા આવિ ગઈ.

  11. વાહ મજા આવી ગયી
    બહુ વખત પછી અતુલભાઈ ને સામભળવાનો મોકો મળ્યો
    તમારો ઘણો આભાર

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *