સૌ મિત્રોને, Happy Valentines Day !!
આલ્બમ: હસ્તાક્ષર
સંગીત: શ્યામલ-સૌમિલ મુન્શી
સ્વર: સાધના સરગમ, રૂપકુમાર રાઠોડ
( ઢળતા સૂરજની સામે સમંદરની રેતમાં… )
.
ના તને ખબર પડી, ના મને ખબર પડી,
કે હું પ્રેમમાં પડ્યો કે તું પ્રેમમાં પડી;
કારણમાં આમ કઇ નહીં, બે આંખ બસ લડી,
ને હું પ્રેમમાં પડ્યો કે તું પ્રેમમાં પડી.
બંનેના દિલ ઘડકતા હતા જે જુદા જુદા,
આ પ્રેમ એટલે કે એને જોડતી કડી;
શરમાઈ જતી તોય મને જાણ તો થતી;
મારી તરફ તું જે રીતે જોતો ઘડી ઘડી.
હૈયું રહ્યું ન હાથ, ગયું ઢાળમાં દડી;
મેળામાં કોણ કોને ક્યારે ક્યાં ગયું જડી.
ઢળતા સૂરજની સામે સમંદરની રેતમાં
બેસી શકે તો બેસ અડોઅડ અડીઅડી;
મારા વિના ઉદાસ છું તે જાણું છું પ્રિયે
મેં પણ વિતાવી કેટલી રાતો રડી રડી.
મેં સાચવ્યો ’તો સોળ વરસ જે રૂમાલને;
તું આવ્યો જ્યાં નજીક ને ત્યાં ઉકલી ગઇ ગડી.
-તુષાર શુક્લ
(આભાર..ગાગરમાં સાગર…)
અતી સુન્દર….
very fine words looks like comes from bottom of heart.
બસ સમ્ભલ્ત જ રહિયે
ખુબજ સરસ ગેીત્. ભુતકાલ યાદ આવેી ગયો.
i like song very much thanks to tusharbhai & roopkumar &sadhana sargam
poignant poem
ખુબજ સરસ ગીત
ખૂબ જ સુંદર રચના, ગાયકી અને સ્વરાંકન.
પ્રણયગીતોની નદીઓ વહેતી લાગી !
awesome songs……………i luv guj gazals…..
હુ હમેશ ગુજરાતેી સોન્ગ્સ નો વિરોધિ હતો…પન આ સોન્ગ્સ અને આ વેબ્સાઈત્ત જોયા બાદ મારો અભિપ્રાય ચેન્જ થયિ ગયો ચ્હે.
i am sorry i tried to write in gujarati but was bit difficult. Let me translate what i wrote there.
I just wanted to say that I was always against any gujarati movies or songs but after coming in contact with Tahuko.com, my perception about gujarati songs changed drastically and believe me now i am one of the best fan,follower and strong advocate of Gujarati songs.
Thanks to tahuko.com
Dear Jayshreeben and Amitbhai,
By listening this song I was so excited and was very happy too and I remrember my college life. It is very light romentic song with full of meanings. It is mind blowing. By listening this lovely poem I see my friend in my front of eyes. Thanks for sending this songs in tahuko.com. I will preserve this song in my record. Voice of સ્વર: સાધના સરગમ, રૂપકુમાર રાઠોડ are realy karna priya and wordings of Mr. Tushar Shukla are also nice. It is good creation.
From Shrenik R. Dalal
( Writer of Book ‘ Kalam Uthave Awaz ‘)
shrenikdalal@hotmail.com
સરસ
Excellent composition and good song. Congratulation to Shyamal Saumil (Music Director) for excellent composition specially Rythem and Tusharbhai’s poem. Keep it up. I like it very much.
truely love is blind ane umar sathe nathi nisbat ae to thata thai jai
અરે ખુબજ સરસ છે.
wow very nice.want to here again and again
Thanks
A lover asked his beloved,
Do you love yourself more
than you love me?
The beloved replied,
I have died to myself
and I live for you.
I’ve disappeared from myself
and my attributes.
I am present only for you.
I have forgotten all my learning,
but from knowing you
I have become a scholar.
I have lost all my strength,
but from your power
I am able.
If I love myself
I love you.
If I love you
I love myself.
Happy Valentines Day to someone special!!
સુદર રચના
અદભુત…
મારી મનગમતી રચના….
સરસ ગીત,
પ્રેમ ની લાગણીને સરસ શબ્દો માં મુકી શક્યા છો.
સારા દીવસે સરસ રચના..આભાર,,
આ ગીતની મસ્તી અને એટલું જ પ્રતિભાવ
આપતું મોહક ચિત્ર અને ગાન પ્રેમને સાચે જ
લહેરાવી દિધો.
અભિનંદન શ્રિ તુશારભાઇ અને ટહુકોને.
રમેશ પટેલ(આકાશદીપ)
ઉત્કટ પ્રેમની રચના..રટે રાધા
રમેશ પટેલ(આકાશદીપ)
Pl find time to visit and comment
સ્વરચિત અને ગમતીલી ગદ્ય અને પદ્ય રચનાઓ
http://nabhakashdeep.wordpress.com/ Invited and a request to visit
With regards
Ramesh Patel
A truly romantic song! Sweet and simple yet so powerful!
વેલેન્ટાઈન ડે પ્રસંગે બહુ સુંદર કાવ્ય આપ્યું છે.
gujrati sangit sambhdiu after so many year just loved it… you are doing very good job.thanks
Happy Valentines Day to everyone.
Very nice song..
હુતો તમને પ્રેમ કરુ છુ કેટલી સરળ વાત્,
ઍટ્લી વાતને કહેવા માટે કેટ્લો વલોપાત્….
વાહ!૧ ખુબ જ સરસ!!!
સરસ !! મઝા આવિ ગઈ!
ગીત સાંભળવાની મઝા પડી….
હતી સાંજની સુંદર ઘડી…..
સરસ રચના, હસ્તાક્ષર આલ્બમના બધા જ ગીતો આનદદાયક અને સરસ રીતે સ્વરાન્કન થયેલા, હેપ્પી વેલેન્ટાઈન ડે, જયશ્રીબેન,
Wow Jayshree !!!!
Khub j saras PRANAY GEET chhe !!!!!!!
Best of Roop & Sadhana…
Warm Regards
Rajesh Vyas
Chennai
“હસ્તાક્ષર”ના તુષાર શુક્લના બધા જ ગીતો ખુબ મજાના છે. પણ આ ગીત કદાચ સૌથી મસ્તીભર્યુ છે. એકદમ સરળ શબ્દોમાં લાગણીઓની હ્ર્દયસ્પર્શી અભિવ્યક્તિ. મજાનુ સંગીત અને એટલી જ સુંદર ગાયકી. જેટલી વાર સાંભળો એટલી વાર વધુ સાંભળવાની ઈચ્છા થાય એવુ ગીત.
આભાર.