સ્વરાંકન – સ્વર : પાર્થિવ ગોહિલ
(વાદળનો હિંચકો… Grand Canyon, Arizona – Aug 31, 2008)
* * * * *
.
એક છોકરાએ સિટ્ટિનો હિંચકો બનાવી એક છોકરીને કીધું : ‘લે ઝૂલ’
છોકરાએ સપનાનું ખિસ્સું ફંફોસીને
સોનેરી ચોકલેટ કાઢી રે
છોકરીની આંખમાંથી સસલીનાં ટોળાએ
ફેંકી કૈં ચિઠીઓ અષાઢી રે
સીધી લીટીનો સાવ છોકરો ને પલળ્યો તો બની ગયો બેત્રણ વર્તુલ
છોકરીને શું ? એ તો ઝૂલી,
તે પછી એને ઘેર જતાં થયું સ્હેજ મોડું રે
જે કાંઇ થયું એ તો છોકરાને થયું
એના સાનભાન ચરી ગયું ઘોડું રે
બાપાની પેઢીએ બેસી તે ચોપડામાં રોજરોજ ચીતરતો ફૂલ.
vaah bhai parthiv maja aavi
fantastic infotainment
also read d article by Shri jay Vasavada on 18th of April, 2010
Gujarat samachar
who says that this poem doesn’t make any sense ???????
જો તમે આ કવિતા ને ના સમજી સક્યા હો તો સમજવુ કે તમે ક્યારેય જુવાનિમાં પ્રેમની મસ્તિ કરી નથી…..
and one more thing, one who doesn’t understand this poem is kindly requested to read ” અનાવ્રુત્ત” and “સ્પેક્ટ્રોમીટર” of Shri. Jay vasavada in Gujarat Samachar on every Wednesday and Sunday respectively………
હળવા મિજાજનુ ગીત..I agree with the coment from Mehmood.
એક છોકરો..કે એક છોકરી બનીને જો આ કવિતા ના માણીએ તો આવી કવિતામા કશુ મળે નહિ. આમા વડિલો નો કોઇ વાન્ક નથી..
Very Good for me but for others i don’t know………..
મિસ યુ ર.પા.
સરસ
ર.પા.ના આ ગીત વિશે હું શું વિચારું છું એ જાણવાની કોઈને ઈચ્છા હોય તો ખુલ્લા દિલે અને મોકળા મને એમનું અહીં હાર્દિક સ્વાગત છે:
http://layastaro.com/?p=1052
આભાર, ચિરાગભાઈ…
“સીધી લીટીનો સાવ છોકરો ને પલળ્યો તો બની ગયો બેત્રણ વર્તુલ”
મઝા પડી ગઇ, દરેક શબ્દ જાણે ગલગલિયા કરાવી ગયા…!
વિવેકભાઇ, સૂરત માં દિવસ કેટલા કલ્લાક નો હોય છે ? ૨૪ થી તો વધારે જ હશે. I really like your inputs on tahuko. તમારી ટિપ્પણીઓ નો પણ કોઇ ચાહક વર્ગ હોય તો એમાનો એક મેમ્બર હું તો ચોક્કસ છું ઃ)
પ્રિય મિત્ર,
મારી ઈચ્છા આપની સાથે ઝઘડો વહોરવાની બિલકુલ ન્હોતી… અનામી વ્યક્તિઓને પ્રત્યુત્તર આપવાની મારી કોઈ ઈચ્છા પણ નથી. ર.પા. પ્રત્યેના પ્રેમના કારણે આટલું લખાઈ ગયું… કવિતા અને કવિતાના રસાસ્વાદમાં જો આપને રસ હોય તો આપને મારું ખુલ્લું આમંત્રણ છે:
http://layastaro.com/?p=1017
http://layastaro.com/?p=1047
http://layastaro.com/?p=1039
http://layastaro.com/?p=1036
http://layastaro.com/?p=634
http://layastaro.com/?p=1022
– આવા ઘણા બધા કાવ્ય-રત્નો આપ જેવા સાહિત્યપ્રેમીઓની પ્રતીક્ષામાં છે…
સસ્નેહ,
વિવેક
Vivekbhai,
There is nothing here that I did not understand.So “મને ન સમજાયુ એટલે બેકાર” ની અહીં વાત જ નથી.મને તો લાગે છે કે અહી સમજવા જેવુ કાંઇ છે જ નહી. ર.પા.જેવા કવિ માટે ખુબ આદર હોવા છતાં જે ન ગમ્યુ તે જો પ્રમણિક્પણે કહી પણ ન શકાય તો કદાચ એ તમારી સમજણની ઊણપ ન હોઇ શકે? આ તો એના જેવી વાત થઇ કે દીકરો કાગળમાં ગમે તેવા ચીતરડાં કરે મા બાપે હંમેશા વખાણ જ કરવાના.વાહ મારો દીકરો તો કહેવુ પડે.જો આમ કરીએ ને વિવેક્ભાઈ તો દીકરાનો વિકાસ તો અટકે જ પણ સાથે સાથે આપણા પર પણ લોકો હસે.ભગવાન પણ વિચારે કે આ માણસ પણ ખરો છે હું એની બુધિની પરિક્સા કરુ છુ.અને એક આ છે કે જે જીદે ચડ્યો છે કે હું મારી બુદ્ધિ નહી જ ચલાવું.જે કાંઇ પણ કોઇએ પણ લખ્યું કે તરત ખુબ સુંદર!!!!!!કહી દેવું શું વધારે પડતું નથી? અને તમારી જાણ માટે કહુ કે ર.પા.ની ફકત ભુલો જ શોધુ છું તેવું નથી.તેમનું “સાંવરીયો રે મારો સાંવરીયો….”મને ખુબ જ ગમતું ગેીત છેે.અને તે હું વારંવાર સાંભળુ છું.પણ આપે આપની વાત માં કહ્યું છે તેમ મારી વાત તમારી સમજણનાં પ્રદેશ્ની બહાર્ની પણ હોઇ શકે. એટલે જવાદો વાતને જ.
ર.પા. વિશે અગાઉ એક પ્રતિભાવમાં પણ મેં કહ્યું હતું કે એ સ-જાગ સર્જક છે.
https://tahuko.com/?p=1163#comments
આ વિવાદ સામે પણ મારી આજ વાત ફરીથી દોહરાવીશ. આ ગીત સાચે જ હળવા મિજાજનું ગીત છે. પણ ‘મને ન સમજાયું માટે બેકાર’ એવો અભિપ્રાય આપી દેવું એ થોડું અયોગ્ય છે. કવિતા ક્યારેક સામાન્ય સમજણના પ્રદેશની બહાર પણ હોઈ શકે. કવિતામાં બે શબ્દોની વચ્ચેના અવકાશને અને બે લીટીની વચ્ચેના લખાણને પણ વાંચતા આવડવું જોઈએ…
સહેજ હળવાશથી વાંચીએ તો ગ્રામ્યપ્રદેશમાં થતી પ્રણયની મીઠી નોંકઝોંક શૈલીનું આ ગીત ર.પા.ના વિસ્તૃત રસફલકની એક સાબિતી આપે જ છે…
can naybody provide these songs or links to listen these songs
“nazar na jam chalkavine chalya kya tame”
‘aap nu mukh joine mana ma thai chhe ,
channd par loko amastha jay chee”
thanks in advance
I agree with “Tahuko Lover too”. This “Rachna” does not make any any sense to me or my husband. We both read it but did not get the point what “R.Pa.” is trying to say here.. Btw, I also like R. Pa’s few poems a lot..And no doubt he’s a great “poet” but for for this particular Rachna.. My honest opnion is, it meaning less, doesn’t make any sense.
Mr.Tahuko Lover, I agree with you that only Ramesh Parekh can do this.And only your kind of people can “gentle smile” on this.What is this ?This does not make any sense to me.પ્રેમ કરવાની પણ રીત હોય.This rachana can easily fit in to “Joke Book” not here where everyone is looking for some good thoughts in the morning.આવા સાહિત્યના માધ્યમ ધ્વારા માણસો પોતાના દિવસભરના વિચરોનુ ભાથુ ભરતો હોય છે.પ્રેમની વાતો કે પછી હસવાની ના નથી.પણ શબ્દોની કે વિચારોની ક્વોલિટીની પણ કોઇ હદ હોઇ કે નહિ ???!!! And just for your knowledge Mr.Tahuko Lover, so…..many people are reading this site between the age of 8 to 80.I don’t think this is apropriat.Dont just think for yourself.
ર. પા ના બાલગીતૉ પણ આટલા જ સુંદર છે.
ર.પા. નું સમીકરણ વાળુ શિર્ષક અતિ રસપ્રદ
મઝાનું ગીત
first response after readin the poem..a li’ll gentle smile on my face…as always…R.P made the feelin of love a normal day-to-day experience kind of thing..only he can do this!! and now i am sure that the criticism or let me say a healthy discussion on piece of art would not be the case for this entry..because you cant do anythin then smile after enjoyin such fantaboulous(vyutpatti) thing!