આજે ગુજરાતના લાડીલા સ્વરકાર શ્રી ક્ષેમુ દિવેટીઆની પ્રથમ પૂણ્યતિથિ. ક્ષેમુદાદા એમના સ્વરાંકનો દ્વારા હંમેશા આપણી વચ્ચે રહેશે જ. એમને હ્રદયપૂર્વક શ્રધ્ધાંજલી સાથે આજે એમની વિદાયના થોડા જ વખત પહેલ સૂરસંવાદના આરાધના ભટ્ટ સાથે એમણે કરેલા સૂરીલા સંવાદનું રેકોર્ડિંગ સાંભળીએ.
.
અને એમના સ્વરાંકનોના ખજાનામાંથી મળેલા થોડા મોતીઓની એક ઝલક ફરી એકવાર માણી લઇએ..!
Time flies..one year have passed.We have NOT recognised His contribution..HE was a composer who had a range of colours..Lots of poets and lots of poems and lots of singers.. A simpel person with great ammount of love in his heart.He belived that this music is for CLASS..but even than, his compositions are liked by all.I miss you Kshemukaka..
સ્વરકાર શ્રી ક્ષેમુ દિવેટિયાનુ યોગદાન ગુજરાતી સંગીત જગતમા અણમોલ છે.
તેમનો અમર વારસો ‘ટહુકો’ જેવા સાચવી રાખશે તે જ તેમના માટેની શ્રદ્ધાંજલી છે.
સુંદર વાર્તાલાપ અને કર્ણપ્રિય ગીતો સંભળાવવા માટે આભાર.
i want to listion all the song of
jigar&ami pl fvr me.
સ્ક્શેમુ દિવએતઆ ને શત શત વનદન્
ધીરજપૂર્વક આખો ઇંટરવ્યૂ સાંભળ્યો… ગમ્યો…
થેક્યું જયશ્રી
સરસ ગીતો મુક્યા છે.
મારી આંખે કંકુના સૂરજ આથમ્યા…કવિશ્રી રાવજી પટેલ..સંગીતકાર શ્રી ક્ષેમુ દિવેટિયા..શ્રી કાંતિ મડિયાનું
સહિયારૂ સર્જન એટલે અમર ગુજરાતી ચિત્રપટ કાશીનો દિકરો..!!
રસપ્રદ મુલાકાત.
આભાર.
આરાધનાબેન સાથેનો વાર્તાલાપ ચિરસ્મરણિય રહેશે! એમની સાથેની અનેક મુલાકાતો યાદ આવી જાય છે. ક્ષેમુદાદા એ ઈશ્વરની ગુજરાતને ભેટ હતી. He was gifted with noble and creative soul and nature! Just like Avinash Vyas, he will be remembered for years to come by every Gujarati for his truly unique and memorable musical compositions.
Dinesh O. Shah, Gainesville, FL, USA
શ્રી ક્ષેમુ દિવેટીઆની પ્રથમ પૂણ્યતિથિ ના દિવસે તમે ઘણુ જ સુન્દર સન્કલન કર્યુ અને સૌથી પહેલુ મને ગમતુ ગીત અનાયસે મુક્યુ
“ઝીણા ઝીણા આન્કએ થી ચાળીયા”
તમને ઘણા ધન્યવાદ
ઝિણા ઝિણા… & રાધા નુ નામ… ક્ષેમુ દાદા ના સુન્દર સ્વરાસક્ન માના બે ખુબ જ સરસ સ્વરાક્ન… અદભુત.. તેમનિ
પ્રથમ પૂણ્યતિથિ એ શત શત વન્દન.
સ્વરકાર શ્રી ક્ષેમુ દિવેટીઆનુ ગુજરાતી ગીતોનુ સંકલન ‘સંગીત સુધા’ આપણે મળેલી અનમોલ ભેટ છે.. you are most welcome dear…
F A N T A S T I C !
સ્વરકાર શ્રી ક્ષેમુ દિવેટીઆનો આરાધના ભટ્ટ સાથેનો વાર્તાલાપ અણમોલ છે. એમની સંગિતસુધાની C.D.મેળવવા માટે મારા
મિત્રએ કરેલી મહેનતનો હુ આભાર માનુ એટલો ઓછો……..
Thanks…..