સ્વર – સ્વરાંકન ઃ અમર ભટ્ટ
.
એકદમ નાનકડું, તો યે વાંચતા જ ગમી જાય એવું મજાનુ કાવ્ય…
વાત પણ કેવી સરસ.. મળી જો બે ઘડી – ગાવા વિષે, ચ્હાવા વિષે; તો આજની ના કાલ કરીએ !
(આ સૃષ્ટિ છે ના સાંકડી ! Lake Tahoe, August 08)
* * * * *
પઠન : નિરંજન ભગત
આલબમ : શબ્દનો સ્વરાભિષેક – 5
.
ચાલ, ફરીએ !
માર્ગમાં જે જે મળે તેને હ્રદયનુ વ્હાલ ધરીએ !
બહારની ખુલ્લી હવા
આવે અહીં, ક્યાં લૈ જવા ?
જ્યાં પંથ નવા, પંથી નવા;
એ સર્વનો સંગાથ છે તો નિત નવા કૈં તાલ કરીએ !
એકલા રહેવું પડી ?
આ સૃષ્ટિ છે ના સાંકડી !
એમાં મળી જો બે ઘડી
ગાવા વિષે, ચ્હાવા વિષે; તો આજની ના કાલ કરીએ !
ચાલ ફરીએ !
-નિરંજન ભગત
સુંદર કંપોઝીશન! ” એકલા શું રહેવું પડી?” – ઊંઘતાને જગાડે, જાગતાને બેઠા કરે અને બેઠેલાને ઉભા કરી કહે ચાલ ફરીએ .
ગુઢાર્થ સમજાવો તો વધુ ગમે!
– સુરેશ શાહ, સિંગાપોર
સ્વરાન્કન અને અવાજ ઉપરથી શ્રી અમરભાઈ ભટ્ટ હોય એમ લાગે છે.
થોડા માં ઘણું કહી જતું ખૂબ સુંદર ગીત
રાયશીભાઈ ગડા મુબઈ
નિરન્જન્ભૈ પન્દિયા ના ભજન લાવો…
નાનકડુ પણ સુન્દર ગેીત.
ઘડીને રળીયામની બનાવવાની વાત, કાયમ યાદ રાખવા જેવી કાવિતા………
જીવન ની જડ થૈ ગયેલિ ચેતના નૅ ફરિ સચેતન થવા આવ્હાહન અપતુ ગીત્
Hello Harsukhbhai,
Actually I was changing something in this old post, which was posted in Sept 2007 and is there on tahuko since then. But my mistake I clicked wrong button and made it UNPUBLISHED Post. To correct my mistake, I had to REPUBLISH the post again, and thats when everyone in the mailing list got the email about that post.
And again on regular scheduled time, i.e. 5.30 am Indian Time, the new post was posted and you got email about that as well.
So, in short, there wasn’t any bonus post, but everyone just got bonus email 🙂
Thank you,
Jayshree
jayshree Bahen
At about 6.30p I opened a site and surprised to see the item posted was dated September 2007, again at 10.30 I opened asite and found THAKOJI NATHI THAU. I am pleased that I got bonus to day.
Thanks.
‘…જો મલિ બે ઘડિ…’ ખુબ્ સુન્દર અભિયક્તિ…
સરસ રચના ……… અને ખૂબ જ સરસ photo……..
Heart Throbing Song
સુંદર મજાનું ગીત…