બાળગીતોનું અનોખુ આલ્બમ: ‘ફરી હસતા રમતા’

Cover

વર્ષો પહેલા રૂપાંગ ખાનસાહેબે બાળગીતોનું આલ્બમ ‘હસતાં રમતાં’ બનાવેલું જે ઘણું લોકપ્રિય થયેલું. હવે પરંપરા આગળ ચલાવતા એ હસતા રમતાનો બીજો ભાગ લઈને આવ્યા છે. ને આ બીજા આલ્બમનું નામ રાખ્યું છે – ‘ફરી હસતા રમતા’.

‘ફરી હસતાં રમતાં’ સાંભળનારને કલ્પનાની અનોખી દુનિયામાં લઈ જાય છે. ગીતોના વિષયનું વૈવિધ્ય,બાળ-સહજ કલ્પનોની પ્રયોગ અને સૌથી વધુ તો આ ગીતોની સરળ, તરત જીભે ચડી જાય એવી સંગીત રચના આ આલ્બમને ‘હસતા રમતા’નો સાચો વારસદાર બનાવે છે.

તાજેતરમાં આ આલ્બમનું વિમોચન સુરતમાં થયું તે પ્રસંગે બાળકોએ આ આલ્બના ગીતોને રંગમંચ પર નૂત્ય સાથે રજુ કરેલા.

જુઓ અને સાંભળો ‘ફરી હસતાં રમતાં’નું ટાઈટલ ગીતઃ

ગીતઃ હસતાં રમતાં
સ્વરઃ ઐશ્વર્યા મજુમદાર
શબ્દો અને સ્વર-રચનાઃ રૂપાંગ ખાનસાહેબ
સંગીતઃ મેહુલ સુરતી

અને આલ્બમનું બીજું એક મઝાનું ગીત ‘પતંગ’

ગીતઃ પતંગ
સ્વરઃ ઐશ્વર્યા મજુમદાર
શબ્દો અને સ્વર-રચનાઃ રૂપાંગ ખાનસાહેબ
સંગીતઃ મેહુલ સુરતી

આલ્બમ મેળવવા માટે સંપર્કઃ
ભારતમાંઃ રૂપાંગ ખાનસાહેબ ( rupang.khansaheb@gmail.com, 98251-15852 )
અમેરિકામાંઃ મોનલ શાહ ( monalshahmd@gmail.com )

3 replies on “બાળગીતોનું અનોખુ આલ્બમ: ‘ફરી હસતા રમતા’”

  1. આખું આલ્બમ બહુ સરસ થયું છે…. બધાં જ ગીત મજાનાં… ગીત-સંગીત અને ગાયકી – બધું જ અવ્વલ દરજ્જાનું…

    આખી ટીમને અને રૂપાંગને ખૂબ ખૂબ અભિનંદન અને શુભકામનાઓ….

  2. Rupang I wish to have this album, I m in Ahmedabad. Haw can I have it and what is cost.
    Pl inform me. My phone no is 9824301744
    Thank you.
    Dr Pravin khatri

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *