મારું એકાંત – પન્ના નાયક December 13, 2020 Radhanagar beach, Andaman… Photo: Vivek Tailor મને ગમે છે મારું એકાંત. ઘોંઘાટ શમી ગયો હોય છે, ચિત્ત શાંત થયું હોય છે, પછી મારી મારે માટેની શોધ આરંભાતી હોય છે, અને કાવ્યની પ્રથમ પંક્તિ રૂમઝૂમ કરતી આવતી હોય છે મારી પાસે, અને હરજી હળવે હળવે મૂકતા હોય છે હાથ મારે ખભે… -પન્ના નાયક Share on FacebookTweetFollow us
reproduced by hand, in contrast
ાતિ સુન્દેર કવિત
સુન્દર.