Welcome to Jayshree Bhakta’s Morpichchha.
હું જયશ્રી હીરાભાઇ ભક્ત. મારા ‘મોરપિચ્છ’ પર આપનું સ્વાગત કરું છું. ફક્ત શોખને લીધે શરુ કરેલો આ બ્લોગ હવે મારા માટે વ્યસન બની ગયો છે. મોટે ભાગે તો કવિતા, ગીત, ગઝલ મુકુ છું, પણ એ સિવાયની વાતો પણ ઘણી વાર કરી લઉં છું.
બ્લોગ વિષે તમારા અભિપ્રાય અને સુચનો આપતા રહેશો તો મને ઘણો આનંદ થશે.
આ સાથે મારા ‘ટહુકા’ ની પણ મુલાકાત લેશો. કોશિશ કરું છું કે બે અલગ અલગ બ્લોગને બદલે એક જ બ્લોગના બે હિસ્સા તરીકે મોરપિચ્છ અને ટહુકો રજુ થાય.
I am enjoying your web,and pleased to hear and to share in our SENIOR CITIZEN CLUBS in USA, at LONG ISLAND GUJARATI CULTURAL SOCIETY and others. Many thanks. I love to hear on MP3 instead of SINGLE SONG. Also if any its availibility in USA otherwise in INDIA, Please reply , meanwhile thanking you…Praful Shah
બહેન્શરી જયશરીબેન,
નમસતે.પ્રેમાળ દાદાનિ ઘેરી, લામ્બી, સફેદ દાઢી જેવો સન્સકૃતી અને સાહિતયનો દોલ્તો ઘૅઘુર વ્ઙ્લો જેની વદવાઈઓ પર હિચ્કા ખાવાની એક મજા છે.આવો છે આ બલોગ.
hello jayshreeben’
hu lekhika nathi ,pun apno a sunder blog
joi mane pun thay che ke mane lakhta
avdtu hot to kevu saru?
apna bane blog joya sambhalya maja padi gayee.
ha etlu jarur thi kahish ke mane gujarati sugamsangit
no ghano shokh che ane cdnu saru evu collection karu chu
abhar
oyyyeee….mare kaye lakahvani jaror nathi…
” ur great as always”….hai na??
Aam to ghana vakhat thi lakhato nathi kem ke kavita o ne badle jivan ni vastviktao je hu mara kaam ne jivan na bhagg rupe joto rahu chu te halavi ne zakzori naakhe che. Pan tame aaje fari ne kavita ni duniya ma safar karavi aanand aapyo.
Thanks
વિવેકભાઇની સાથે સાથે હું પણ ફરિયાદ કરું? 🙂
Hi Jayshree, please visit this pag for the list of most of gujarati blogs & sites…. and if some missing that you know of, you can let me know.
http://sarjansahiyaaru.wordpress.com/gujarati_blog_jagat/
આજે અચાનક નજર પડી તો ધ્યાનમાં આવ્યું કે આપના બ્લોગ પર મારા બ્લોગની કે લયસ્તરોની લિન્ક જ નથી… જયશ્રીજી! કોઈ ભૂલ-ચૂક થઈ હોય તો માફ કરજો આ બાળકોને!!!