કોઈ સમયના વચગાળામાં
શબ્દો જન્મ્યા પરવાળામાં
બરફ ક્ષણોનો પીગળ્યો ક્યારે
પાણી છલક્યાં ગરનાળામાં
ઉત્તર રૂપે આવ્યો છું હું
તેજ-તિમિરના સરવાળામાં
ક્ષિતિજ વિશે હું ઘરમાં શું કહું ?
આવો બા’રા અજવાળામાં
અંતે સોનલ સપનાં ટહુક્યાં
ફૂલો બેઠાં ગરમાળામાં
– મનોજ ખંડેરિયા
શ્રી. વિવેકભાઈ તમારો આભાર, તમે પણ બહુ સરસ લખો છો..!!!
બહુ ગમ્યુ..
બહુ સ્રરસ ચે
આ જ કવિ ને જુનાગડ્ જઈને ના મલિ સક્યા નો અફ્સૌસ , તમારા સબ્દો , ત્મારિ જ પસે બેસિ ને સમ્ભાલ યા નો મોકો ચુકૈ ગયો……ખેર . તમો તો હાજ્રર …..સબ્દ ર્રુપે ………..અનન્દ નિ પરાકાસતા…….મોજ .આવિ , ,ખોત તમારિ ………….નમન ………..
પ્રિય રેખાબેન શુક્લ,
મનોજ ખંડેરિયાની ઢગલાબંધ ગઝલો આપ અહીં માણી શક્શો:
https://tahuko.com/?cat=92
http://layastaro.com/?cat=87
http://www.manojkhanderia.com/
જયશ્રીબેન બહુ મજા આવી ગઈ…શ્રી મનોજભાઈ ખંડેરિયા ની બીજી કવિતાઓ પણ જલ્દી રજુ કરશો તો વધુ ગમશે….”ઉત્તર રુપે આવ્યો છું હું..શબ્દો
જન્મ્યા પરવાળામાં” શ્રી મનોજભાઈ તમે બહુ સરસ લખો છો …!!!