આમ તો અમેરિકામાં પણ 15મી જાન્યુઆરી થઇ ગઇ હવે… અને ગુજરાતમાં તો વાસી ઉત્તરાણ આવી ગઇ.. પણ ઉત્તરાણને લગતું કોઇ ગુજરાતી ગીત મળ્યું જ નહીં ( તમારા ધ્યાનમાં હોય તો જણાવજો..) તો મને થયું, કે હવે તો હિંદી ગીત જ યાદ કરવા પડશે. આજકાલ તો ઉત્તરાણ અને પતંગવાળુ ગીત યાદ કરવાનું આવે તો મોટેભાગે તો લોકો ‘હમ દિલ દે ચુકે સનમ’નું કાયપો છે જ યાદ કરે.. પણ આજે આપણે જરા જુના ગીત યાદ કરીયે…
( ૧૩ મી જાન્યુઆરી : હવામાન ખાતાની આગાહી જણાવે છે કે આવતી કાલે આકાશ પતંગછાયુ રહેશે. )
चली चली रे पतंग मेरी चली रे,
चली बादलो के पार… होके डोर पे सवार,
सारी दुनिया ये देख देख जली रे.. !!
અને આ બીજુ ગીત છે, એ ખરેખર તો ઉત્તરાણને કે પતંગને લગતું ગીત નથી… પણ જ્યારે મેં પહેલી વાર સાંભળેલું, ત્યારે મને પતંગ ચોક્કસ યાદ આવેલા… કારણકે એમાં ફીરકીની વાત આવે છે… { ઘણી વાર પછી ખબર પડેલી કે એમાં ચકરડીની વાત થઇ છે… પતંગવાળી ફીરકી નહીં 🙂 }
જયશ્રી, ‘ઊર્મિ નો સાગર’ પર મારો પ્રતિભાવ તારાં ટહુકાં પર પણ આપું છું.
રમેશ પટેલ નું સુંદર કાવ્ય માનવ જીવન માટે ઘણાં સંદેશાઓ આપી જાય છે.
ઝી ગુજરાતી પર ગઈ કાલે સાબરમતી ના તટ પર ચાલી રહેલો આંતરરાષ્ટ્રીય પતંગોત્સ્વ જોયો. અમદાવાદની લગભગ બધી જ અગાશીઓ મિત્રો અને સ્નેહીઓ થી ભરાઈ ગઈ હતી. ઘડીભર તો જાણે હું ત્યાં જ પહોંચી ગયો હોંઉ…. ફરી પાછી ઝાંઝવાં ના જળ જેવી પરિસ્થતિ….
જુઓ: http://www.gujaratglobal.com/nextSub.php?id=2190&catype=NEWS ,
‘પતંગ’ અને ‘દોર’ બંને ને એક્બીજા વગર ચાલે નહિ જાણે રથ ના બે પૈંડા. આવાં ઉત્સવો માનવ સંબંધો ને વધુ ને વધુ ‘પતંગ અને દોરી’ જેવાં અતૂટ બનાવતાં હોય એમ લાગે છે. ક્દાચ આપણી ભારતીય સંસ્કૃતિ માં જ આ શક્ય બને. જય.
Jayshree
Old song from Bhabahi, MD Chitragupta…. still fresh in the memory. Thanks a lot.
-Harshad Jangla
Atlanta, USA
Jan 15 2007
Happy ઉત્તરાણ…. !!!
અરે જયશ્રી, આટલું મસ્ત હિન્દી/ગુજરાતી મિક્ષ ગીત છે ને પતંગનું…. ‘હમ દિલ દે ચુકે સનમ’નું… ‘ઢીલ દે ઢીલ દે દે રે ભૈયા…’ કદાચ મારી પાસે હશે પણ… મુકવું હોય તો કહેજે… શોધી આપીશ!
ઉત્તરાણ – ઓહ !!
I really miss the colourful Ahmedabad during Uttrayan days. And now, here is I am in Toronto, dealing with dull white snow and freezing rain 🙁
Shri Ashit Desai has composed few songs on Utraan…….they r very good songs…..u may ask him.