સમજી જા – સૈફ પાલનપુરી February 4, 2007 જો સ્વાર્થભરી દુનિયાની નજર, ને મારા વિચારો સમજી જા મઝધારમાં રહેતાં શીખી જા, ને શું છે કિનારો સમજી જા કંઇ લાખ કથાઓ કહેતી ફરે છે મારા નયનની ચુપકીદી એકાંતે રડેલી આંખોના આ છાના ઇશારા સમજી જા Share on FacebookTweetFollow us
હવે પાણી મારા દર્દ નો ઉપ્ચાર લાગે છે રડી લઉ છુ જ્યારે મને રદય પર ભાર લાગે છે from bottom of heart Reply
Jayshree, very excellent, I have no word to say!! u done such a nice job, to alive gujarati language. Keep it up. Reply
હવે પાણી મારા દર્દ નો ઉપ્ચાર લાગે છે
રડી લઉ છુ જ્યારે મને રદય પર ભાર લાગે છે
from bottom of heart
બહુ ફક્ક્ડ . કેવુ પડે હો….
vaah dost vaah………….
adabhut………….khub saras………..mmuuhhhhhhhh
તમે તો રંગ રાખ્યો….
ખુબ સરસ……
very nice
Jayshree, very excellent, I have no word to say!!
u done such a nice job, to alive gujarati language. Keep it up.
Excellent !
a perfect palanpuri level.at par with the best.