ઓ નીલ ગગનનાં પંખેરું – રમેશ ગુપ્તા

સ્વર : મુકેશ
સંગીત : અવિનાશ વ્યાસ
(વર્ષ : ૧૯૪૯, બિન-ફિલ્મી)

(Originally uploaded by JRR. )

.

ઓ નીલ ગગનનાં પંખેરું
તુ કાં નવ પાછો આવે
મને તારી
ઓ મને તારી યાદ સતાવે ઓ નીલગગનનાં પંખેરુ સાથે

રમતા સાથે ભમતાં
સાથે નાવલડીમાં તરતાં
એક દરિયાનું મોજુ આવ્યું
વાર ન લાગી આવી તુજને સરતાં
આજ લગી તારી વાટ જોવુ છું
તારો કોઈ સંદેશો ના આવે…
મને તારી…(2) ઓ નીલગગનનાં પંખેરુ

તારા વિના ઓ જીવનસાથી
જીવન સૂનું સૂનું ભાસે
પાંખો પામી ઊડી ગયો તું,
જઈ બેઠો તું ઊંચે આકાશે
કેમ કરી હું આવુ તારી પાસે…(2)
મને કોઈ ના માર્ગ બતાવે…(2)
મને તારી
ઓ મને તારી યાદ સતાવે ઓ નીલગગનનાં પંખેરું….

મોરલા સમ વાટલડી જોઉં
ઓ રે મેહુલા તારી
વિનવુ વારંવાર તુને
તુ સાંભળી લે વિનંતિ મારી
તારી પાસે છે સાધન સૌએ
તુ કા નવ મને બોલાવે …(2)
મને તારી યાદ સતાવે…(2) ઓ નીલગગનનાં પંખેરું….

28 replies on “ઓ નીલ ગગનનાં પંખેરું – રમેશ ગુપ્તા”

  1. ખુબ જ સુન્દર, હમણા થોડા દિવસો પહેલા મારા એક સબંધી પાસેથી આ ગીત સામ્ભ્ળયુ ત્યારે જ મને આ ગીત વીશે જાણકારી મળી.

  2. UNEXPECTEDLY CAME ACROSS THIS LOVELY OLD SONG AND REMINDED MY YOUTH IN ABSENCE OF MY LOVELY WIFE. NOW I WOULD LIKE TO GO TO THIS SITE VERY OFTEN.

  3. નાનપણની યાદ આવી ગઈ વરસો બાદ આ સુન્દર ગીત સામ્ભળીને..ધન્યવાદ અને આભાર !

  4. મને પણ આ ગિત ખુબ જ ગમે છે, ઘણા વર્સો પછેી સાંભળવા મળયુ. ધન્યવાદ્.

  5. આપનિ મહેનત ને ધન્યવાદ
    પરસોતમભાઈ ના ગિતો મુકશો તો આભારિ થઈશ

  6. Very interesting to know that Ramesh Gupta wrote some of the MOST FAMOUS Gujarati Songs!

    Any other on/by Ramesh Gupta?
    Is is just a lyricist? or is recognized as a poet too?

    Just curious..

  7. અઓ નેીલ ગગન ના પન્ખેરુ કેમ શામ્ભ્લિ શક્તા નથિ? મહેર બાનિ કરિ ફરિ ચાલુ કરો રન્જિત્,,િન્દિર

  8. ગુજરાતિમા શ્રિ મુકેશજિનુ ઓ નિલ ગગનના પન્ખેડુ સામ્ભ્ળૉ અને હિન્દિમા એમનુ પ્યાસે પન્શિ નિલ ગગને મે ગિત મિલનકે ગાયે સામ્ભ્ળૉ અને ખુબજ મજા લો. મુકેશજિ એટલે આપણો સ્વાસ બરાબને > જયશ્રિ બહેનનો ટહુકો બોલે શે. સામ્ભળો હર રોજ.

  9. પ્રિય જયશ્રીબહેન
    ઘણાં દિવસે પાછું સાંભળ્યું કારણકે નીલ ગગનનાં પંખેરાની જેમ ટહુકો.કોમ ની પણ યાદ અવી જાય છે.
    પ્રફુલ ઠાર

  10. mare 1 geet sambhalvu chhe.jo koi pase hoy to post karjo.
    “Suraj ugta santani , chanda saathe tu vindhani ,
    aaj ni rat tare ravu mare hare,have malsu malase to aavta janmare ”
    ખરેખર ખુબ જ સુન્દર ગીત. aatlu sundar geet aatly junu hova chhatay m j lage chhe k navu j geet chhe.

  11. I love this song neel gagan na pankheru and have been looking for the actual song since my childhood kindly inform me where can I get this song from any possibility of downloading it or is there a cd available to purchase? Your prompt attention and help in this matter will be greatly appreciated
    Thank you very much in advance. Looking forward to hearing from you soon.
    Yours truly
    Nickash

  12. O neel gagan na pankheru -Very nice and melodious song. I enjoyed it very much.Thanks Jayshree auntie for keeping such a beautiful song.

  13. dear jayshri didi
    hal ma thoda divaso baad results ni mausam chalu thavani chhe to result oochhu aave to hattash na thai javay eva gujarati saahitya na song muki shakaay to mukjo .mane khabar chhe salaah aapvi sehali chhe kaam karvu agharu chhe pan aato aam j kahu chhu , gujarati saahitya ma ghana evaa songs chhe jem k ” mauj ma revu, mauj ma revu, mauj ma revu re…..”

  14. ખૂબ ખૂબ આભાર જયશ્રીબેન !!

    આ ગીત મને બહુ ગમે છે.
    ઘણા સમયથી આ ગીત સાંભળવાની ઇચ્છા હતી, તે આજે પૂરી થયી ગઈ.

  15. ખુઉબ સરસ …..ખરેખર દેીલ ખુસ થયિ ગયુ……..કેીપ ઇત ઉપ્……

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *