આજે ફરી વાર शिवताण्डवस्तोत्रम् બીજા બે જુદા સ્વરોમાં….
સ્વર – પંડિત જસરાજ
સ્વર – ?
આજની બીજી ઓડિઓ ફાઇલ માટે આભાર રાજેશ જાની
* * * * * * * * * * * * * * * * * *
Feb 23, 2009
ટહુકો પર પહેલા મુકેલું મારું પ્રિય ભજન – શંભુ ચરણે પડી…. માં શિવતાંડવ સ્ત્રોત્રની પહેલી બે કડી છે. એ સાંભળી ત્યારથી મને હતુ કે ક્યારેક આખી સ્તુતિ મુકીશ ટહુકો પર. આજે મહાશિવરાત્રી છે, તો આજથી વધારે સારો દિવસ ક્યાંથી મળે આ સ્તુતિ સાંભળવાનો અને સંભળાવવાનો, બરાબર ને?
સ્વર – ?
અને હા.. આ શિવતાંડવસ્ત્રોત્ર વિશે ‘વિકિ’ પાનું પણ છે – તમને ઇચ્છા હોય તો વાંચી શકો – સુધારી શકો..
આ સંસ્ક્રુત શબ્દોનો અર્થ વાંચવો હોય તો અહીં ક્લિક કરી શકો છો. અને ત્યાંથી જ મને આ વિડિયો પણ મળ્યો – શબ્દો વાંચીને તમને પણ સાથે ગાવાની ઇચ્છા હોય તો એ તક આ વિડિયો આપશે. 🙂
http://www.youtube.com/watch?v=McrjgeI-PtI&eurl
जटाटवीगलज्जलप्रवाहपावितस्थले, गलेऽवलम्ब्यलम्बितां भुजङ्गतुङ्गमालिकाम्।
डमड्डमड्डमड्डमन्निनादवड्डमर्वयं, चकारचण्डताण्डवं तनोतु नः शिवो शिवम् ॥१॥
जटाकटाहसंभ्रमभ्रमन्निलिंपनिर्झरी, विलोलवीचिवल्लरी विराजमानमूर्धनि।
धगद्धगद्धगज्ज्वलल्ललाटपट्टपावके, किशोरचंद्रशेखरे रतिः प्रतिक्षणं ममं ॥२॥
धराधरेंद्रनंदिनी विलासबन्धुबन्धुरस्फुरद्दिगंतसंतति प्रमोद मानमानसे।
कृपाकटाक्षधोरणीनिरुद्धदुर्धरापदि क्वचिद्विगम्बरे मनोविनोदमेतु वस्तुनि ॥३॥
जटाभुजंगपिंगलस्फुरत्फणामणिप्रभा-कदंबकुंकुमद्रवप्रलिप्तदिग्वधूमुखे।
मदांधसिंधुरस्फुरत्वगुत्तरीयमेदुरे मनोविनोदद्भुतं बिंभर्तुभूतभर्तरि ॥४॥
सहस्रलोचनप्रभृत्यशेषलेखशेखर-प्रसूनधूलिधोरणी विधूसरांघ्रिपीठभूः।
भुजंगराजमालयानिबद्धजाटजूटकः श्रियैचिरायजायतां चकोरबंधुशेखरः ॥५॥
ललाटचत्वरज्वलद्धनंजयस्फुलिङ्गभा-निपीतपंचसायकंनमन्निलिंपनायकम्।
सुधामयूखलेखया विराजमानशेखरं महाकपालिसंपदे शिरोजटालमस्तुनः ॥६॥
करालभालपट्टिकाधगद्धगद्धगज्ज्वलद्धनंजया धरीकृतप्रचंडपंचसायके।
धराधरेंद्रनंदिनीकुचाग्रचित्रपत्रकप्रकल्पनैकशिल्पिनी त्रिलोचनेरतिर्मम ॥७॥
नवीनमेघमंडलीनिरुद्धदुर्धरस्फुरत्कुहुनिशीथनीतमः प्रबद्धबद्धकन्धरः।
निलिम्पनिर्झरीधरस्तनोतु कृत्तिसिंधुरः कलानिधानबंधुरः श्रियं जगंद्धुरंधरः ॥८॥
प्रफुल्लनीलपंकजप्रपंचकालिमप्रभा-विडंबि कंठकंध रारुचि प्रबंधकंधरम्।
स्मरच्छिदं पुरच्छिंद भवच्छिदं मखच्छिदं गजच्छिदांधकच्छिदं तमंतकच्छिदं भजे ॥९॥
अखर्वसर्वमंगला कलाकदम्बमंजरी-रसप्रवाह माधुरी विजृंभणा मधुव्रतम्।
स्मरांतकं पुरातकं भावंतकं मखांतकं गजांतकांधकांतकं तमंतकांतकं भजे ॥१०॥
जयत्वदभ्रविभ्रमभ्रमद्भुजंगमस्फुरद्धगद्धगद्विनिर्गमत्कराल भाल हव्यवाट्।
धिमिद्धिमिद्धिमिध्वनन्मृदंगतुंगमंगलध्वनिक्रमप्रवर्तित: प्रचण्ड ताण्डवः शिवः ॥११॥
दृषद्विचित्रतल्पयोर्भुजंगमौक्तिकमस्रजोर्गरिष्ठरत्नलोष्ठयोः सुहृद्विपक्षपक्षयोः।
तृणारविंदचक्षुषोः प्रजामहीमहेन्द्रयोः समं प्रवर्तयन्मनः कदा सदाशिवं भजे ॥१२॥
कदा निलिंपनिर्झरी निकुञ्जकोटरे वसन् विमुक्तदुर्मतिः सदा शिरःस्थमंजलिं वहन्।
विमुक्तलोललोचनो ललामभाललग्नकः शिवेति मंत्रमुच्चरन् कदा सुखी भवाम्यहम् ॥१३॥
निलिम्प नाथनागरी कदम्ब मौलमल्लिका-निगुम्फनिर्भक्षरन्म धूष्णिकामनोहरः।
तनोतु नो मनोमुदं विनोदिनींमहनिशं परिश्रय परं पदं तदंगजत्विषां चयः ॥१४॥
प्रचण्ड वाडवानल प्रभाशुभप्रचारणी महाष्टसिद्धिकामिनी जनावहूत जल्पना।
विमुक्त वाम लोचनो विवाहकालिकध्वनिः शिवेति मन्त्रभूषगो जगज्जयाय जायताम् ॥१५॥
इमं हि नित्यमेव मुक्तमुक्तमोत्तम स्तवं पठन्स्मरन् ब्रुवन्नरो विशुद्धमेति संततम्।
हरे गुरौ सुभक्तिमाशु याति नान्यथागतिं विमोहनं हि देहनां सुशंकरस्य चिंतनम् ॥१६॥
फलश्रुतिः
पूजाऽवसानसमये दशवक्रत्रगीतं यः शम्भूपूजनपरम् पठति प्रदोषे ।
तस्य स्थिरां रथगजेंद्रतुरंगयुक्तां लक्ष्मी सदैव सुमुखीं प्रददाति शम्भुः ॥१७॥
॥ इति शिव ताण्डव स्तोत्रं संपूर्णम् ॥
I have a CD of Pt. Jasharaj and Shloka No. 14 & 15 are not there as shown by Mittal Chauhan.
ૐ ત્રિદલમ ત્રિગુણાકારં ત્રિનેત્રમ ચ-ત્રયાર્યુંધમ
ત્રિજન્મ પાપ સંહારમ એક બિલ્વમ શિવાર્પણમ..
મન મોર બની થનગાટ કરે
આનન્દ થયો સાભલિને આભાર
ભાઈ બને તો મહેરબાની કરી ને આશીતભાઈ ના કન્ઠે ગવાયેલુ તાન્ડવ સ્તોત્ર તથા શ્રી શિવ મહિમ્ન સ્તોત્ર અહિયા અપલોડ કરો ને.. ઘણી ઘણી વિનન્તી છે..
શિવોહમ શિવોહમ શિવોહમ ઓમ નમ્ઃ શિવાયના જપ કરતા રહી આનદ આનદ થઈ ગયો
આનદ જ બસ બીજુ કશુ જનહી માત્ર ઓમ નમ્ઃ શિવાય
સામ્ભ્લ્વાનો એત્લો અવર્નનિય આનન્દ આય્યો શબ્દ્ મા ન લખિ શકાય . આભાર શબ્દ ખુબ નાનો લાગે
શિવોહમ શિવોહમ શિવોહમ ઓમ નમ્ઃ શિવાયના જપ કરતા રહી આનદ આનદ થઈ ગયો
આભર મઝા આવિ
આભાર. મઝા આવી ગઈ.શાવન માસ આવી રહ્યો છે ત્યારે વધુ સ્તોત્ર આપવા વિનન્તિ. જો તમે વિષ્નુ સહસ્ત્ર પાઠ તેના અર્થ સાથે આપી શકો તો તમારો આભાર.
ખુબ સરસ મન ભાવન અભાર
મુરબી સુશ્વી જ્યશ્વી,
ખૂબ ખૂબ આભાર. ઘણા સમય બાદ શિવ તાન્ડ સાંભળવા મલ્યુ.
ઘણા વખતે સન્સ્ક્રુત સ્તોત્ર સાઁભળવા મળ્યુઁ. આભાર્.
હરિઔમ ; વિશ્વ્ના પ્રથમ પન્ક્તિના ગાયક ને મહાદેવ નિ સ્તુતિ ……………..આબ્બ્ભ્હર ……….ધન્ય્વદ
સરસ ભજન છે. ૐ નમઃ શિવાય.
નમઃ શિવાય ,,,,
સાંભળતી વખ્તે ભાવ વિભોર થઇ જવાયું
મારા ખ્યાલ મુજબ, રાવણે પોતાનું શક્તિપ્રદર્શન કરતાં આખો કૈલાસ પર્વત ઉંચકી લીધો હતો. એનાથી મહાદેવનો સમાધિભંગ થયો. તેઓ ક્રોધિત થયા, સામે રાવણ અહંકારી ખરો, પણ પ્રખર જ્ઞાની અને શીઘ્રકવિ હતો, એટલે રાવણે તત્કાળ શિવસ્તુતિ શરુ કરી, તે આ સ્તોત્ર!! તત્કાળ સ્તુતિની રચના કરી, અને મનમોહક ગાનથી મહાદેવને પ્રસન્ન કર્યા.
શ્રી જયશ્રીબેન,
ખુબ ખુબ આભાર,
શ્રી રમેશભાઈ ઓઝા ના કન્ઠે ગવાયેલા અલગ અલગ શિવસ્ત્રોત્ર http://www.aboutshiva.com ઉપર સાંભળવાનો મોકો મળ્યો અને ખુબ આનંદ થયો.
જયલેશ મોદી
ડાર્વિન,
ઓસ્ટેલિયા
શિવ તાન્દવ સ્તોત્ર ગાતિ વખતે એક અદ્ભુત અનુભુતિ નો અનુભવ થાય …હરહર મહાદેવ્..!!!
== शिव तांडव स्तोत्र ==
जटाटवीगलज्जल प्रवाहपावितस्थले गलेऽवलम्ब्यलम्बितां भुजंगतुंगमालिकाम्।
डमड्डमड्डमड्डम न्निनादवड्डमर्वयं चकार चंडतांडवं तनोतु नः शिवः शिवम ॥1॥
जटा कटा हसंभ्रम भ्रमन्निलिंपनिर्झरी विलोलवी चिवल्लरी विराजमानमूर्धनि ।
धगद्धगद्ध गज्ज्वलल्ललाट पट्टपावके किशोरचंद्रशेखरे रतिः प्रतिक्षणं ममं ॥2॥
धरा धरेंद्र नंदिनी विलास बंधुवंधुर-स्फुरदृगंत संतति प्रमोद मानमानसे ।
कृपाकटा क्षधारणी निरुद्धदुर्धरापदि कवचिद्विगम्बरे मनो विनोदमेतु वस्तुनि ॥3॥
जटा भुजं गपिंगल स्फुरत्फणामणिप्रभा-कदंबकुंकुम द्रवप्रलिप्त दिग्वधूमुखे ।
मदांध सिंधु रस्फुरत्वगुत्तरीयमेदुरे मनो विनोदद्भुतं बिंभर्तु भूतभर्तरि ॥4॥
सहस्र लोचन प्रभृत्य शेषलेखशेखर-प्रसून धूलिधोरणी विधूसरांघ्रिपीठभूः ।
भुजंगराज मालया निबद्धजाटजूटकः श्रिये चिराय जायतां चकोर बंधुशेखरः ॥5॥
ललाट चत्वरज्वलद्धनंजयस्फुरिगभा- निपीतपंचसायकं निमन्निलिंपनायम् ।
सुधा मयुख लेखया विराजमानशेखरं महा कपालि संपदे शिरोजयालमस्तू नः ॥6॥
कराल भाल पट्टिकाधगद्धगद्धगज्ज्वल- द्धनंजया धरीकृतप्रचंडपंचसायके ।
धराधरेंद्र नंदिनी कुचाग्रचित्रपत्रक- प्रकल्पनैकशिल्पिनि त्रिलोचने मतिर्मम ॥7॥
नवीन मेघ मंडली निरुद्धदुर्धरस्फुर- त्कुहु निशीथिनीतमः प्रबंधबंधुकंधरः ।
निलिम्पनिर्झरि धरस्तनोतु कृत्ति सिंधुरः कलानिधानबंधुरः श्रियं जगंद्धुरंधरः ॥8॥
प्रफुल्ल नील पंकज प्रपंचकालिमच्छटा- विडंबि कंठकंध रारुचि प्रबंधकंधरम्
स्मरच्छिदं पुरच्छिंद भवच्छिदं मखच्छिदं गजच्छिदांधकच्छिदं तमंतकच्छिदं भजे ॥9॥
अगर्वसर्वमंगला कलाकदम्बमंजरी- रसप्रवाह माधुरी विजृंभणा मधुव्रतम् ।
स्मरांतकं पुरातकं भावंतकं मखांतकं गजांतकांधकांतकं तमंतकांतकं भजे ॥10॥
जयत्वदभ्रविभ्रम भ्रमद्भुजंगमस्फुर- द्धगद्धगद्वि निर्गमत्कराल भाल हव्यवाट्-
धिमिद्धिमिद्धिमि नन्मृदंगतुंगमंगल- ध्वनिक्रमप्रवर्तित प्रचण्ड ताण्डवः शिवः ॥11॥
दृषद्विचित्रतल्पयोर्भुजंग मौक्तिकमस्रजो- र्गरिष्ठरत्नलोष्टयोः सुहृद्विपक्षपक्षयोः ।
तृणारविंदचक्षुषोः प्रजामहीमहेन्द्रयोः समं प्रवर्तयन्मनः कदा सदाशिवं भजे ॥12॥
कदा निलिंपनिर्झरी निकुजकोटरे वसन् विमुक्तदुर्मतिः सदा शिरःस्थमंजलिं वहन् ।
विमुक्तलोललोचनो ललामभाललग्नकः शिवेति मंत्रमुच्चरन् कदा सुखी भवाम्यहम् ॥13॥
निलिम्प नाथनागरी कदम्ब मौलमल्लिका- निगुम्फनिर्भक्षरन्म धूष्णिकामनोहरः ।
तनोतु नो मनोमुदं विनोदिनींमहनिशं परिश्रय परं पदं तदंगजत्विषां चयः ॥14॥
प्रचण्ड वाडवानल प्रभाशुभप्रचारणी महाष्टसिद्धिकामिनी जनावहूत जल्पना ।
विमुक्त वाम लोचनो विवाहकालिकध्वनिः शिवेति मन्त्रभूषगो जगज्जयाय जायताम् ॥15॥
इमं हि नित्यमेव मुक्तमुक्तमोत्तम स्तवं पठन्स्मरन् ब्रुवन्नरो विशुद्धमेति संततम् ।
हरे गुरौ सुभक्तिमाशु याति नांयथा गतिं विमोहनं हि देहना तु शंकरस्य चिंतनम ॥16॥
पूजाऽवसानसमये दशवक्रत्रगीतं यः शम्भूपूजनमिदं पठति प्रदोषे ।
तस्य स्थिरां रथगजेंद्रतुरंगयुक्तां लक्ष्मी सदैव सुमुखीं प्रददाति शम्भुः ॥17॥
This is incomplete. Two mantra are missing.
like Nilimya Natha nagari Kada Maulik Manjari
Really bahu j maza avi gai savar savar ma. I liked it very much.I will appreciate, if I’ll get Shivmahinm Strotam on Tahuko.com
i liked this shiv tandav stotram very much.please keep sending this type of things.or tell me from where do you get this from
Shiv Mahimna Stotram, sung by Shruti Gayak Vrund which was earlier relayed from AIR on every Monday of Shravan Month. Can’t it be made available on Tahuko?
જય મહાદેવ ઉમાપતિ
જય મહાદેવ
શિવ તાન્દવ સ્તોત્ર ગાતિ વખતે એક અદ્ભુત અનુભુતિ નો અનુભવ થાય …હરહર મહાદેવ્..!!!
thanks to Great Ravana or Maharshi Valmiki ?
આ ઉતમ સ્તુતિની રચના કરવા બદલ
શિવભક્તિના સાગરમા એકાકાર થઇ જવાય છે.
ખુબ ખુબ આભાર , રુદ્રાભિષેક સ્ત્રોત સાચા ઉચ્ચાર સાથે જોઇએ છે, મેળવી આપશો ?
શિવ તાન્દવ સ્તોત્ર ગાતિ વખતે એક અદ્ભુત અનુભુતિ નો અનુભવ થાય …હરહર મહાદેવ્..!!!
મારે નમોઃસ્તુતે નુઁ કલેક્શન આ સાઇટ પર જોઇએ છે, મને મળે ખરુઁ?
please reply…thank u
respected sir,
i want shiv tandav please do fever me. im gona mad for this.i realy like n love shiv tandav. please mail me this video pease.
પ્લેઅસે અલ્સો ઇન્ત્સેર્ત મોરે ઉપ્નિશદ અન્દ સુક્તમ જુસ્ત લિકે શ્રિ સુક્તમ , પુરુશ સુક્તમ્
[…] (’શિવ તાંડવ સ્તુતિ‘ની શરૂઆતની 2 કડી અહીં લેવાઇ છે) શંભુ ચરણે પડી, માગું ઘડી રે ઘડી કષ્ટ કાપો । દયા કરી દર્શન શિવ આપો ॥૧॥ […]
jay mahadev.. manne aje tazgi mali… navo juso savar savar ma prapt thyo. kya bat he
ramesh bhaishri na swar ma shivtandav strotram sambhani man bhavvibhore bani gayu
હર હર મહાદેવ !
ૐ નમઃ શિવાય.
જય શ્રીકૃષ્ણ જયશ્રીબેન,
આપ સર્વેને શુભ અને મંગલકારી મહાશિવરાત્રી.ભોળાનાથની કૃપા હંમેશા બની રહે.
આપનો ડો.હિતેશ ચૌહાણ
આભાર.