આજે આ એક સુંદર મઝાની ભક્તિ રચના… આશા છે કે આપને ગમશે. કોઇક પ્રોગ્રામનું રેકોર્ડિંગ છે, પણ મોકલનાર પાસે વધુ માહિતી નથી. જો આપ મદદ કરશો તો ગમશે..
સ્વર – હસમુખ પાટડિયા
जय माधव मदन मुरारी,
जय केशव कलिमल्हारी.
सुन्दर कुंडल नयन विशाला,
गले सोहे वैजन्तिमाला,
या छबीकी बलिहारी,
जय माधव मदन मुरारी.
कबहूँ लूट लूट दधि खायो,
कबहूँ मधुवन रस रचायो,
नाचत बिपिन बिहारी,
जय माधव मदन मुरारी.
करुना कर द्रोपदी उगारी,
पट में लिपट गए बनमाली,
निरख रहे नर नारी,
जय माधव मदन मुरारी.
जय माधव मदन मुरारी,
जय केशव कलिमल्हारी.
હરિ તું કેવો હશે ને કેવો નૈ, હરિ તને ગોતવો મારે ક્યાં જઈ…….
આ ગીત મળે તો મૂકવા મહેર્બાની કરશો
હ્સમુખભાઇ ,ખુબ સરસ ગાયુ.
કૃષ્ણ વંદે જગત ગુરૂ
Dear hasamukh bhai
I like your all song.put more songs and chatana’s song too.Now you know who me?When are you coming to USA.
Parul Dave
This is a very well sung Bhajan, with a shade of haveli sangeet and music like quawaali but classical based . Wonderful. This Bhajan was sung by shri Jagjit Singh . Both are Beautiful. The Bhajan that touches the heart , gives bhaktibhaav and that which gives happiness is the real bhajan .
Thanks
dipak ashar
અતી સુન્દર્
Please let me know which classical “Raga” this Bhajan is based on. Thanks
જયશ્રેીબેન.
નમસ્તે. આ ભજન શ્રેી જગજિતસિન્ગે ગાયેલ ચ્હે. એમનેીે cd ક્રેીશ્નામાન્
જગજેીતસ્જ્ન્ગ અને ચિત્રાબેન નાસ્વરોમાન અન્કિત્ચ્હે. વારમ વાર સાન્ભરવા ગમે.
૩૦.૯.૨૦૧૦.
જગજિત સિંઘ અને ચિત્રા સિંઘે ઇસકોન માટેની ઓડિઓ કેશેટમાં ગાયેલાં ગીતોમાં આ સાંભળ્યું છે.કોઇને વિગત જાણવી હોય તો શોધી શકીશ.ઉપર દર્શાવેલાં કાવ્યોમાં પાઠફેર છે તે પણ બતાવીશ. ધન્યવાદ
શ્રી હસમુખ પાટડિયાની લાજવાબ ગાયિકી અને પ્રશંસનીય પબ્લિક પર્ફોમંસ.
સુંદર કુંડલ નયન વિશાલા
ગલે સોહે વૈજયંતિમાલા
યા છબી કી બલિહારી….સુંદર શબ્દો.
નયન વિશાલા…કુદરતનું વરદાન હોય તો જ મળે..!!
આભાર.
જગજીતસીંગના સ્વરમા સરસ ગીત સાંભળવાનુ મળ્યુ એનો આનદ, સાથે સાથે લાઈવ રેકોર્ડીગની જાણ થાય અને ક્યાંથી પ્રાપ્ત કરી શકાય એની વિગત મળે તો જણાવવા વિંનતી છે…..આપનો આભાર
Nice song by Mr.Patadia
very nice …maja avi gayee……….
એક જુદા જ માહોલ તરફ લૈ જતી રચના….વાહ
કોઇ આ ગેીત મુકિ શકે?
“ત્રિભુવન નો નાથ બન્યો વાનિયો રે લોલ….””
હુ આ ગેીત કેટલાય વખત થિ શોધુ છુ…..
જયશ્રી, આ ગીત જગજીતે ગાયેલું છે.
અને તેનાં શબ્દો લગભગ નીચે મુજબ છે.પૂરેપૂરું સાંભળ્યું નથી
પણ પહેલાંથી જ મારું પ્રિય રહેલું છે.
બહુ દિવસે આવી ટહુકો પર પણ મજા આવી… 🙂
જય માધવ મદન મુરારી
જય કેશવ કલિમાર હારી
સુંદર કુંડલ નયન વિશાલા
ગલે સોહે બૈજંતીમાલા
યે ચાવ કી બલિહારી
કબહૂઁ લૂટ લૂટ દહિં ખાયો
કબહૂઁ મધુબન રાસ રચાયો
નાચત બિપીન બિહારી
કરુનાકર દ્રૌપદી પુકારી
પટમેં લિપટ ગયે બનવારી
નિરખ રહે નરનારી
जय माधव मदन मुरारी
जय केशव कलिमल हारी
सुन्दर कुंदल नैन विशाला
गले सोहे वैजन्ती माला
या छवि की बलिहारी
खूबह लुट लुट दही खायो
खूबह मधुवन रास रचायो
नाचत पिपील बिहारी
करूणाकर द्रोपदी पुकारी
पट में लिपट गए बनवारी
निरख रहे नर नारी
http://www.youtube.com/watch?v=Fo_YAAlS9zY