ઘણા વખતથી ટહુકો પર ગુંજતું આ મીરાંકાવ્ય, આજે કૌમુદી મુન્શીના સ્વરમાં અને એક અલગ જ સ્વરાંકન સાથે ફરીથી એક વાર… બંને સ્વરાંકન આટલા અલગ.. અને તો યે બંને એટલા જ સુરીલા… !
સ્વર : કૌમુદી મુન્શી
સંગીત : ??
.
———————–
Posted on September 19, 2008
સ્વર : બંસરી યોગેન્દ્ર (know more about Bansari Yogendra’s Musical Journey)
સંગીત : ક્ષેમુ દિવેટીયા
સંગીત Arranger : ઇમુ દેસાઇ
.
મનડું વિંધાણું રાણા, મનડું વિંધાણું
ચિત્તડું ચોરાણું રાણા, શું રે કરું?
વિષ પીધે રાણા ના રે મરું.
મારું મનડું વિંધાણું
નીંદા કરે છે મારી નગરીના લોક રાણા
તારી શીખામણ હવે મારે મન ફોક રાણા
ચિત્તડું ચોરાણું રાણા, શું રે કરું?
વિષ પીધે રાણા ના રે મરું.
મારું મનડું વિંધાણું
ભૂલી રે ભૂલી હું તો ઘરના રે કામ રાણા
ભોજન ના ભાવે નૈણે નિંદ હરામ રાણા
ચિત્તડું ચોરાણું રાણા, શું રે કરું?
વિષ પીધે રાણા ના રે મરું.
મારું મનડું વિંધાણું
બાઇ મીરાં કહે પ્રભ્રુ ગિરીધરના ગુણ વ્હાલા
પ્રભુ ને ભજીને હું તો થઇ ગઇ ન્યાલ રાણા
ચિત્તડું ચોરાણું રાણા, શું રે કરું?
વિષ પીધે રાણા ના રે મરું.
મારું મનડું વિંધાણું
———————
If you are in Los Angeles Area : Enjoy Musical Evening by Mrs. Bansari Yogendra
ઘનુજ સુન્દેર અને સ્વેીત અમો અશ રખિસુ કે અવર્નવર સુન્દેર અને અદ્વૈસબ્લ્ર અદ્વિસે મલતિ રહે લખનિ
વારઁવાર ગાયેલુ, પણ આ ભાવ અને સ્વરમા પહેલીવાર જ સાઁભળ્યુઁ.૩૦-૩૫ વર્ષો પાછળ જઈ ફરી એ અણમોલ ખજાનો જાળવી રાખેલ સમયને સઁવેદવા મળે એ સુખદ આશ્ચર્ય રોજ રોજ અનુભવુ છુ. આભાર
મનડું વિંધાણું રાણા, મનડું વિંધાણું
ચિત્તડું ચોરાણું રાણા, શું રે કરું?
વિષ પીધે રાણા ના રે મરું.
મારું મનડું વિંધાણું
મીરાંબાઇ !!!!!! ક્રિશ્ન ભક્તીનિ પરાકસ્થા….
brilliant!
વાહ… અલૌકિક પ્રણયભક્તિના રંગથી સરાબોળ અદભુત કાવ્ય…
ભાવવાહી ભજન સરસ સ્વરાન્કન અને સરસ ગાયકી, આપનો આભાર…
વાહ ….. ખુબ સરસ સ્વર અને સ્વરાંકન…. !!
You are correct Kalpakbhai.This composition was originally a part of Sangeet Sudha which is still being played on Worldspce radio on Gujarati Channel.
However this is new recording and music arrangement is by Imu Desai(Ahmedabad) who is not only a noted Mendolin player(Classiacal)but also a superb arranger
it was wonderful and ‘ karnapriya’, refreshing to hear Bansariben yesterday.. for me they were all new songs, bhajans and gazals yet quite enjoyable!! and even this bhajan. what a pleasurable site too…
ભાવભર્યું ભજન ખૂબ મધુરા ભાવમાં ગવાયું
ધન્યવાદ્
wow!what a pleasure getting into this website!!
loved this song…especially the change in the antara…
Bansariben is a lovely singer. This is one of the very melodious compositions by Kshemubhai.
Jayshree, you may want to reconfirm who has arranged the music for this album. I believe this devotional song is from Sangeet Sudha.
Kalpak
Toronto
વાહ વાહ … ખુબ સરસ … Bansariben, I hear your velvet voice everyday … ALL of them are my favourites but Sapna … Madi Tara Mandirye and so many others are very very dear to me.
Himanshu