H श्री गणेशाय धीमहि

ગણેશચતુર્થીના દિવસની હાર્દિક શુભેચ્છાઓ… અને સાથે ગણેશજીની આ મને ખૂબ જ ગમતી સ્તુતિ.. શંકર મહાદેવનના સ્વરમાં…

સ્વર – શંકર મહાદેવન
સંગીત – અજય-અતુલ
આલ્બમ – વિરૂધ્ધ

મ મ મ મ …! મ મ મ મ …
આ આ આ આ …! આ આ આ આ …

ગણનાયકાય ગણદૈવતાય ગણાધ્યક્ષાય ધીમહિ
ગુણશરીરાય ગુણમન્દિતાય ગુણેશાનાય ધીમહિ
ગુણાતિતાય ગુણાધીશાય ગુણપ્રવિષ્ટાય ધીમહિ

એકદંતાય વક્રતુન્ડાય ગૌરીતનયાય ધીમહિ
ગજેષાનાય ભાલચંદ્રાય શ્રીગણેશાય ધીમહિ
{એકદંતાય વક્રતુન્ડાય ગૌરીતનયાય ધીમહિ
ગજેષાનાય ભાલચંદ્રાય શ્રીગણેશાય ધીમહિ}-chorus

ગાનચતુરાય ગાનપ્રાણાય ગાનાન્તરાત્મને
ગાનોત્સુખાય ગાનમત્તાય ગાનોત્સુખમનસે

ગુરુપુજીતાય ગુરુદૈવતાય ગુરુકુલસ્થાયીને
ગુરુવિક્રમાય ગુહ્યપ્રવરાય ગુરવે ગુણગુરવે

ગુરુદૈત્ય કલક્ષેત્રે ગુરુધર્મ સદારાખ્યાય
ગુરુપુત્ર પરીત્રાત્રે ગુરુ પાખંડ ખંડકાય

ગીતસારાય ગીતતત્વાય ગીતગોત્રાય ધીમહિ
ગુઢગુલ્ફાય ગંધમત્તાય ગોજયપ્રદાય ધીમહિ
ગુણાતિતાય ગુણાધીશાય ગુણપ્રવિષ્ટાય ધીમહિ

એકદંતાય વક્રતુન્ડાય ગૌરીતનયાય ધીમહિ
ગજેષાનાય ભાલચંદ્રાય શ્રીગણેશાય ધીમહિ
{એકદંતાય વક્રતુન્ડાય ગૌરીતનયાય ધીમહિ
ગજેષાનાય ભાલચંદ્રાય શ્રીગણેશાય ધીમહિ}-chorus

ગર્વરાજાય ગંધાય ગર્વગાન શ્રવણ પ્રણયીમે
ગાઢાનુરાગાય ગ્રંથાય ગીતાય ગ્રંથાર્થ તત્પરીમે

ગુણયે… ગુણવતે…ગણપતયે…

ગ્રંથ ગીતાય ગ્રંથગેયાય ગ્રંથાન્તરાત્મને
ગીતલીનાય ગીતાશ્રયાય ગીતવાદ્ય પટવે

તેજ ચરિતાય ગાય ગવરાય ગંધર્વપ્રીક્રુપે
ગાયકાધીન વીઘ્રહાય ગંગાજલ પ્રણયવતે

ગૌરી સ્તનમ ધનાય ગૌરી હ્રુદય નંદનાય
ગૌરભાનુ સુતાય ગૌરી ગણેશ્વરાય

ગૌરી પ્રણયાય ગૌરી પ્રવણાય ગૌર ભાવાય ધીમહિ
ગો સહસ્ત્રાય ગોવર્ધનાય ગોપ ગોપાય ધીમહિ
ગુણાતિતાય ગુણાધીશાય ગુણપ્રવિષ્ટાય ધીમહિ

એકદંતાય વક્રતુન્ડાય ગૌરીતનયાય ધીમહિ
ગજેષાનાય ભાલચંદ્રાય શ્રીગણેશાય ધીમહિ

{એકદંતાય વક્રતુન્ડાય ગૌરીતનયાય ધીમહિ
ગજેષાનાય ભાલચંદ્રાય શ્રીગણેશાય ધીમહિ}-chorus
——————–

Thanks to Niral : I got the lyrics in Gujarati.

17 replies on “H श्री गणेशाय धीमहि”

  1. આને સ્તુતિ સ્તુતિ ના કરો, આ તો અમિતાભ બચ્ચન ના ચલચિત્ર ‘વિરુદ્ધ’નું ગીત છે.
    જેને શંકર મહાદેવન એ ખુબ સરસ રીતે ગાયું છે.
    જો આ તમને બધાને એટલું જ સારું લાગતું હોય તો ગણેશોત્સવમાં કેમ વગાડતાં નથી..
    ઘણાં લોકોને તો ખબર પણ નહીં હોય આ ગીત વિશે, એ લોકોના લિસ્ટ માં સામેલ ના થાઓ. આટલું બધું અજાણ ન બનો….આમ વધારે પડતું ‘બહુ સરસ…બહુ સરસ’ ના કરો.

    • વિશાલભાઇ, એમાં તો એવું છે ને – તમને આ સાંભળીને અમિતાભ બચ્ચન યાદ આવે તો એ ચલચિત્રનું ગીત – અને તમને આ સાંભળીને ગણેશજી યાદ આવે તો આ સ્તુતિ..!! મારો અંગત મત છે કે – ફિલ્મમાં હોવાથી કોઇ રચનાની ‘ગુણવત્તા’ ઓછી નથી થતી, અને ફિલ્મમાં ન હોવાથી કોઇ રચનાની ગુણવત્તા વધતી પણ નથી! અને હા, એકના કાન માટે સંગીત એ બીજાના કાન માટે ઘોંઘાટ હોય એમાં કોઇ નવાઇ પણ નથી!

  2. સુંદર સ્તુતિ.ગણૅશોત્સવ પ્રસંગે સાંભળવા નિ ઘણી જ મજા આવિ.આભાર .

  3. I lost my self in the flow of it…
    very very very good prayer.
    Very soft, smooth and heart touching, soul ful prayer.

    Shree ganapati gajanan maharaj ki jay…

    Ganpati bappa moriya…

  4. ખરે હું જે શોધતો હતો એ મને મળ્યુ આજે .

    ખૂબ ખૂબ આભાર આપનો..

  5. સુંદર સ્તુતિ.ગણૅશોત્સવ પ્રસંગે સાંભળવા નિ ઘણી જ મજા આવિ.આભાર .

  6. શ્રિ જયશ્રિબહેન

    શ્રિ ગનેશજિનિ સ્તુતિ બહુજ ભાવવાહિ સ્વરે ગવાઈ
    સ્તુતિના શબ્દો ગુજરતીમાં નીચે મુક્યાં છે.તે ઘનુજ ગમ્યુ
    અપનો ખુબ આભાર
    નવરાત્રિમા વિશ્વમ્ભરિ મુકશો

  7. મેં મારી post …कब गझल ये बनाई પર ગિરગિટ ની સેવાનો ઉલ્લેખ કર્યો હતો તેનો ઊપયોગ કરીને તમે પણ નીચેની lyrics મેળવી શકત!

    म म म म …! म म म म …
    आ आ आ आ …! आ आ आ आ …

    गणनायकाय गणदैवताय गणाध्यक्षाय धीमहि
    गुणशरीराय गुणमन्दिताय गुणेशानाय धीमहि
    गुणातिताय गुणाधीशाय गुणप्रविष्टाय धीमहि

    एकदंताय वक्रतुन्डाय गौरीतनयाय धीमहि
    गजेषानाय भालचंद्राय श्रीगणेशाय धीमहि
    {एकदंताय वक्रतुन्डाय गौरीतनयाय धीमहि
    गजेषानाय भालचंद्राय श्रीगणेशाय धीमहि}-chorus

    गानचतुराय गानप्राणाय गानान्तरात्मने
    गानोत्सुखाय गानमत्ताय गानोत्सुखमनसे

    गुरुपुजीताय गुरुदैवताय गुरुकुलस्थायीने
    गुरुविक्रमाय गुह्यप्रवराय गुरवे गुणगुरवे

    गुरुदैत्य कलक्षेत्रे गुरुधर्म सदाराख्याय
    गुरुपुत्र परीत्रात्रे गुरु पाखंड खंडकाय

    गीतसाराय गीततत्वाय गीतगोत्राय धीमहि
    गुढगुल्फाय गंधमत्ताय गोजयप्रदाय धीमहि
    गुणातिताय गुणाधीशाय गुणप्रविष्टाय धीमहि

    एकदंताय वक्रतुन्डाय गौरीतनयाय धीमहि
    गजेषानाय भालचंद्राय श्रीगणेशाय धीमहि
    {एकदंताय वक्रतुन्डाय गौरीतनयाय धीमहि
    गजेषानाय भालचंद्राय श्रीगणेशाय धीमहि}-chorus

    गर्वराजाय गंधाय गर्वगान श्रवण प्रणयीमे
    गाढानुरागाय ग्रंथाय गीताय ग्रंथार्थ तत्परीमे

    गुणये… गुणवते…गणपतये…

    ग्रंथ गीताय ग्रंथगेयाय ग्रंथान्तरात्मने
    गीतलीनाय गीताश्रयाय गीतवाद्य पटवे

    तेज चरिताय गाय गवराय गंधर्वप्रीक्रुपे
    गायकाधीन वीघ्रहाय गंगाजल प्रणयवते

    गौरी स्तनम धनाय गौरी ह्रुदय नंदनाय
    गौरभानु सुताय गौरी गणेश्वराय

    गौरी प्रणयाय गौरी प्रवणाय गौर भावाय धीमहि
    गो सहस्त्राय गोवर्धनाय गोप गोपाय धीमहि
    गुणातिताय गुणाधीशाय गुणप्रविष्टाय धीमहि

    एकदंताय वक्रतुन्डाय गौरीतनयाय धीमहि
    गजेषानाय भालचंद्राय श्रीगणेशाय धीमहि

    {एकदंताय वक्रतुन्डाय गौरीतनयाय धीमहि
    गजेषानाय भालचंद्राय श्रीगणेशाय धीमहि}-chorus

  8. ખૂબ જ ભાવવાહી સ્વરે ગવાયલી પ્રાર્થના
    આ તો અમારા દરેક શુભ પ્રસંગે ગવાતી પ્રાર્થના!
    મારી ૫૦મી વેડીંગ એનીવરસરીનો કાર્યક્રમ આ પ્રાર્થનાથી શરુ કર્યો હતો!
    ધન્યવાદ

  9. There couldn’t have been more appropriate posting on Ganesh Chaturthi than this beautiful Stuti by Shanker Mahadevan.
    The composition,music arrangement and of course the rendering by Shanker Mahadevan are just fantastic!

  10. જયશ્રીબેન્,

    ઘણુ સરસ. સ્તુતિના શબ્દો ગુજરતીમાં નીચે મુક્યાં છે.

    અસ્તુ.

    નિરલ દ્વિવેદી
    ——

    Jayshree :

    The lyrics have been moved to the post. Thank you Niral..  🙂

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *