મુક્તક – બકુલેશ દેસાઇ February 11, 2008 સોંસરો વરસાદ વીંધે ને છતાં કોરાપણું શાહીની હેલી બધે ને જાતથી જુદાપણું કાગદી હોડી ઉપર હોડી તરાવી શું કરું ? હુંપણાના ભારથી ડૂબી જશે હોવાપહું Share on FacebookTweetFollow us
જયશ્રીબેન, મુક્તક – બકુલેશ દેસાઇ, સરસ છે. હુંપણાના ભારથી ડૂબી જશે હોવાપહું અહિં આડકતરો ઈશારો અભિમાની માણસને માટે લાલબતી સમાન છે. ચન્દ્રકાન્ત લોઢવિયા. Reply
લાંબા સમય બાદ ‘ટહુકો’ ની મુલાકાત લીધી અને એકજ બેઠકે પાછલી બધીજ પોસ્ટ વાંચી ગયો.એકએક રચના સુંદર…ટહુકો ફરી ક્યારે ગુંજતો થશે? Reply
જયશ્રીબેન,
મુક્તક – બકુલેશ દેસાઇ, સરસ છે. હુંપણાના ભારથી ડૂબી જશે હોવાપહું અહિં આડકતરો ઈશારો અભિમાની માણસને માટે લાલબતી સમાન છે.
ચન્દ્રકાન્ત લોઢવિયા.
[…] મુક્તક […]
સુંદર મુક્તક….
લાંબા સમય બાદ ‘ટહુકો’ ની મુલાકાત લીધી અને એકજ બેઠકે પાછલી બધીજ પોસ્ટ વાંચી ગયો.એકએક રચના સુંદર…ટહુકો ફરી ક્યારે ગુંજતો થશે?
અદભૂત! સાંપ્રત સમાજના માનવીની મનોદશાનું આરપાર દર્શન! આભાર.