ફૂલ તો એની
ફોરમ ઢાળી રાજી.
વાયરો ક્યાં જઇ ગંધ વખાણે,
ફૂલ તો એનું કાંઇ ન જાણે,
ભમરા પૂછે ભેદ તો લળી
મૂંગું મરતું લાજી.
ફૂલ તો એની ફોરમ ઢાળી રાજી.
એક ખૂણે આ આયખું નાનું,
કેવું વીતી જાય મજાનું !
કોઇનું નહીં ફરિયાદીને
કોઇનું નહીં કાજી !
ફૂલ તો એની ફોરમ ઢાળી રાજી.
એનું નિજના રંગમાં રાતું,
ખુશ્બૂભર્યું એકલું ખાતું,
મસળી નાખે કોઇ તો સામે,
મહેક દે તાજી તાજી.
ફૂલ તો એની ફોરમ ઢાળી રાજી.
સાંઈ મકરંદ ના શબ્દો એટલે જાણે કે હૃદયમાંથી નીકળતા મંત્ર
આ ગીતનું કોઈએ સ્વરાંકન કર્યું છે?
can u pl sen me the song ek raja nu sau rani plz
can you please give the song ek raja ne 100-100 rani jamkudi re jamkudi. please
એક રાજા ને ૧૦૦-૧૦૦ રાનિ જમ્કુદિ રે જમ્કુદિ
મને કોન હલવે લિમ્દિઇ ગિત દોવ્ન્લોઅદ કર્વુ ચે પ્લિસ મને કેસો કે કૈ સા ઇત ઉપર મલ્શે.
can you please give us the song ek raja ne soso rani jamkudi re jamkudi. thanks
આપ એક રાજા ને સોસો રાનિ જમ્કુદિ રે જમ્કુદિ ગિત મુકિ સકો
મારે મને એક્લિ જાનિને કાને શ્હે દિરે તે ગિત દાવન્લોઉદ્કર્વુ ચ્હે તો પ્લિશ તો મને તમે મેલ કરિ શ્ક્શો ?
MARE SONBAI NI CHUNDI – KON HALAVE LIMDI GIT DAWNLOAD KARVU CHHE. PAN DAWNLOAD NATHI KARVA DETU. SHU TAME EMAIL KARI SHAKO?
શાળાના દિવસો યાદ આવી ગયા… કોઈનું નહીં ફરિયાદી ને કોઈનું નહીં કાજી તો વારેવારે ગાતા રહેતા… સુંદર સમયાતીત કાવ્ય !