( મોરપિચ્છ બ્લોગ પર પહેલા મુકાયેલુ આ ગીત, આજે સંગીત સાથે ફરીથી એક વાર રજુ કરું છું )
સ્વર : રાસબિહારી – વિભા દેસાઇ
પાસપાસે તોયે કેટ્લાં જોજન દૂરનો આપણે વાસ !
જેમ કે ગગન સાવ અડોઅડ તોય છેટાંનો ભાસ.
રાતદીનો સથવાર તે સામે મળવાનું તો
કોઇ દહાડો સુખ મળતું નથી,
આવકારાનું વન અડાબીડ, બારણું ખોલી
ફળિયામાં સળવળતું નથી;
આસુંનેયે દઇ દીધો છે ભવનો કારાવાસ…
પાસપાસે તોયે કેટ્લાં જોજન દૂરનો આપણે વાસ !
ઝાડથી ખરે પાંદડું એમાંય
કેટલાં કિરણ આથમ્યાનું સંભારણું હશે?
આપણી વચ્ચે ‘આવજો’ની કોઇ ભીંત હશે,
કે યાદ જેવું કોઇ બારણું હશે?
પડખે સૂતાં હોય ને લાગે શમણાનો સહવાસ !
જેમ કે ગગન સાવ અડોઅડ તોય છેટાંનો ભાસ.
Paas paase to ye ketala jojan – madhav ramanuj
મારેી પ્રિયે કેસેટ ” પાન લેીલુઁ જોયુ,ને તમે યાદ આવ્યાઁ” માઁ શ્રેી રાસબિહારેી અને વિભા દેસાઇ દ્વારા ગવાયેલુ આત્મેીય ભાવથેી ભરેલુઁ બેહદ સુન્દર સ્વરાઁકન વાળુ ગેીત સાઁભાળવા મળ્યુ તે બદલ ખુબ ખુબ આભાર
madhav bhainu jeevanani philsuphinu kavya pan uttama ane vadhare reality valu lagyu.jeevan eak ava tabbake aave chhe tyare be premi pase hoy toy dur su dur hoy tevo vavhar bani jay chhe. jankhanao vadhe chhe, man mantu nathi ane samajik aadachano ma manas khovaine kya jay chhe te samajatu nathi.divaso ratrio aathvadiao mas varso viti jay chhe.manas nirnayo kari shakto nathi k kalno shu programme chhe?pan mara jeva himmat nahi harta kavyani duniyama sari padine tarvano prayatna kare chhe.khotu kahu chhu?i m totally agree with u.
i like the kavya “aankh” it is very good to listen as well as to swim in the beauty of the poem.two eyes shows so many rasas.aankh zukvi,aankh ulalvi,aankhthi sharmai javu,aankh tirchhi karvi,aankhtikhi thavi,manda manda hasvu,vali thodu malkavu,ane mashkari karva thodu manoman hasvu,samavalane batavavu k hu samju chhu pan chup rahevama je maja chhe te tu nahi jani shake.aaj vastune kavya swaroop aapine temane kamal kari chhe.i enjoyed the poetry.rasaswad manyo. thank u.
અદભુત ગેીત વારમ્વાર સામ્ભલ્વાનુ મન થાય્ બસ મઅમ્લાવયાજ કરિએ એવુ લાગે.
Beutiful poetry, fantastic composition & soulful singing by Rasbihari Desai & Vibha Desai.
nicely sung & composed….R.B. & V.B. – shining star of Guj. sugam sangeet.
મણિયારો તે હાલુ હાલુ
આસુંનેયે દઇ દીધો છે ભવનો કારાવાસ…
પાસપાસે તોયે કેટ્લાં જોજન દૂરનો આપણે વાસ ……..!
નાંંંમ ત્મારુ લખુ હ્જેી તો આસું આવ્્યા આગળા આ ઝળ્હ્ળીયા નેી ઝાખ્પ વ્ચ્ચે ક્યાથેી લ્ખુ કાગ્ળ્….આસુંઓ નુ ખમેીર તો જુઓ
રામાનુજ સાહેબ દ્વારા થયુ અમેીર જુઓ
આપણી વચ્ચે ‘આવજો’ની કોઇ ભીંત હશે,
કે યાદ જેવું કોઇ બારણું હશે?
One of the greatest song of Rasbihari Desai & Vibhavari Desai.
THank u 4 share with all.
[…] # સાંભળો – પાસપાસે તોયે – માળામાં ફરક્યું વેરાન – […]
પાસ પાસે” – માધવ રામાનુજ ની આ રચના ના ગાયકો ભુપેન્દર-મીતાલી જ છે ? અવાજ રાસબિહારી- વિભા દેસાઈ નો લાગે છે.
ગાયક – મિતાલી , ભુપીન્દર
સંગીત – શ્યામલ – સૌમીલ
Nice wordings. Enjoyed and liked a lot. Thanx Jayshree.
-Harshad Jangla
Atlanta, USA
જીવન માં ‘પાસે પાસે તો યે જોજન દૂર નો વાસ’ નો અનુભવ આપણામાં થી ક્દાચ કોઈ એ કર્યો પણ હશે. ક્દાચ વૈશ્વિક માનવ તરીકે નજીકાઇ નો અનુભવ ફરી હૈયાઓનું જોડાણ થઈ શકે કે કેમ?
પરસ્પર નાં પ્રેમ ના સ્ત્રોત ને કેવી રીતે પામી શકાય? જય
Jayshree,
this is a really nice poetry… liked it a lot!
હેલો જયશ્રી,
ખરેખર બહુ જ સરસ કાવ્ય છે. એની શરૂઆત જ કેટલી સુંદર છે.
પાસપાસે તોયે કેટ્લાં જોજન દૂરનો આપણે વાસ !
જેમ કે ગગન સાવ અડોઅડ તોય છેટાંનો ભાસ.
આવા સુંદર સાહિત્યનું આસ્વાદન સતત મળતું રહે એજ અપેક્ષા સહ
લિ.
મૃગેશ શાહ
મનભાવન ગીત…
મન ભાવક શબ્દો…
ખરેખર અદભૂત…