સાંજ – હનીફ સાહિલ July 27, 2007 હનીફ સાહિલની ગઝલના આ ફક્ત 2 શેર છે, પણ ગમી ગયા એટલે અહીં રજૂ કરું છું. જો તમારી પાસે ગઝલના બાકીના શેર હોય તો મોકલશો ને ? 🙂 રસ્તે વેરણ છેરણ યાદો સાંજ પડ્યાની પળ સળગે છે સંકેલી લઉં કિસ્સાને પણ ક્યાંય સમયના સળ સળગે છે Share on FacebookTweetFollow us
આ શબ્દો તો ઝાંઝવા છે એને મળમાં,
ઘણા દુઃખોની દવા છે.એના વમળમાં
સુંદર અશ્આર..