H मिले सुर मेरा तुम्हारा तो सुर बने हमारा..

દૂર-દર્શન પર વારંવાર આવતું આ ગીત કોને યાદ ન હોય ? ( સિવાય કે તમે 25-30 વર્ષોથી માતૃભૂમિથી દૂર હો.. ) ત્યારે તો ગુજરાતી અને હિદી સિવાયની કોઇ ભાષા તો નો’તી જ સમજાતી, પણ એવું પણ ખબર નો’તી પડતી કે આ મરાઠી છે કે મલયાલમ ? અને શબ્દો આટલા ઓછા સમજાવા છતાં એ ગીત એટલું તો સાંભળ્યું છે કે આજે વર્ષો પછી સાંભળું તો પણ એની દરેક કડીનો રાગ યાદ છે..

બાળપણ યાદ આવી જાય આ ગીતની સાથે તો …. અને સાથે સાથે મમ્મીનો અવાજ.. ટી.વી. બંધ કર.. વાંચવા નથી બેસવું ? લેસન ક્યારે કરીશ ?
indian-flag

[hi] मिले सुर मेरा तुम्हारा तो सुर बने हमारा
सुर की नदियाँ हर दिशा से बहते सागर में मिलें
बादलों का रूप ले कर बरसे हल्के हल्के
मिले सुर मेरा तुम्हारा तो सुर बने हमारा
मिले सुर मेरा तुम्हारा …
मिले सुर मेरा तुम्हारा …
[ks-dev] चॉन्य् तरज़ तय म्यॉन्य् तरज़
इक-वट बनि यि सॉन्य् तरज़
[ks-nast]چأنِۂ ترز تدذ تَے میأنِۂ تدذ
اِکوَٹہٕ بَنِہ یِہ سأنِۂ تدذ

[pa] तेरा सुर मिले मेरे सुर दे नाल
मिलके बने एक नवा सुर ताल

[hi] मिले सुर मेरा तुम्हारा तो सुर बने हमारा

[sn-dev] मुंहिंजो सुर तोहि देसा पियारा मिले जडें
गीत असांजो मधुर तरानो बने तडें .
[sn-nast] مُنهِنجو سُر توهِ ديسا پِيارا مِلي جَڊي
گِيت اَسانجو مڍُر تَرانو بَني تَڊي

[ur] سر کی دریا بہتے ساگر میں ملے

[pa] बदलाँ दा रूप लैके बरसन हौले हौले

[ta] இசைந்தால் நம்
இருவரின் சுரமும் நமதாகும்
திசை வேறானாலும்
ஆழிசேர் ஆறுகள்
முகிலாய் மழையாய்
பொழிவதுபோல் இசை
நம் இசை

[kn] ನನ್ನ ಧ್ವನಿಗೆ ನಿನ್ನ ಧ್ವನಿಯ,
ಸೇರಿದಂತೆ ನಮ್ಮ ಧ್ವನಿಯ .

[te] నా స్వరము నీ స్వరము
సంగమ్మమై, మన స్వరంగా అవతరించే

[ml] നിംടെ സ്വരം നീംകളുടെ സ്വരം
ഒട്ടുചെയും നമുടെയ സ്വരമൈ .

[bn] তোমার সুর মোদের সুর, সৃষ্টি
করূর অইকো সূর .

[as] সৃষ্টি করূন অইকো তান .

[or] ତୋମା ମୋରା ସ୍ବରେର ମିଲନ
ସୃଷ୍ଟି କରେ ଚାଲଦୋଚତନ .

[gu] મળે સુ૨ જો તારો મારો,

બને આપણો સુર નિરાળો

[mr] माझा तुमच्या जुलता तारा
मधुर सुरांचा बरसती धारा .

[हिन्दी] सुर की नदियाँ हर दिशा से बहते सागर में मिलें
बादलों का रूप ले कर बरसे हल्के हल्के
मिले सुर मेरा तुम्हारा तो सुर बने हमारा
मिले सुर मेरा तुम्हारा …
तो सुर बने हमारा

( આભાર : kaulonline.com )
——

Mile sur meraa tumhaaraa to sur bane hamaaraa
sur kii nadiyaa.n har dishaa se bahate saagar me.n mile.n
baadalo.n kaa ruup le kar barase halke halke
mile sur meraa tumhaaraa to sur bane hamaaraa
sur meraa tumhaaraa …
to sur bane hamaaraa …

[ks] chaa’ny’ taraz tay myaany’ taraz
ik-vaT bani yi saa’ny’ taraz

[pa] tera sur mile mere sur de naal
milke bane ek nava sur taal

[hi] mile sur meraa tumhaaraa to sur bane hamaaraa

[sn] muhinjo sur tohi des piyaaraa mile jaDe.n
giit asaanjo madhur taraano bane taDe.n

[ur] sur kaa dariyaa bahte saagar me.n mile

[pa] badlaa.N daa ruup laike barsan haule haule

[ta] isaindaal nam iruvarin suramum namadakkum
tisai ve’ru aaanaalum aaLi ser
mugilaay maLaiyay poLivadu pol isai
nam isai..

[ka]nanna dhwanige’ ninna dhwaniya
seridante’ namma dhwaniya

[te] naa swaramu nii swaramu sangammamai
mana swaranga avatarinche

[ma] ninDe’ swaramum nii.ngaLuDe’ swaramum
dhaTTuche’yum namuDe’ya swaram

[bn] tomaar shur moder shur
srishTi korur oiko shur

[as] srishTi ho oiko taan

[or] toma mora swarera milan
srishTi kare chaalbochatan

[gu] mile sur jo thaaro mhaaro
baNe aapaNo sur niraalo

[mr] maanjhaa tumchyaa jultaa taaraa
madhur suraaanchaa barastii dhaaraa

[hi] sur kii nadiyaa.n har dishaa se bahate saagar me.n mile.n
baadalo.n kaa ruup le kar barase halke halke
mile sur meraa tumhaaraa to sur bane hamaaraa
sur meraa tumhaaraa …
to sur bane hamaaraa …

34 replies on “H मिले सुर मेरा तुम्हारा तो सुर बने हमारा..”

  1. મળે સુ૨ જો તારો મારો,
    બને આપણો સુર નિરાળો

  2. તમે દિલના તાર ઝનઝનાવામા માહેર ચછ્ો!!!!!!! આભાર…….આટાલઈ બધિ ભાશામા!!?આહિ તો આટાળલુક ટાઈપ કરતા પન ભુલો થાય
    U R THE GREAT…

  3. ગીત તો અદભૂત જ છે. નોસ્ટાલ્જીક!
    પરંતુ આ બધી ભાષાઓમા ટાઇપ કર્યુ એ પણ ગીત જેટલુજ અદભૂત!

  4. awesome… AA maru fvrt song che.
    “બાળપણ યાદ આવી જાય આ ગીતની સાથે તો …. અને સાથે સાથે મમ્મીનો અવાજ.. ટી.વી. બંધ કર.. વાંચવા નથી બેસવું ? લેસન ક્યારે કરીશ ?”
    aa vaakya ekdam mara par bandh bese che. jyare aa vanchyu to evu lagyu ke aa me j lakhyu che..:)
    thanks..
    and really “HATS OFF”

  5. બહુ જ સુંદર ગીત છે. સાંભળીને ખુબજ આનંદ થયો.

  6. અરે!જયશ્રઈ બેન તમે તો દિલના તારઝનઝનાવેી દઇધા.સઉરેશભઅ ઇ નેી વાત સાચઈ,આટલઈ બધઈ ભાષા!!!!!!!!!!!ધનિયવાદ.

  7. ટહુકો અમરાજેવા સિનિયર્ને સાત સમુન્દાર ને પર કરિને આવેલને ઉય્યમ મિત્ર બનિગયો….અને આમરિ એકલતા દુર કરેચ્હ્હે..અને બધુજ ભુલવિ આનન્દ આપેચ્હે મિલે સુર મએરા તુમ્હરા

  8. One of the greatest creation by DoorDarshan. Its the master piece creation on National Integration. This song is making much more sense and importnace to me now as compared to15-20 years ago.

    Jai Hind

  9. extra ordinary great. India is one inspite so many languages. Sheer Joy Pleasure. If we are rich in this way can any one divide?

    Naresh Kumar Joshi Surat

  10. મળે સુ૨ જો તારો મારો,
    બને આપણો સુર નિરાળો

  11. i want to listen all song but i cant see any option for play songs… so please give me some information to listen songs. thanks. it is my first visit.

  12. તમારો ખુબ ખુબ આભર…માત્રુભુમિની યાદ આવી ગઈ…આપણી ભારત ભુમિને શત શત વન્દન…

  13. ઘણા સમયની તીવ્ર ઈચ્છા આજે પૂરી થઈ…ખૂબ ખૂબ આભાર.મઝા મઝા પડી ગઈ.આજનો દિવસ સુધરી ગયો…

  14. This is the greatest service to Music lover Gujaratis spread through out the world. Keep it up. Refine the search and shout loudly ” We care Gujarat and Gujaratis”

  15. hi

    your effort is great.I heard this song after long time.and u know we also used to sing this song whenever it used to come on tv.ur effort is highly admirable.thanks for doing this great thing for us.another thing is if we have those songs with us for which sombody has asked in farmaish, then can we send it to u?it will be a great pleasure to help you in this work.

    from

    sejal

  16. ગિરિશ પરિખ્.અમેરિકાથિ. ૧૨/૩/૨૦૦૬
    આ વેબ સાઈટ અતિ સુઉન્દર છે. હાઈટેક નો સારો અને સચોટ ઊપયોગ કરવામા આવેલ છે.
    આભાર્.

  17. ઘણા જ લાબા સમય પછી આ ગીત સાંભળ્યું,
    અતિ સુંદર !ધન્ય હો …

  18. Namasteji,
    khub khub aabhar .aap ae to balpan ma durdarshan par joyelu song yaad apavi dikhu.je aatla samay thi kya man ni gaherayo ma chhupayelu hatu teni taju kari aapyu…
    khub j sundar chhe…

  19. આટલી બધી ભાષા શી રીતે ટાઇપ કરી, મારી માવડી ?! આટલો મોટો ખજાનો? !!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *