સ્વર – અભરામ ભગત
સ્વર – શ્રી રમેશભાઇ ઓઝા
એ મૈયા તોરે દ્વારે યશોદા તો રે દ્વારે
બાલા જોગી આયો….મૈયા તોરે
અંગ ભભૂતિ ગલે રૂન્ઢ માલા
શેષ નાગ લીપટાયો ભોલે
બાંકો તિલક ભાલ ચંદ્રમા….
ઘરઘર અલખ જગાયો….મૈયા
લેકર ભિક્ષા ચલી નંદ રાની
કંચન થાલ ધરાયો….મૈયા
લો ભિક્ષા જોગી આવો આસન પર
મેરો બાલક હૈ ડરાયો….મૈયા
ના ચાહીએ તેરી દોલત દુનિયા
ના યેકંચન માયા…..મૈયા
શ્રી કૃષ્ણ શરણં મમૂ જયશ્રીકૃષ્ણ મમૂ
અહં નિર્વિકલ્પો, નિરાકાર રૂપો
વિભુરૂવ્યાપ્ત સર્વત્ર સર્વેન્દ્રિયાણમૂ
સદામે સમત્વં ન મુક્તિર્ન બંધઃ
ચિદાનંદ રૂપં શિવોડહં શિવોડહમૂ….મૈયા તોરે
પંચ દેવ પરિક્રમા કર કે શીંગીનાદ બજાયો….ભોલે
સુર શ્યામ બલિહારી કનૈયા
જુગજુગ જીયે તેરો જાયો….મૈયા
– સૂરદાસ
સુરદાસ ની રચના ખુબ સરસ છે ખુબ ગમે છે
બહુજ ગમ્યુ આ ભજન ખરેખર સુન્દર છે
સરસ ભક્તિગીત…….આનદ આનદ થઈ ગયો આભાર………………………..
Balajogi is by Bhaishree/Rameshbhai Oza.Not by Anoop Jalota.Bhaishree has sung it in sur and taal beautifully.My pranam to Bhaishree!
શબ્ફે શબ્દને પીવાય એવુઁ આ ભજન છે.
સૂરદાસને હાર્દિક શ્રધ્ધાન્જલિ !ગાયકનો
પણ ઘણો આભાર્…જ. અને અ. સાથે !
શ્રી અભરામ ભગત અને અનુપ જલોટા સૂર-તાલ થી અને સૂરદાસજી એ શબ્દભાવ થી આખો પ્રસંગ તાદ્રશ્ય કરી દીધો ! આંખ બંધ કરી સૂરદાસની જેમ અનુભવ કરવા જેવો છે સમગ્ર પ્રસંગ અને શિવજી સાથે યશોદા મૈયાનો વાર્તાલાપે “ચિદાનંદ રૂપં શિવોડહં શિવોડહમૂ….”નો અનુભવ કરાવ્યો ! આભાર ” ટહૂકો.કૉમ”
બીજા માં કદાચ પુ। શ્રી રમેશભાઈ ઓઝા નો અવાજ છે , અનુપ જલોટા નો નહિ . રમેં શ ભાઈ ની કથા શૈ લી ખુબ જ રસ ભરી છે . શ્રોતા ઓ ને કથા માં તરબોળ કરી દે છે હમણાં અંધેરી મુંબઈ માં એક દિવસ કથા ઘણા કલાકો સુધી ચાલી પણ શ્રોતા ઓ ની તલ્લીનતા એવી ને એવી જ રહી . ઉઠ વા મન જ ન થયું . અદ્ ભૂ ત
દરેક ભાગવત સપ્તાહ માં આ જરૂર સાંભળવા મળે છે . ભાવથી ગવાય છે ખુબ સુંદર છે . શિવજી બાલક્રિષ્ણ ને મળવા જોગી નાં રૂપ માં આવે છે