આજે 13th October… એટલે કે, ફરી એકવાર અલ્પેશભાઇને ગમતા ગીતો સાંભળવાનું એક વધુ બહાનું 🙂 Happy Birhtday Bhai..!! અને અલ્પેશભાઇને ખુબ ગમતા ગીતો એટલે રિષભગ્રુપના ગરબા. આ નવરાત્રીની મૌસમમાં એ પણ તો વધુ યાદ આવતા હોય છે, બરાબર ને ?
Audio clip: Adobe Flash Player (version 9 or above) is required to play this audio clip. Download the latest version here. You also need to have JavaScript enabled in your browser.
- વ્હાલમની વાંસળી વાગી, મારા વ્હાલમની વાંસળી વાગી…
- મુને એકલી મેલીને રમે રાસ, રંગીલા રાજા… હવે નહીં આવું તારી પાસ
- શરદપૂનમની રાતમાં, ચાંદલીયો ઉગ્યો છે..
- મારો ગરબો ઘૂમ્યો રે લોલમ લોલ…
- કાન્હા ગોકુળ તે ગામ આજ આવ રે…
- વાયરે ઝૂલતી રે જાય તારી ઓઢણી…
- હું ક્યાંથી પાણી ભરું, પાતળીયો પજવે છે…
- લેજો રસિયા રે રૂમાલ મારો રંગદાર છે…
- હે… રંગલો જામ્યો કાલિંદીને ઘાટ…
- મણિયારો રે હલૂ હલૂ…
વાહ મજા આવિ
saras maja na garba pan aje missing che e juno samay jyare modi ratt sudhi garba ramta ane garba ni ramjat Atul purohit Achal mehta Agam and Nisha Upadhyay e bhulay tem nathi samta par jemna garba ne sharuat joi che at early 90s Nisha upadhyay and Agam upadhya na duha with jhankar garba vrund how can i frget tht garbo jo koi pase hoy to nisha upadhyay no garba collaction
GUJARAT NU GAURAV, AAPNA GARBA. THANK FOR MAKING SUCH WEBSITE.
Nice website very usefull to hear our culture
Jayshree..
Thanks for evergreen GARBAS of Rishabh Group…
Very melodious..
બહુ સરસ ગર્બા નો સન્ગ્રહ ચ્હે ર્ે
Very nice collection Jayshreeben…..
If you have lyrics of: AAJ ARJAN VAN NI SHERI
Please share.
Thanks
I think there is a file error here. I would appreciate if you can see what´s the bug there ?
Many Thanks
Thank you for letting us know about the file error. It has been corrected.
Hello,
Thank you very much for rishabh group’s garaba.
can you please upload more garba of Rishabh groups??
Jigisha,
USA
આભાર
Jayshree..
Thanks for evergreen GARBAS of Rishabh Group…
Very melodious..
Warm Regards,
Rajesh Vyas
Chennai
નવરાત્રીમા ગરબાની રમઝટ સારી બોલાવી !
અલ્પેશભાઈની વર્ષગાંઠ ‘ટહુકા’ના ચાહકોને પણ રંગત આપી ગઈ.
ખુબ સુન્દર ગરબા, આભાર . હેમન્ત ચૌહન ના ગરબા મલિ શકએ ?
સરસ જમાવ્યુ…
ખુબ જ સુંદર ને કર્ણપ્રિય!
ખુબ ખુબ આભાર તમારો બહ્જ સરસ્
લેજો રસિયા રે રૂમાલ મારો રંગદાર છે…
બહું જ સરસ ગરબા ગીત છે….
જયશ્રીબેન….તમારો સન્ગ્રહ બહુ સરસ અને અલગ છે.
ખરેખર….
તમારો આભાર…
લલીત મારૂ
મુંબઇ.
વઆ મજઆ આવિ સુન્દર ગિતો
વાહ ભાઈ વાહ
વાહ મજા આવિ ગયિ. જયશ્રીબેન….તમારો સન્ગ્રહ બહુ સરસ અને અલગ છે.
થન્ક્ષ ….કલાકારો ને આનન્દ આનન્દ થઇ જાય એવા ગરબા ….આભાર