આવતી કાલે અમારા Bay Area ના ગુજરાતીઓને આશિત – હેમા – આલાપ દેસાઇને સાંભળવાનો લ્હાવો મળવાનો છે..! તમે પણ આવશો ને? અહીં સિલિકોન વેલીમાં રહેતા તમારા મિત્રોને પણ જાણ કરવાનું ભૂલશો નહી..! વધુ માહિતી – અહીંથી મળી રહેશે…!
આશિત – હેમા – આલાપ દેસાઇ in USA & Canada (Aug-Sep 2011)
For Bay Area Event – http://bayvp.org/
અને આજે અહીં આપણે માણીએ એમના ગીતોનો ગુલાલ….!
Audio clip: Adobe Flash Player (version 9 or above) is required to play this audio clip. Download the latest version here. You also need to have JavaScript enabled in your browser.
આ પા મેવાદ અને ઓલિ પા દ્વારેીકા સમ્ભલવાનેી ખુબ મજ્જ આવેી.. હર્દયના તાર ઝન ઝનઝનાવિ નાખ્યા. અદ્ભુત ગાયકેી!
old songs r really good one to be heard.like it.
:ANYTIME”
વંદે માતરમ્,જયશ્રીબહેન આપનો પ્રયાસ વન્દનીય છે. શક્ય હોય તો ઝવેરચ્ંદ મેઘાણીનું કોર્ટમાં ગાયેલું ગીત “હજારો વર્ષની જુની અમારી વેદનાઓ” મૂકશો. આપનો આભારી રહીશ્.
khub maja aavi gayi.like Radio tahuko too much…………
સાંભળ્યું મન શાન્ત થઇ ને ભકિતમય બન્યુ. મજા આવિ ગઇ
ખુબ ખુબ સરસ …………
સહુ પ્રથમ તો અસિત્ભૈ ને ૬૦ વર્શાભિનદન, લગ્યો ફકિરિ નો રન્ગ , હિતેન ભૈ નિ વાતો તો બહુ જ ગમિ , આજ નઇ ગુજ્રરાતિ યુવાન બિરદરિ ને સમ્ર્પિત કરિ ખુસ ….ફરિ હર્દિક આભર ……..ને અભિનદન ……………………………
હિતેન આનંદપરાની રચના સુધી પ્લેયર બરાઅબર ચાલ્યું એ પછી હું, મારું ઇન્ટર નેટ અને મારું કમનસીબ… પણ જે સાંભળ્યું એમાં જલસો પડી ગયો… કબીરની સાખી તો અદભુત છે!!! વાહ…
Thanks Enjoed…-LáKant’/27-8-11
many many thanks for such nice songs.
પાંચ વરસની પાંદડી ને એનો દોઢ વરસનો ભાઈ-આ કવિતા કોણે લખી છે?
RASHTRIYA SHAYAR SHRI ZAVRERCHAND MEGHANI WROTE PAANCH VARASHANI PANDADI NE ANO DODH VARASHNO BHAI
“આજ ગગન થી ચંદન ઢોળાય રે સૈયર મને આસો ના ભણકારા થાય ”
કવિ કોન ચ્હે?
Priya jayshree ane amitji,
JayShreeKrishna.
tame swarankan karela “Aashit-Hema-Aalapji” na karna priya gito sambhlavva badal hardik aabhar.aapno divas shubh maya ho.